AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Global Market : વૈશ્વિક બજારમાં કેવો રહ્યો કારોબાર અને તેની ભારતીય શેરબજાર ઉપર શું પડશે અસર? વાંચો નિષ્ણાંતોનો અભિપ્રાય

જો આજના કારોબારમાં ઘટાડો થશે તો સેન્સેક્સ 61 હજારની નીચે સરકી જશે. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સમાં પણ 152 પોઇન્ટનો ઘટાડો થયો હતો અને તે 61,033 પર બંધ થયો હતો. એ જ રીતે નિફ્ટી પણ 46 પોઈન્ટ ઘટીને 18,157 પર બંધ રહ્યો હતો.

Global Market : વૈશ્વિક બજારમાં કેવો રહ્યો કારોબાર અને તેની ભારતીય શેરબજાર ઉપર શું પડશે અસર? વાંચો નિષ્ણાંતોનો અભિપ્રાય
global market symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 8:53 AM
Share

ભારતીય શેરબજારમાં આજે પણ વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે. નિષ્ણાંતો અનુસાર  વૈશ્વિક બજારમાં ઘટાડાની અસર આજે ગુરુવારે સવારે ભારતીય રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળી શકે છે અને તેઓ પ્રોફિટ-બુકિંગ તરફ જઈ શકે છે. જો આજના કારોબારમાં ઘટાડો થશે તો સેન્સેક્સ 61 હજારની નીચે સરકી જશે. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સમાં પણ 152 પોઇન્ટનો ઘટાડો થયો હતો અને તે 61,033 પર બંધ થયો હતો. એ જ રીતે નિફ્ટી પણ 46 પોઈન્ટ ઘટીને 18,157 પર બંધ રહ્યો હતો. નિષ્ણાતો મુજબ આજે પણ વૈશ્વિક બજારનું દબાણ દેખાઈ રહ્યું છે અને વેચાણ અને પ્રોફિટ બુકિંગ બજાર પર પ્રભુત્વ જમાવી શકે છે. જો રોકાણકારોનું સેન્ટિમેન્ટ નેગેટિવ રહેશે તો આજે માર્કેટની શરૂઆત ઘટાડા સાથે થશે. જો કે, આ ઘટાડો માત્ર થોડા સમય માટે છે અને ટૂંક સમયમાં રોકાણકારો તેમાંથી રિકવર થશે.

વૈશ્વિક બજારની સ્થિતિ (સવારે 8.45 વાગે )

Name Last Chg% Chg
Dow Jones 32,513.94 -1.95% -646.89
S&P 500 3,748.57 -2.08% -79.54
Nasdaq 10,353.17 -2.48% -263.02
Small Cap 2000 1,759.12 -2.97% -53.92
S&P 500 VIX 26.09 2.15% 0.55
S&P/TSX 19,344.25 -1.61% -316.06
TR Canada 50 327.85 0.59% 1.93
Bovespa 113,580 -2.22% -2580
S&P/BMV IPC 50,545.76 -0.67% -342.71
DAX 13,666.32 -0.16% -22.43
FTSE 100 7,296.25 -0.14% -9.89
CAC 40 6,430.57 -0.17% -10.93
Euro Stoxx 50 3,728.03 -0.30% -11.25
AEX 677.26 -0.98% -6.7
IBEX 35 8,040.40 0.52% 41.5
FTSE MIB 23,780.07 0.36% 85.9
SMI 10,904.33 0.71% 77.29
PSI 5,790.16 0.34% 19.74
BEL 20 3,607.11 -0.65% -23.61
ATX 3,145.19 -0.43% -13.52
OMXS30 2,033.12 -0.14% -2.86
OMXC20 1,719.04 -0.43% -7.38
MOEX 2,166.56 -1.84% -40.64
RTSI 1,113.93 -2.55% -29.12
WIG20 1,644.12 -0.04% -0.63
Budapest SE 43,840.56 0.06% 28.28
BIST 100 4,360.96 0.02% 0.67
TA 35 1,929.20 -0.42% -8.16
Tadawul All Share 11,407.18 -0.69% -79.35
Nikkei 225 27,425.50 -1.05% -290.54
S&P/ASX 200 6,974.90 -0.35% -24.4
DJ New Zealand 291.54 -1.26% -3.72
Shanghai 3,039.15 -0.30% -9.02
SZSE Component 10,909.41 -1.32% -145.88
China A50 11,786.49 -1.06% -126.36
DJ Shanghai 436.9 -0.37% -1.62
Hang Seng 16,059.00 -1.83% -299.52
Taiwan Weighted 13,479.36 -1.17% -159.45
SET 1,622.45 0.00% 0
KOSPI 2,411.31 -0.54% -13.1
IDX Composite 6,999.27 -1.00% -70.82
PSEi Composite 6,181.08 -0.97% -60.6
Karachi 100 42,265.36 0.00% 0
HNX 30 328.1 0.00% 0
CSE All-Share 8,293.50 0.31% 25.73

યુએસ અને યુરોપિયન બજારોની સ્થિતિ

યુએસમાં ફેડ રિઝર્વે વ્યાજદરમાં વધારો કર્યો ત્યારથી રોકાણકારો દબાણમાં છે, જ્યારે ફુગાવાના આંકડા આવવાના બાકી છે. આ પહેલા રોકાણકારો ધ્યાનપૂર્વક નાણાંનું રોકાણ કરતા હોય છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ યુએસ માર્કેટ દબાણ હેઠળ રહ્યું હતું અને મુખ્ય શેરબજારમાં નાસ્ડેક પર 2.48 ટકાનો મોટો ઘટાડો સામેલ હતો.

અમેરિકાની જેમ યુરોપિયન બજારો પણ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં વેચવાલી અને પ્રોફિટ બુકિંગનો શિકાર બન્યા હતા. યુરોપના તમામ મુખ્ય શેરબજારો અગાઉના સત્ર દરમિયાન ઘટ્યા હતા. જર્મનીનું સ્ટોક એક્સચેન્જ પાછલા સત્રમાં 0.16 ટકા ઘટીને બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ માર્કેટમાં 0.17 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. લંડનનું સ્ટોક એક્સચેન્જ પણ 0.14 ટકાના ઘટાડા સાથે બંધ થયું.

એશિયન માર્કેટ પણ લાલ નિશાન પર છે

એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે લાલ નિશાન પર ખુલ્યા હતા અને તે ઘટાડા પર કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે 0.29 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે જાપાનનો નિક્કી 0.97 ટકા તૂટ્યો હતો. હોંગકોંગના શેરબજારમાં 1.84 ટકા અને તાઈવાનમાં 0.71 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય દક્ષિણ કોરિયાના શેરબજારમાં 0.32 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચીનના શાંઘાઈ શેરબજારમાં 0.72 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
g clip-path="url(#clip0_868_265)">