Stock Update : જબરદસ્ત ખરીદીના પગલે Sensex 830 અંક ઉછળ્યો, જાણો ક્યાં શેરે રોકાણકારોને કર્યા માલામાલ

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે બજાર છેલ્લા સપ્તાહના છેલ્લા દિવસોમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં સક્ષમ હતું. સાનુકૂળ યુએસ રિટેલ વેચાણ ડેટા અને FPIsનું વેચાણ ઘટવાથી બજારનું વલણ સુધર્યું છે.

Stock Update : જબરદસ્ત ખરીદીના પગલે Sensex 830 અંક ઉછળ્યો, જાણો ક્યાં શેરે રોકાણકારોને કર્યા માલામાલ
કારોબારમાં તેજીથી રોકાણકારોના ચહેરા ઉપર સ્મિત છલકાયું છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 9:40 AM

Stock Update :  ભારતીય શેરબજાર(Stock Market)માં આજે કારોબારની શરૂઆત સારી થઇ છે. સેન્સેક્સ(Sensex Today) 800 અંક કરતા વધુ ઉછળ્યો છે. શરૂઆતી કારોબારમાં ઇન્ડેક્સ 55,708.45 સુધી ઉપલા સ્તરે સવારે 9.25  વાગે જોવા મળ્યો હતો. વૈશ્વિક સંકેત સારા મળ્યા છે જેની અસર ભારતીય શેરબજાર ઉપર પણ દેખાઈ છે. નિફટીની વાત કરીએ તો આ સમયે ઇન્ડેક્સ 16,596.85 ઉપર દેખાયો હતો. નિફટીમાં 240 અંક કરતા વધારે પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે.  સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાથી વધુનો વધારો થયો છે અને બંને સૂચકાંકો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

NIFTY 50 TOP GAINERS

Company Name Prev Close % Gain
Titan Company 2,149.20 3.23
UPL 756.6 3.13
Infosys 1,461.35 2.92
HCL Tech 1,003.90 2.64
Grasim 1,396.70 2.46

ગત સપ્તાહે  સેન્સેક્સમાં 558 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે

ગયા સપ્તાહે BSE 30 શેરનો સેન્સેક્સ 558.27 પોઈન્ટ અથવા 1.02 ટકા ઉપર હતો. ટોપ 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી. તે પછી TCS, HDFC બેંક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, LIC, ICICI બેંક, HDFC, SBI અને કોટક મહિન્દ્રા બેંક આવે છે.

વૈશ્વિક ટ્રેન્ડ પર પણ અસર પડશે

વિશ્લેષકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે મેક્રો ઇકોનોમિક ડેટા આ સપ્તાહે શેરબજારોની દિશા નક્કી કરશે. સપ્તાહ દરમિયાન ઘરેલુ મોરચે ઘણા મોટા આંકડા આવવાના છે જે બજારની ચાલ નક્કી કરશે. વિશ્લેષકોનું કહેવું છે કે મેક્રો ઇકોનોમિક ડેટા સિવાય વૈશ્વિક વલણ પણ મોંઘવારીની ચિંતા વચ્ચે બજારની દિશા માટે મહત્વપૂર્ણ રહેશે. આ સાથે બજારના સહભાગીઓ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)ના વલણ પર પણ નજર રાખશે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

SENSEX TOP GAINERS

Company Name Last Price % Gain
Titan Company 2,223.85 3.48
HCL Tech 1,034.30 3.03
Infosys 1,501.15 2.76
UltraTechCement 6,109.10 2.52
Wipro 477.5 2.26

FPI નું વેચાણ ઘટતાં માર્કેટ સેન્ટિમેન્ટ સુધર્યું

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે બજાર છેલ્લા સપ્તાહના છેલ્લા દિવસોમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં સક્ષમ હતું. સાનુકૂળ યુએસ રિટેલ વેચાણ ડેટા અને FPIsનું વેચાણ ઘટવાથી બજારનું વલણ સુધર્યું છે. જૂનમાં ફેડરલ રિઝર્વ અને રિઝર્વ બેંક દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે આગળ જતા બજારના વલણ પર ઘણી હદ સુધી નિર્ભર રહેશે. આ ઉપરાંત બજારના સહભાગીઓ કાચા તેલની કિંમત અને રૂપિયાની ગતિવિધિ પર પણ નજર રાખશે.

આ શેર્સ 10 ટકા કરતા વધુ ઉછળ્યા

Company Prev Close (Rs) % Change
Shaily Engineering P 1,829.25 19.72
Pranavaditya Spi 19.25 17.66
Leading Leasing Fin 64.05 17.41
Unichem Labs 237.2 16.88
3M India Ltd. 17,604.50 14.61
ADC India Communicat 272.95 13.57
Walchand Peoplefirst 137.5 13.45
PG Electroplast Ltd. 692 11.71
CeejayFinance 98.5 11.68
Vasundhara Rasayans 102.85 11.67
Lime Chemicals 25.45 11.39
Star Delta Trans 100.65 11.28
Ecoplast L 83.65 10.58
Banco Products 151.7 10.45
Apollo Micro Systems 117 10

વૈશ્વિક મંદીની ચિંતા

સેમકો સિક્યોરિટીઝના ઇક્વિટી રિસર્ચ હેડ યેશા શાહે જણાવ્યું હતું કે “વૈશ્વિક મંદીની ચિંતા વચ્ચે, અમે ભારતમાં જીડીપી ડેટાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. સપ્તાહ દરમિયાન ઘણા આંકડા આવવાના છે. આવી સ્થિતિમાં તે ચોક્કસપણે વિકાસથી ભરેલું સપ્તાહ રહશે.

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">