Stock Update : પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર ચઢાવ પર કરો એક નજર

Stock Update : સતત ત્રીજા દિવસે શેરબજાર સારી સ્થિતિમાં નજરે પડી રહ્યું છે. સેન્સેક્સ ૫૦ હજારની ઉપર પહોંચ્યો છે જયારે ૧૦૦ અંકથી વધુ મજબૂતી દેખાડી ચુક્યો છે.

Stock Update : પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર ચઢાવ પર કરો એક નજર
Stock Update
Follow Us:
| Updated on: Apr 08, 2021 | 10:18 AM

Stock Update : સતત ત્રીજા દિવસે શેરબજાર સારી સ્થિતિમાં નજરે પડી રહ્યું છે. સેન્સેક્સ ૫૦ હજારની ઉપર પહોંચ્યો છે જયારે ૧૦૦ અંકથી વધુ મજબૂતી દેખાડી ચુક્યો છે. આજે ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, આઈટી, ફાઈનાન્સ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે. આજના પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર ચઢાવ પર કરો એક નજર

દિગ્ગજ શેર વધ્યા : હિંડાલ્કો, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, વિપ્રો, બ્રિટાનિયા, એચડીએફસી અને ગ્રાસિમ ઘટ્યા : બજાજ ઑટો, ઓએનજીસી અને નેસ્લે ઈન્ડિયા

મિડકેપ શેર વધ્યા : રાજેશ એક્સપોર્ટ્સ, એમફેસિસ, સેલ, જિંદાલ સ્ટીલ અને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ ઘટયા : અદાણી ટ્રાન્સફર, ફ્યુચર રિટેલ, અદાણી ગ્રીન, આઈઆરસીટીસી અને પીએન્ડજી

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સ્મૉલકેપ શેર વધ્યા : ઓનમોબાઈલ ગ્લોબલ, પેસલો ડિજિટલ, આરતી, એચઈજી અને પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ ઘટયા : હિંદ કૉપર, અદાણી ટોટલ ગેસ, ફ્યુચર સપ્લાય, ફ્યુચર લાઈફ અને પાવર મેચ

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">