AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata Motors ના શેરમાં 7%નો ઉછાળો આવ્યો, જાણો સ્ટોક અંગે નિષ્ણાંતોનું અનુમાન

Tata Group Stock : ટાઇટનના Q4 અપડેટ અનુસાર તમામ કેટેગરીમાં ડબલ ડિજિટ વૃદ્ધિની અપેક્ષા હતી. કમાણી Q4 માં 25% વધવાનો અંદાજ છે. ઘડિયાળો અને વેરેબલ્સમાં મજબૂત વૃદ્ધિ દ્વારા કમાણીને ટેકો મળ્યો હતો. ઉભરતા બિઝનેસમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી હતી.

Tata Motors ના શેરમાં 7%નો ઉછાળો આવ્યો, જાણો સ્ટોક અંગે  નિષ્ણાંતોનું અનુમાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2023 | 11:27 AM
Share

ટાટા મોટર્સના Q4 અપડેટ મુજબ ગ્રુપનું કુલ જથ્થાબંધ વૈશ્વિક વેચાણ ચોથા ક્વાર્ટરમાં 8% વધીને 3.61 લાખ યુનિટ થયું છે. Q4 માં JLRનું વેચાણ 1.07 લાખ યુનિટ હતું જ્યારે સીવીનું જથ્થાબંધ વેચાણ 3% ઘટીને 1.18 લાખ યુનિટ થયું છે. પેસેન્જર વાહનોનું વેચાણ 10% વધીને 1.35 લાખ યુનિટ થયું છે. Q4 માં JLRની ઓર્ડર બુક 2 લાખ યુનિટ હતી જ્યારે Q4 માં મફત રોકડ પ્રવાહ લગભગ 800 મિલિયન પાઉન્ડ હતો. ચિપ સપ્લાયમાં વધારાને કારણે JLRના વેચાણમાં સુધારો જોવા મળ્યો હતો. ટાઇટનના Q4 અપડેટ અનુસાર તમામ કેટેગરીમાં ડબલ ડિજિટ વૃદ્ધિની અપેક્ષા હતી. કમાણી Q4 માં 25% વધવાનો અંદાજ છે. ઘડિયાળો અને વેરેબલ્સમાં મજબૂત વૃદ્ધિ દ્વારા કમાણીને ટેકો મળ્યો હતો. ઉભરતા બિઝનેસમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી હતી.

Tata Motors Ltd (11:15 AM ) 464.80 +27.15 (6.20%)

અહેવાલો  બાદ ટાટા મોટર્સના શેરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. નોમુરાએ બાય રેટિંગ સાથે ટાટા મોટર્સ પર શેર માટે રૂપિયા  508નો લક્ષ્યાંક રાખ્યો છે. JLR એ ચોથા ક્વાર્ટરમાં રિટેલ અને હોલસેલ વોલ્યુમમાં ક્રમિક અને વાર્ષિક ધોરણે વૃદ્ધિ નોંધાવી હતી.

Tata Motors Ltd ના શેરની સ્થિતિ  (11:15 AM )

Detail Status
Open 452.05
High 473.3
Low 452
Mkt cap 1.66LCr
52-wk high 494.4
52-wk low 366.2

તાજેતરમાં ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ યુનિટના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “દરેક મિલિયન યુનિટથી આગામી મિલિયન યુનિટ સુધીની સફરમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે.” કંપનીએ કહ્યું કે કોરોના સંબંધિત મુશ્કેલીઓ અને સેમિકન્ડક્ટર્સની અછત હોવા છતાં 5 મિલિયન યુનિટમાંથી કુલ ઉત્પાદન 4 મિલિયન યુનિટ સુધી પહોંચવામાં ત્રણ વર્ષથી ઓછો સમય લાગ્યો છે.

ગયા વર્ષના અંતે ટાટા મોટર્સે 50,000 ઈલેક્ટ્રિક કારની ડિલિવરી કરવાનો માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. દેશમાં ઈવીનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ઇંધણની આયાત ઘટાડવા માટે, કેન્દ્ર સરકારે EVs ને પ્રોત્સાહન આપવા માટે પગલાં લીધાં છે. ઘણી રાજ્ય સરકારો લોકોને ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર સબસિડી પણ આપી રહી છે. આ સેગમેન્ટમાં ટાટા મોટર્સ માર્ચમાં 7,137 યુનિટ વેચીને પ્રથમ સ્થાને હતી. ટાટા મોટર્સ ત્રણ ઈલેક્ટ્રિક કાર ટિયાગો ઈવી, ટિગોર ઈવી અને નેક્સોન ઈવી નું વેચાણ કરે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર                   

                                           બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">