Global Market : ભારતીય શેરબજારમાં આજે તેજી સાથે કારોબાર જોવા મળી શકે છે, વૈશ્વિક બજાર તરફથી મળ્યા સારા સંકેત

Global Market : આજે એશિયન બજારોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. નિક્કી, કોસ્પી અને હેંગસેંગમાં 1.5% સુધીનો ઉછાળો છે. જોકે અમેરિકન વાયદા બજારોમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે.

Global Market : ભારતીય શેરબજારમાં આજે તેજી સાથે કારોબાર જોવા મળી શકે છે, વૈશ્વિક બજાર તરફથી મળ્યા સારા સંકેત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 7:30 AM

Global Market : આજે બુધવારે ભારતીય શેરબજારની શરૂઆત સકારાત્મક રહી શકે છે. આજે એશિયન બજારોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. નિક્કી, કોસ્પી અને હેંગસેંગમાં 1.5% સુધીનો ઉછાળો છે. જોકે અમેરિકન વાયદા બજારોમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. અગાઉ યુરોપના બજારો જોરદાર તેજી સાથે બંધ થયા હતા. FTSE, DAX, CACમાં 1.7 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં તેજનું કારણ યુએસ સેન્ટ્રલ બેંકની બેઠક છે. વિશ્વભરના રોકાણકારો FOMC બેઠકમાં વ્યાજ દરો અંગેના નિર્ણયોની રાહ જોઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે વૈશ્વિક બેન્કિંગ સિસ્ટમની સ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યાજદરમાં એક ક્વાર્ટરનો વધારો કરવામાં આવી શકે છે. પરિણામે બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્ર ફોકસમાં રહી શકે છે.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 22-03-2023 , સવારે 07.26 વાગે અપડેટ )

Indices Last High Low Chg% Chg
Nifty 50 17,107.50 17,127.70 17,016.00 0.70% 119.1
BSE Sensex 58,074.68 58,133.33 57,730.09 0.77% 445.73
Nifty Bank 39,894.70 39,970.90 39,366.30 1.35% 532.75
India VIX 15.0825 16.035 14.0825 -5.78% -0.925
Dow Jones 32,560.60 32,593.68 32,346.12 0.98% 316.02
S&P 500 4,002.87 4,009.08 3,971.19 1.30% 51.3
Nasdaq 11,860.11 11,879.16 11,724.91 1.58% 184.57
Small Cap 2000 1,777.74 1,788.37 1,761.87 1.88% 32.75
S&P 500 VIX 21.38 24.16 21.29 -11.47% -2.77
S&P/TSX 19,654.92 19,734.68 19,614.68 0.69% 135.49
TR Canada 50 322.95 323.43 320.68 0.71% 2.27
Bovespa 100,998 101,670 100,923 0.07% 75
S&P/BMV IPC 52,652.65 52,786.68 52,131.38 1.40% 727.04
DAX 15,195.34 15,253.10 15,055.93 1.75% 261.96
FTSE 100 7,536.22 7,557.55 7,403.85 1.79% 132.37
CAC 40 7,112.91 7,150.33 7,083.81 1.42% 99.77
Euro Stoxx 50 4,181.60 4,206.93 4,139.89 1.51% 62.18
AEX 736.18 742.1 733.8 0.98% 7.13
IBEX 35 9,049.40 9,085.40 8,918.80 2.45% 216.3
FTSE MIB 26,554.33 26,694.37 26,169.41 2.53% 654.76
SMI 10,792.58 10,814.48 10,731.90 1.40% 148.94
PSI 5,871.07 5,909.15 5,806.61 1.76% 101.74
BEL 20 3,685.24 3,709.51 3,661.77 1.49% 54.25
ATX 3,228.30 3,242.78 3,141.98 2.78% 87.4
OMXS30 2,145.40 2,152.64 2,130.36 1.26% 26.68
OMXC20 1,917.60 1,923.52 1,903.00 1.37% 25.85
MOEX 2,398.15 2,431.23 2,383.08 0.04% 0.99
RTSI 983.95 997.79 976.05 0.42% 4.12
WIG20 1,719.16 1,724.01 1,694.95 1.93% 32.6
Budapest SE 41,343.62 41,445.57 39,749.37 1.40% 572.38
BIST 100 4,906.63 5,019.89 4,890.44 -1.38% -68.85
TA 35 1,744.67 1,754.80 1,726.66 0.79% 13.64
Tadawul All Share 10,359.74 10,371.36 10,242.22 1.39% 141.62
Nikkei 225 27,471.50 27,477.50 27,286.50 1.95% 525.83
S&P/ASX 200 7,021.90 7,032.00 6,955.40 0.96% 66.5
DJ New Zealand 313.74 314.66 313.22 0.30% 0.94
Shanghai 3,272.91 3,273.06 3,261.00 0.53% 17.26
SZSE Component 11,427.25 11,427.25 11,270.07 0.00% 0
China A50 13,131.07 13,131.51 13,015.70 0.89% 115.37
DJ Shanghai 466.09 466.31 463.87 0.48% 2.22
Hang Seng 19,744.00 19,744.00 19,495.50 2.52% 485.24
Taiwan Weighted 15,706.10 15,718.85 15,535.17 1.24% 192.65
SET 1,577.18 1,579.69 1,561.65 1.40% 21.73
KOSPI 2,415.02 2,415.02 2,402.78 1.12% 26.67
IDX Composite 6,691.61 6,691.61 6,609.22 1.20% 79.12
PSEi Composite 6,579.41 6,579.41 6,540.45 0.75% 48.66
Karachi 100 40,877.98 40,990.12 40,696.74 -0.10% -40.47
HNX 30 354.03 363.88 354.03 -2.26% -8.17
CSE All-Share 9,699.96 9,758.05 9,670.42 0.14% 13.81

