LIC IPO : આજે દેશનો સૌથી મોટો IPO થયો લોન્ચ, રૂપિયા 14235નું રોકાણ કરી તમે ખરીદી શકો છો હિસ્સેદારી

LIC IPO Opening For Subscription today : LIC IPOમાં પોલિસીધારકોને બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઈસ્યુના 10 ટકા પોલિસીધારકો માટે અને 0.7 ટકા કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે.

LIC IPO : આજે દેશનો સૌથી મોટો IPO થયો લોન્ચ, રૂપિયા 14235નું રોકાણ કરી તમે ખરીદી શકો છો હિસ્સેદારી
LIC નો Mega IPO આજે ખુલ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 6:01 AM

બહુપ્રતિક્ષિત લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો આઇપીઓ (LIC IPO) આજે ખુલ્યો છે. રોકાણકાર 9 મે સુધી આ ઇશ્યુમાં રોકાણ કરી શકશે. LIC IPO માં રોકાણકારો 902-949 રૂપિયાના પ્રાઇસ બેન્ડ પર શેર માટે બિડ કરી શકે છે. સરકાર આ ઓફર દ્વારા લગભગ 3.5 ટકા હિસ્સો વેચવા જઈ રહી છે. આ ઈશ્યુના 10 ટકા પોલિસી ધારકો માટે અનામત રહેશે. સમગ્ર ઇશ્યુના 35 ટકા નાના રોકાણકારો માટે હશે. પ્રાઇસ બેન્ડના આધારે રોકાણકારો ઓછામાં ઓછા 15 શેર માટે બિડ કરી શકશે.છૂટક રોકાણકારો IPOમાં માત્ર રૂ. 2 લાખ સુધીના મૂલ્યના શેર ખરીદવા માટે બિડ કરી શકશે.

પોલિસીધારકોને બમ્પર ડિસ્કાઉન્ટ મળશે

LIC IPOમાં પોલિસીધારકોને બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઈસ્યુના 10 ટકા પોલિસીધારકો માટે અને 0.7 ટકા કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. IPOમાં 22.13 કરોડ શેર ઈશ્યુ કરવામાં આવશે. LIPOના IPOમાં પોલિસી ધારકોને IPOની કિંમત પર 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે રિટેલ અને કર્મચારીઓને 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. IPOની લોટ સાઈઝ 15 શેરની હશે. અપર પ્રાઇસ બેન્ડ અનુસાર, એક લોટ માટે 14,235 રૂપિયા ખર્ચવા પડશે.

2 લાખનું મહત્તમ રોકાણ થશે

LIC અનુસાર નાના રોકાણકારોને IPOમાં બિડ કરવાની તક આપવામાં આવશે પરંતુ તેમના માટે રોકાણની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. પોલિસીધારકોને વધુમાં વધુ રૂ. 2 લાખ સુધીના શેર ખરીદવાની તક આપવામાં આવશે. એટલું જ નહીં છૂટક રોકાણકારો IPOમાં માત્ર રૂ. 2 લાખ સુધીના મૂલ્યના શેર ખરીદવા માટે બિડ પણ કરી શકશે. જો કે આ માટે તમામ પોલિસીધારકો માટે ડીમેટ ખાતું હોવું ખૂબ જ જરૂરી છે. કંપનીનો IPO 9 મેના રોજ બંધ થશે.

પાણીમાં જહાજ કેવી રીતે લગાવે છે બ્રેક ?
લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ

LIC IPO GMP

બજારના નિષ્ણાતોના મતે LIC IPO ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) રૂ. 85 છે જે ગઈકાલના રૂ. 69ના ગ્રે માર્કેટ પ્રીમિયમ કરતાં રૂ. 16 વધુ છે. આ શેરના લિસ્ટિંગ સાથે રોકાણકારોને સારો લાભ મળવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

LIC IPO Details

LIC IPO Date May 4, 2022 to May 9, 2022
LIC IPO Face Value ₹10 per share
LIC IPO Price ₹902 to ₹949 per share
LIC IPO Lot Size 15 Shares
Issue Size 221,374,920 shares of ₹10 (aggregating up to ₹21,008.48 Cr)
Offer for Sale 221,374,920 shares of ₹10 (aggregating up to ₹21,008.48 Cr)
Retail Discount Rs 45 per share
Employee Discount Rs 45 per share
Issue Type Book Built Issue IPO
Listing At BSE, NSE

આ પણ વાંચો :  અદાણીને ફળી અખાત્રીજ, કોહીનુર ખરીદીની સાથે બીજી પણ ઉપલબ્ધિ મેળવી, ભારતની સૌથી મોટી FMCG બની અદાણી વિલ્મર

આ પણ વાંચો : 5 રૂપિયાના આ શેરે રોકાણકારોને માલામાલ કર્યા, 1 લાખ રૂપિયાના 2 વર્ષમાં થયા 22 લાખ રૂપિયા

ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">