AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Update : Metro Brands નું નિરાશાજનક લિસ્ટિંગ, જાણો આજે ક્યાં સ્ટોક્સ રોકણકારોને કરાવી રહ્યા છે લાભ

મુંબઈ સ્થિત ફૂટવેર રિટેલર મેટ્રો બ્રાન્ડ્સનું નિરાશાજનક લિસ્ટિંગ થયું છે. 22 ડિસેમ્બરના રોજ ઈશ્યૂ પ્રાઇસના 12.80 ટકાના ડિસ્કાઉન્ટ પર સ્ટોક લિસ્ટ થયો હતો.

Stock Update : Metro Brands નું નિરાશાજનક લિસ્ટિંગ, જાણો આજે ક્યાં સ્ટોક્સ રોકણકારોને કરાવી રહ્યા છે લાભ
HP Adhesives Listing
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 10:18 AM
Share

શેરબજારમાં આજે પણ રિકવરી ચાલુ છે. કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો મજબૂત થયા છે. સેન્સેક્સ 400 થી વધુ પોઈન્ટ ઉછળ્યો છે જ્યારે નિફ્ટી પણ 16900 ની નજીક પહોંચી ગયો છે. બજારમાં આજે સારી ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી પર બેન્ક, મેટલ અને રિયલ્ટી ઇન્ડેક્સ 1 ટકા કે તેથી વધુ વધ્યા છે. ઓટો શેરોમાં પણ સારી ખરીદી છે. એફએમસીજી, ફાર્મા અને આઈટી શેરોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. PSU બેંક શેરોમાં સૌથી મજબૂત કાર્યવાહી જોવા મળી રહી છે. લાર્જ કેપ શેરોમાં પણ સારી એક્શન જોવા મળી રહી છે. સેન્સેક્સ 30ના 25 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.  INDUSINDBK, RELIANCE, M&M, SBIN, BHARTIARTL, BAJFINANCE, TATASTEEL, BAJAJFINSV, AXISBANK અને મારુતિનો સારો નફો આપનાર શેર્સમાં સમાવેશ થાય છે.

આરકે દામાણી ઈન્ડિયા સિમેન્ટના શેર ખરીદ્યા શેરબજારના દિગ્ગજ રોકાણકાર રાધા કિશન દામાણીએ ફરી એકવાર સિમેન્ટ કંપની ઈન્ડિયા સિમેન્ટ્સના શેર ખરીદ્યા છે. હવે તેમના પોર્ટફોલિયોમાં સામેલ આ કંપનીમાં તેમનો હિસ્સો વધીને 22.76 ટકા થઈ ગયો છે. આ પહેલા તેમની પાસે કંપનીમાં 20.73 ટકા હિસ્સો હતો. કંપનીએ BSE પર એક ફાઈલિંગમાં આ જાણકારી આપી છે. ઈન્ડિયા સિમેન્ટ્સનો સ્ટોક લાંબા સમયથી રાધા કિશન દામાણીના પોર્ટફોલિયોમાં સામેલ છે.

મેટ્રો બ્રાન્ડ્સનું નિરાશાજનક લિસ્ટિંગ મુંબઈ સ્થિત ફૂટવેર રિટેલર મેટ્રો બ્રાન્ડ્સનું નિરાશાજનક લિસ્ટિંગ થયું છે. 22 ડિસેમ્બરના રોજ ઈશ્યૂ પ્રાઇસના 12.80 ટકાના ડિસ્કાઉન્ટ પર સ્ટોક લિસ્ટ થયો હતો. રેટગેઈન ટ્રાવેલ ટેક્નોલોજીસ અને શ્રીરામ પ્રોપર્ટીઝ પછી ડિસેમ્બરમાં તે ત્રીજી નબળી શરૂઆત હતી. શેર દીઠ રૂ. 500ની ઓફર કિંમત સામે શેર BSE પર રૂ. 436 પર ખૂલ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ ભાવ રૂ. 437 હતો. છેલ્લા કેટલાક દિવસોમાં બજારના સેન્ટિમેન્ટમાં આવેલો ફેરફાર નબળા લિસ્ટિંગનું એક મુખ્ય કારણ હતું. વેલ્યુએશનની ચિંતા અને અપેક્ષિત સબ્સ્ક્રિપ્શનના આંકડો પણ સેન્ટિમેન્ટમાં ઘટાડો કરે છે.

NIFTY 50 TOP GAINERS
Company Name High Low Last Price Prev Close Change % Gain
Tata Motors 469 458.15 466.8 453.6 13.2 2.91
IndusInd Bank 885 861 880.1 857.2 22.9 2.67
Eicher Motors 2486 2,425.00 2,471.05 2,416.65 54.4 2.25
UPL 753 735 749.35 733.65 15.7 2.14
Hindalco 457 447.35 454.25 445.45 8.8 1.98

આ પણ વાંચો :  Budget 2022-23 : નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટ અંગે અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરશે

આ પણ વાંચો :  Share Market : સારા વૈશ્વિક સંકેત સાથે શેરબજારની મજબૂત શરૂઆત, Sensex અને Nifty માં 0.7 ટકાનો ઉછાળો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">