Share Market Today : શેરબજાર તેજી સાથે બંધ થયું, સેન્સેક્સએ 60350 નજીક તો નિફ્ટી 17754 પર કારોબાર પૂર્ણ કર્યો

Share Market Today : ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 123.63 પોઈન્ટ્સ અથવા 0.21 ટકાના વધારા સાથે 60,348.09 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 42.95 પોઈન્ટ અથવા 0.24 ટકાના વધારા સાથે 17,754.40 ના સ્તર પર બંધ થયો હતો.

Share Market Today : શેરબજાર તેજી સાથે બંધ થયું, સેન્સેક્સએ 60350 નજીક તો નિફ્ટી 17754 પર કારોબાર પૂર્ણ કર્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2023 | 4:32 PM

Share Market Today : વૈશ્વિક બજારોમાં ઘટાડાની અસરના પગલે લાલ નિશાનમાં કારોબારની શરૂઆત છતાં ભારતીય શેબજાર તેજી સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. દિવસની ઉચ્ચ અસ્થિરતા વચ્ચે બજાર નીચલા સ્તરેથી શાનદાર રિકવરી સાથે બંધ થયું હતું. આજના કારોબારમાં ઓટો, એનર્જી, ઈન્ફ્રા શેરોમાં ખરીદારી જોવા મળી હતી જ્યારે મિડકેપ, સ્મોલકેપ ઈન્ડેક્સ તેજીપર બંધ થયા હતા. નિફ્ટી બેન્ક નીચલા સ્તરથી લગભગ 480 પોઈન્ટ સુધરીને બંધ થયો છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 123.63 પોઈન્ટ્સ અથવા 0.21 ટકાના વધારા સાથે 60,348.09 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 42.95 પોઈન્ટ અથવા 0.24 ટકાના વધારા સાથે 17,754.40 ના સ્તર પર બંધ થયો હતો.

શેરબજારની છેલ્લી સ્થિતિ  ( 08-03-2023 , 03:40 pm )
SENSEX  60,348.09 +123.63 (0.21%)
NIFTY  17,754.40 +42.95 (0.24%)

આ શેરમાં વધુ હલચલ જોવા મળી

ઇન્ડસઇન્ડ બેંક, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ, બજાજ ઓટો અને લાર્સન એન્ડ ટુબ્રો આજના વેપારમાં ટોચના નિફ્ટી ગેઇનર્સ છે. બીજી તરફ, બજાજ ફાઇનાન્સ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ટેક મહિન્દ્રા, એપોલો હોસ્પિટલ્સ અને ઇન્ફોસીસ નિફ્ટીના ટોપ લુઝર છે. સેક્ટરલ મોરચે આજે પાવર ઇન્ડેક્સ 2 ટકા વધ્યો છે જ્યારે ઓટો ઇન્ડેક્સ 1 ના વધારા સાથે બંધ થયો છે. ટકા બીજી તરફ આઈટી, મેટલ, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં દબાણ જોવા મળ્યું હતું.

અદાણી ગ્રુપના શેરમાં તેજી

અદાણી ગ્રુપ માટે એક પછી એક સકારાત્મક સમાચારના કારણે ગ્રુન કંપનીઓના શેરમાં જોરદાર રિકવરી જોવા મળી રહી છે. ભારે ઘટાડા બાદ અદાણી ગ્રુપના શેરમાં સતત છઠ્ઠા દિવસે તેજી જોવા મળી રહી છે. બુધવારે 10માંથી 10 શેર મજબૂત થયા છે. 5માં અપર સર્કિટ પણ લગાવવામાં આવી હતી. આ તેજી વચ્ચે ગ્રૂપના શેરમાં તાજેતરના નીચા સ્તરેથી લગભગ 105 ટકાનો વધારો થયો છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

અદાણી ગ્રુપના શેરની સ્થિતિ ( 08-03-2023 , 03:30 pm )

Company BSE PRICE(Rs) NSE PRICE(Rs)
ACC 1,885.00 1.03% 1,888.20 1.20%
ADANI ENTERPRISES 2,039.00 2.83% 2,038.10 2.78%
ADANI GREEN ENERGY 619.60 5.00% 619.25 4.99%
ADANI PORTS & SEZ 712.50 3.19% 712.40 3.13%
ADANI POWER 186.75 4.97% 186.60 4.98%
ADANI TOTAL GAS 861.90 4.99% 861.35 5.00%
ADANI TRANSMISSION 819.90 4.99% 820.40 5.00%
ADANI WILMAR 461.15 5.00% 461.40 4.99%
AMBUJA CEMENT 392.40 1.78% 392.65 1.85%
NDTV 242.35 4.91% 242.25 4.96%

કારોબારની શરૂઆત

આજે Sensex 308.36 અંક  મુજબ 0.51% ઘટાડા સાથે 59,916.10 ઉપર ખુલ્યો હતો તો બીજી તરફ Nifty એ 45.70 પોઇન્ટ અથવા 0.26% ઘટાડા સાથે 17,665.75 ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો. સેન્સેક્સ ફરી એકવાર 60 હજાર નીચે સરકી ગયો છે જે 59,844.82 ના નીચલા સ્તરે જોવા મળ્યો હતો.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">