ફેડ પોલિસી પહેલા વૈશ્વિક બજાર સારા મૂડમાં

  • અમેરિકી બજારોમાં સતત બીજા દિવસે સારી વૃદ્ધિ
  • ડાઉ 315 પોઈન્ટ વધીને દિવસની ટોચે બંધ રહ્યો હતો
  • નાસ્ડેક 1.5%, રસેલ 2000 1.9% ઉછળ્યો
  • બેંકિંગ શેરોમાં સારી ખરીદી, ફર્સ્ટ રિપબ્લિક બેંક 30% ઉછળી
  • 10-વર્ષની બોન્ડ યીલ્ડ 3.6% થી ઉપર

વૈશ્વિક કોમોડિટી બજારની સ્થિતિ

  • ડૉલર ઇન્ડેક્સમાં સુસ્તી, 103ની નીચે સરક્યો
  • ફેડ દ્વારા વ્યાજદરમાં વધુ વધારો કરવાના ડરથી સોનું તૂટ્યું
  • સોનું 20 માર્ચે $2015ની નજીકરહ્યું જે $70 તૂટી ગયું હતું
  • ક્રૂડ ઓઈલ 16 મહિનાની નીચી સપાટીથી 2% ઉપર બંધ, બ્રેન્ટ $75ની નજીક
  • API ડેટા અનુસાર, યુએસ ક્રૂડનો ભંડાર સતત બીજા સપ્તાહમાં વધ્યો, 3.3 મિલિયન બેરલનો વધારો
  • યુએસ EIA ડેટાની રાહ જોઈ રહ્યું છે, ક્રૂડ ઓઈલની ઈન્વેન્ટરીમાં અત્યાર સુધીમાં 12માંથી 11 અઠવાડિયામાં વધારો થયો છે.
  • ચાંદી 6 અઠવાડિયાની ઊંચાઈ પર છે, સિટીએ ચાંદી પર અંદાજ વધાર્યો છે
  • ક્રૂડ ઓઈલ અને કોપરના ભાવ વધવાની શક્યતા છે
  • બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર
  • LME કોપર $8800 ની નજીક 1% વધી, 2-સપ્તાહની ઊંચી સપાટીએ
  • એલ્યુમિનિયમ, ઝિંક અને નિકલ  કારોબાર
  • રિકવરી બાદ તમામ એગ્રી કોમોડિટીઝ લીલા નિશાનમાં બંધ છે

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">