Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Opening Bell : સતત બીજા દિવસે કારોબારની મજબૂત શરૂઆત, Sensex 57458 ઉપર ખુલ્યો

બુધવારે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 574.35 (1.02%) પોઈન્ટના વધારા સાથે 57,037.50 પર બંધ થયો અને નિફ્ટી 177.90 (1.05%) પોઈન્ટના વધારા સાથે 17,136.55 પર બંધ થયો હતો.

Opening Bell : સતત બીજા દિવસે કારોબારની મજબૂત શરૂઆત, Sensex 57458 ઉપર ખુલ્યો
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 9:18 AM

Share Market : વૈશ્વિક બજારમાં સારા કારોબારના પગલે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે મજબૂત શરૂઆત થઇ છે. શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર કારોબારની શરૂઆત કરી છે. સોમવાર અને મંગળવારે નબળા પ્રદર્શન બાદ સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 574.35 (1.02%) પોઈન્ટના વધારા સાથે 57,037.50 પર બંધ થયો અને નિફ્ટી 177.90 (1.05%) પોઈન્ટના વધારા સાથે 17,136.55 પર બંધ થયો હતો. આજે પણ તેજી યથાવત રાખી કારોબારની શરૂઆત 421.10 અંક અથવા 0.74% વધારા સાથે 57,458.60 ની સપાટી ઉપર થઇ હતી. બીજી તરફ નિફટીએ 98.05 અંક મુજબ 0.57% વધારા સાથે 17,234.60 ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો.

વૈશ્વિક સંકેત સારા મળ્યા

વૈશ્વિક બજારોમાંથી સારા સંકેત મળી રહ્યા છે. અમેરિકી બજારોની વાત કરીએ તો આ બજારો અસ્થિરતા સાથે બંધ થયા હતા અને ડાઉ જોન્સ 250 પોઈન્ટથી ઉપર બંધ થવામાં સફળ રહ્યા હતા. જોકે, નાસ્ડેકમાં 1.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્રિમાસિક પરિણામોના કારણે બજારમાં અસ્થિરતાનો સમયગાળો રહ્યો હતો.  Netflixના શેર ખૂબ નબળા હતા, તો ઈન્ડેક્સમાં સ્ટોક 35 ટકા ઘટ્યો હતો. જોકે, IBMના સારા પરિણામોથી બજારને થોડો સપોર્ટ મળ્યો. ટેસ્લા અને યુનાઇટેડ એરલાઇન્સે પણ યુએસ માર્કેટમાં તેમના ત્રિમાસિક પરિણામો રજૂ કર્યા હતા. યુરોપના બજારોની વાત કરીએ તો અહીં પણ જોરદાર એક્શન જોવા મળ્યું હતું. બીજી તરફ એશિયન માર્કેટમાં ખરીદી જોવા મળી રહી છે અને SGX નિફ્ટી લીલા નિશાન ઉપર છે.

આજનું રાશિફળ તારીખ : 05-04-2025
જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો

કોમોડિટી  અપડેટ

  • ગઈકાલના મજબૂત ક્લોઝિંગ પછી ક્રૂડમાં મિશ્ર કારોબાર થયો
  • બ્રેન્ટ ફ્લેટ 107 ડોલરની નજીક અને WTI 102 ડોલર પર દેખાયો
  • બહાર પાડવામાં આવેલા EIA ડેટામાં સાપ્તાહિક સ્ટોકપાઇલ્સમાં  ઘટાડો નોંધાયો
  • યુએસ તેલની નિકાસ 2 વર્ષની ટોચે પહોંચી છે
  • હળવી ખરીદી સાથે સોનું 1960 ડોલર ની નજીક પહોંચ્યું

આજે બજાર માટે મહત્વપૂર્ણ ખબર

  • ડાઉ 250 પોઈન્ટ ઉછળ્યો તો નાસ્ડેક 150 પોઈન્ટ તૂટ્યો
  • નિફ્ટીના 2 અને  F&O માં  3 કંપનીઓના પરિણામો જાહેર થશે
  • ટાટા સ્ટીલ રશિયા સાથે બિઝનેસ નહીં કરે
  • Strides, Alembic Pharma F&O માંથી બહાર નીકળશે

FII-DII ડેટા

20 એપ્રિલના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાં રૂ. 3009.36 કરોડ ઉપાડ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 2645.82 કરોડનું રોકાણ કર્યું હતું.

છેલ્લા સત્રનો કારોબાર

બુધવારે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 574.35 (1.02%) પોઈન્ટના વધારા સાથે 57,037.50 પર બંધ થયો અને નિફ્ટી 177.90 (1.05%) પોઈન્ટના વધારા સાથે 17,136.55 પર બંધ થયો હતો. સેન્સેક્સના શેરમાં રિલાયન્સ, મારુતિ, ડૉ. રેડ્ડીઝ, અલ્ટ્રા સિમેન્ટ અને મહિન્દ્રા સૌથી વધુ વધ્યા હતા. સેન્સેક્સ 278 પોઈન્ટના વધારા સાથે 56,741 પર ખુલ્યો હતો તો નિફ્ટીમાં પણ 87 પોઈન્ટ વધારા સાથે તે 17,045 પર ખુલ્યું હતું. સૌથી વધુ ઉછાળો ઓટો, રિયલ્ટી અને મીડિયા શેરોમાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :  હવે ભારતમાં નહીં મળે Datsun કાર, Nissan એ ભારતમાં બંધ કર્યું વેચાણ, જાણો કેમ લેવાયો નિર્ણય

આ પણ વાંચો :  શું તમે બેંક લોકરનો ઉપયોગ કરો છો? જાણો RBI ના નવા નિયમ જે તમને ઘણા મદદરૂપ સાબિત થશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
આ 6 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સફળતા મળશે
આ 6 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સફળતા મળશે
g clip-path="url(#clip0_868_265)">