AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : નબળાં વૈશ્વિક સંકેતના કારણે ભારતીય શેરબજારમાં લાલ નિશાન નીચે કારોબાર, અદાણી ગ્રુપના શેરમાં નજીવો સુધારો

Share Market : શેરબજારની શરૂઆત આજે નબળી થઈ છે. BSE સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 20 થી વધુ શેરોમાં ઘટાડો છે. આમાં નેસ્લે ઈન્ડિયાનો શેર 3% નીચે ટ્રેડ થઈ રહ્યો છે. તેવી જ રીતે, ટેક મહિન્દ્રા અને ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં 1-1% થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

Share Market  : નબળાં વૈશ્વિક સંકેતના કારણે ભારતીય શેરબજારમાં લાલ નિશાન નીચે કારોબાર, અદાણી ગ્રુપના શેરમાં નજીવો સુધારો
Stock Market
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 10:06 AM
Share

Share Market : સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજારે નબળી શરૂઆત કરી છે. સેન્સેક્સ 61200 નીચેઅને નિફ્ટી 18000 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. બજારના ઘટાડાનું મુખ્ય કારણ વૈશ્વિક બજાર છે. અમેરિકામાં વ્યાજદરમાં વધારો થવાની શક્યતાને કારણે અમેરિકી બજાર સહિત એશિયન બજારોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે.ભારતીય બજારમાં ઘટાડામાં IT, ફાર્મા અને PSU બેન્કિંગ શેરો સૌથી આગળ છે. નેસ્લે ઈન્ડિયાનો શેર 3.5% ના ઘટાડા સાથે નિફ્ટીના ટોપ લૂઝર્સમાં મોખરે છે.આ સામે અદાણી એન્ટરપ્રાઇઝ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 1-1%ની મજબૂતી દેખાઈ છે.

અગાઉ 16 ફેબ્રુઆરીએ બજારમાં ઉપલા સ્તરોથી ઘટાડો નોંધાયો હતો. કારોબારના અંતે સેન્સેક્સ 44 પોઇન્ટના નજીવા વધારા સાથે 61,319 પર બંધ રહ્યો હતો જે ઇન્ટ્રાડેમાં 61,682ની સર્વોચ્ચ સપાટીને પણ સ્પર્શ્યો હતો. બજારની નરમાશુંમાં બેન્કિંગ અને ફાઈનાન્શિયલ શેરો મોખરે રહ્યાહતા.

શેરબજારમાં આજે નબળાઈ જોવા મળી રહી છે. BSE પર ઉપલબ્ધ ડેટા અનુસાર 2591 શેરોમાં વેપાર થઈ રહ્યો છે જેમાં 1095 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બીજી તરફ 96 શેરોમાં લોઅર સર્કિટ લાગી છે. એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 267.74 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

અદાણી ગ્રુપના 9 પૈકી 8 શેર ગ્રીન ઝોનમાં (તારીખ 17-02-2023 , સવારે 09.50 વાગે અપડેટ )

Company Last Price Change% Intraday High / Low
ACC 1,849.95 +8.30 (0.45%) 1865.55 / 1825.35
Adani Enterpris 1,803.00 +6.40 (0.36%) 1815.85 / 1776.30
Adani Green Ene 637.40 +21.10 (3.42%) 639.00 / 622.10
Adani Ports 582.10 +4.90 (0.85%) 586.00 / 575.75
Adani Power 155.15 +7.35 (4.97%) 155.15 / 152.05
Adani Total Gas 1,006.00 -16.60 (-1.62%) 1015.40 / 981.25
Adani Trans 976.95 +8.40 (0.87%) 987.95 / 953.05
Adani Wilmar 437.25 +19.85 (4.76%) 438.00 / 418.85
Ambuja Cements 354.70 +6.90 (1.98%) 355.95 / 343.00

સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 20 થી વધુ શેર તૂટ્યા

શેરબજારની શરૂઆત આજે નબળી થઈ છે. BSE સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 20 થી વધુ શેરોમાં ઘટાડો છે. આમાં નેસ્લે ઈન્ડિયાનો શેર 3% નીચે ટ્રેડ થઈ રહ્યો છે. તેવી જ રીતે, ટેક મહિન્દ્રા અને ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં 1-1% થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

Sensex Losers Stocks (તારીખ 17-02-2023 , સવારે 09.40 વાગે અપડેટ )

Company Name Last Price Prev Close Change % Loss
Nestle 19,038.00 19,620.70 -582.7 -2.97
IndusInd Bank 1,135.05 1,148.45 -13.4 -1.17
Wipro 405.55 409.95 -4.4 -1.07
HCL Tech 1,116.75 1,127.30 -10.55 -0.94
TCS 3,527.35 3,553.95 -26.6 -0.75
Infosys 1,590.70 1,601.95 -11.25 -0.7
HDFC 2,682.45 2,701.20 -18.75 -0.69
Tech Mahindra 1,123.40 1,130.60 -7.2 -0.64
ICICI Bank 864.8 869.15 -4.35 -0.5
M&M 1,361.45 1,367.85 -6.4 -0.47
HDFC Bank 1,657.65 1,664.75 -7.1 -0.43
NTPC 166.8 167.4 -0.6 -0.36
Sun Pharma 992.55 996.15 -3.6 -0.36
Bajaj Finserv 1,422.00 1,426.50 -4.5 -0.32
Bajaj Finserv 1,422.00 1,426.50 -4.5 -0.32
SBI 538.5 540.1 -1.6 -0.3
ITC 381.5 382.35 -0.85 -0.22
Tata Motors 440.7 441.55 -0.85 -0.19
Tata Motors 440.7 441.55 -0.85 -0.19
Bajaj Finance 6,429.95 6,436.30 -6.35 -0.1
Power Grid Corp 214.5 214.55 -0.05 -0.02

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">