Multibagger Stock: રોકાણકારોના 1 લાખ રૂપિયા 3 વર્ષમાં બન્યા 5.67 કરોડ, શું છે આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં?

આ મલ્ટીબેગર પેની સ્ટોકના શેરની પ્રાઇસ હિસ્ટ્રી મુજબ Flomik Global Logisticsના શેરની કિંમત છેલ્લા 6 મહિનામાં રૂ. 10.37 થી વધીને રૂ. 208.20 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન શેરમાં લગભગ 1,913 ટકાનો વધારો જોવા મળ્યો છે.

Multibagger Stock: રોકાણકારોના 1 લાખ રૂપિયા 3 વર્ષમાં બન્યા 5.67 કરોડ, શું છે આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં?
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 7:40 AM

Multibagger Stock: છેલ્લા બે વર્ષમાં ઘણા શેરોએ તેમના શેરધારકોને ઉત્તમ વળતર આપ્યું છે. રોકાણકારને માલામાલ બનાવવામાં ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સ(Flomic Global Logistics)ના શેર્સ પણ પેની સ્ટોક્સની યાદીમાં સમાવિષ્ટ મલ્ટિબેગર શેરો પૈકીનો એક છે. શેર પ્રતિ શેર 0.35 થી વધીને રૂ. 216.30 પ્રતિ શેર સુધી પહોંચ્યો છે. જે લગભગ 3 વર્ષમાં 567 ગણો વધ્યો છે.

શેરની પ્રાઇસ હિસ્ટ્રી આ મલ્ટીબેગર પેની સ્ટોકના શેરની પ્રાઇસ હિસ્ટ્રી મુજબ Flomik Global Logisticsના શેરની કિંમત છેલ્લા 6 મહિનામાં રૂ. 10.37 થી વધીને રૂ. 208.20 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન શેરમાં લગભગ 1,913 ટકાનો વધારો જોવા મળ્યો છે. વાર્ષિક ધોરણે આ પેની સ્ટોક વર્ષ 2021 માં રૂ 1.95 ના સ્તરથી વધીને 208.20 ના સ્તરે પહોંચ્યો જેણે 10,176 ટકા વળતર આપ્યું.૨૮ માર્ચ 2019ના રોજ ૦.૩૫ રૂપિયા ઉપર ટ્રેડ થયેલો શેર આજે 56,600% ઉપર 208.20રૂપિયાની સપાટી ઉપર છે.

રોકાણકારોને કેટલો ફાયદો થયો જો કોઈ રોકાણકારે ત્રણ વર્ષ પહેલા આ પેની સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેના 1 લાખ રૂપિયા 5.67 કરોડ થઈ ગયા છે. સામાન્ય રીતે જેઓ પેની સ્ટોકમાં રોકાણ કરે છે તેઓ કંપનીની કામગીરી વિશે ડરતા રહે છે. અમુક અંશે ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સનું પણ આવું જ છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 17.65% ઘટ્યો હતો. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં તે રૂ 85 લાખની સરખામણીએ ઘટીને રૂ. 70 લાખ પર આવી ગયું છે. 28 ઓક્ટોબર 2021ના રોજ આ સ્ટોક 52-સપ્તાહની ટોચે પહોંચ્યો હતો અને તે રૂ. 216 પર પહોંચ્યો હતો. એ જ રીતે 8 ડિસેમ્બર 2020 ના રોજ આ સ્ટોક 52-સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો અને તે 1.53 રૂપિયાના સ્તરે નીચે આવ્યો હતો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

મલ્ટીબેગર સ્ટોક વિશે જાણો મલ્ટિબેગર શેરો એવા શેરો છે જે રોકાણકારોને રોકાણના મૂલ્યની સામે અનેક ગણું વળતર આપે છે. જો કે, આવા શેરને યોગ્ય રીતે ઓળખવા મહત્વપૂર્ણ છે. અનુભવી રોકાણકાર પીટર લિન્ચના જણાવ્યા અનુસાર જે રોકાણકારો મલ્ટિબેગરને યોગ્ય રીતે ઓળખી શકે છે અને તેમાં લાંબા સમય સુધી તેમનું રોકાણ રાખે છે તેમની સંપત્તિ આગામી વર્ષોમાં ઝડપથી વધે છે.

નોંધ : શેરમાં રોકાણ શેરબજારના જોખમને આધીન છે. અહેવાલનો હેતુ માત્ર તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. રોકાણ દ્વારા નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

આ પણ વાંચો : સામાન્ય માણસને ફરી એક મોટો ઝટકો! નવેમ્બર મહિનામાં છૂટક ફૂગાવાના દરમાં થયો વધારો

આ પણ વાંચો : Elon Musk : એલોન મસ્ક ટાઈમના પર્સન ઓફ ધ યર બન્યા, મેગેઝિને કહ્યું – પૃથ્વી પર અને તેની બહાર તેમના જેટલો પ્રભાવશાળી ભાગ્યે જ કોઈ હશે

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">