Global Market : વૈશ્વિક બજાર તરફથી તેજીના સંકેત,Dow Jones 205 અંક ઉછળ્યો, અન્ય દેશનોમાં કેવો રહ્યો કારોબાર?

|

Jan 27, 2023 | 7:44 AM

ભારતીય શેરબજાર માટે બુધવારનો દિવસ ખૂબ જ નિરાશાજનક રહ્યો હતો. અદાણી ગ્રૂપના શેર પર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ઉપરાંત રોકાણકારોની વેચવાલીથી ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજારના ઘટાડામાં બેન્કિંગ શેરોનો મોટો હાથ રહ્યો હતો

Global Market : વૈશ્વિક બજાર તરફથી તેજીના સંકેત,Dow Jones 205 અંક ઉછળ્યો, અન્ય દેશનોમાં કેવો રહ્યો કારોબાર?
Symbolic Image

Follow us on

ભારતીય શેરબજાર માટે વૈશ્વિક બજારના સારા સંકેતછે. યુએસ માર્કેટ તેજી સાથે બંધ થયું છે. ડાઉ જોન્સ 205 પોઈન્ટ ઉછળ્યો હતો. નાસ્ડેકમાં 1.76 ટકા અને S&P 500માં 1.10 ટકાનો વધારો નોંધાયો હતો. જાન્યુઆરી મહિનામાં જાપાનમાં ફુગાવો અપેક્ષા કરતાં વધુ હતો. નિક્કીમાં 0.25 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે કોસ્પીમાં 0.37 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. SGX નિફ્ટીમાં 80 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. આ શેરબજારમાં તેજીનો સંકેત આપી રહ્યો છે. ડૉલર ઇન્ડેક્સ 101.5 પર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 88 ડૉલરની નીચે છે જ્યારે સોનાની કિંમત 1935 ડૉલર પ્રતિ ઔંસ છે. આજે બજાજ ફાઇનાન્સ, વેદાંતા, ગ્લેનમાર્ક ફાર્મા, આદિત્ય બિરલા સન લાઇફ જેવી કંપનીઓના પરિણામ આવશે.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (સવારે 7.40 વાગે )

Name Last High Low Chg% Chg
Nifty 50 17,891.95 18,100.60 17,846.15 -1.25% -226.35
BSE Sensex 60,205.06 60,899.21 60,081.36 -1.27% -773.69
Nifty Bank 41,647.65 42,733.05 41,540.30 -2.54% -1085.8
India VIX 14.655 15.4225 13.5175 7.30% 0.9975
Dow Jones 33,949.41 33,953.79 33,635.60 0.61% 205.57
S&P 500 4,060.43 4,061.57 4,013.29 1.10% 44.21
Nasdaq 11,512.41 11,516.05 11,341.19 1.76% 199.06
Small Cap 2000 1,897.96 1,909.42 1,882.71 0.40% 7.64
S&P 500 VIX 18.73 19.48 18.67 -1.83% -0.35
S&P/TSX 20,700.50 20,700.50 20,559.33 0.49% 100.9
TR Canada 50 344.61 344.64 342.06 0.58% 2
Bovespa 114,178 114,835 113,591 -0.08% -93
S&P/BMV IPC 55,164.01 55,309.62 54,866.20 0.53% 292.65
DAX 15,132.85 15,151.54 15,068.72 0.34% 51.21
FTSE 100 7,761.11 7,787.57 7,744.87 0.21% 16.24
CAC 40 7,095.99 7,117.53 7,078.02 0.74% 52.11
Euro Stoxx 50 4,173.98 4,183.56 4,156.51 0.62% 25.87
AEX 747.21 750.69 744.67 0.79% 5.87
IBEX 35 9,035.60 9,054.50 8,995.30 0.87% 78.1
FTSE MIB 26,217.56 26,217.56 25,979.56 1.32% 342.26
SMI 11,317.56 11,441.10 11,317.56 -0.76% -87.21
PSI 5,961.77 5,976.75 5,917.79 1.07% 63.21
BEL 20 3,860.91 3,875.74 3,855.60 0.14% 5.21
ATX 3,336.75 3,351.61 3,329.21 0.17% 5.66
OMXS30 2,190.53 2,208.69 2,184.04 -0.62% -13.77
OMXC20 1,827.38 1,845.73 1,824.10 -0.02% -0.36
MOEX 2,166.92 2,183.77 2,166.92 -0.15% -3.23
RTSI 985.85 996.12 985.39 -0.12% -1.17
WIG20 1,911.61 1,920.18 1,892.13 1.35% 25.37
Budapest SE 46,249.05 46,913.64 46,169.78 -1.39% -652.71
BIST 100 5,231.02 5,315.90 5,200.51 -1.26% -66.75
TA 35 1,782.24 1,811.79 1,774.40 -0.93% -16.71
Tadawul All Share 10,821.65 10,837.61 10,774.61 0.12% 12.5
Nikkei 225 27,387.50 27,448.00 27,320.50 0.09% 24.75
S&P/ASX 200 7,500.60 7,508.10 7,468.30 0.43% 32.3
DJ New Zealand 320.6 321.21 320.27 0.28% 0.89
Shanghai 3,264.81 3,267.06 3,247.20 0.76% 24.53
SZSE Component 11,980.62 11,997.53 11,931.88 0.56% 67.36
China A50 13,958.40 14,027.34 13,906.53 0.37% 51.87
DJ Shanghai 473.51 473.89 470.04 0.00% 0
Hang Seng 22,641.00 22,744.00 22,482.50 0.33% 74.22
Taiwan Weighted 14,932.93 14,945.23 14,884.78 0.04% 5.92
SET 1,671.34 1,684.84 1,667.43 -0.64% -10.77
KOSPI 2,487.79 2,488.17 2,464.53 0.78% 19.14
IDX Composite 6,864.82 6,874.87 6,815.79 0.00% 0
PSEi Composite 7,069.88 7,080.40 7,059.44 0.39% 27.18
Karachi 100 40,846.53 40,994.69 39,784.90 2.67% 1061.63
HNX 30 378.94 379.98 373.04 0.00% 0
CSE All-Share 8,938.06 8,972.42 8,836.68 0.40% 35.82

આ કંપનીઓના પરિણામ આજે આવશે

આજે બજાજ ફાઇનાન્સ, વેદાંત, આરતી ડ્રગ્સ, આદિત્ય બિરલા સન લાઇફ AMC, CMS ઇન્ફો સિસ્ટમ્સ, ગ્લેનમાર્ક લાઇફ સાયન્સ, ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયા, સ્ટરલાઇટ ટેક્નોલોજીસ, ઝેનોટેક લેબોરેટરીઝ અને AIA એન્જિનિયરિંગના ત્રિમાસિક પરિણામો આવશે.

છેલ્લા સત્રનો કારોબાર

ભારતીય શેરબજાર માટે બુધવારનો દિવસ ખૂબ જ નિરાશાજનક રહ્યો હતો. અદાણી ગ્રૂપના શેર પર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ઉપરાંત રોકાણકારોની વેચવાલીથી ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજારના ઘટાડામાં બેન્કિંગ શેરોનો મોટો હાથ રહ્યો હતો. બેન્ક નિફ્ટીમાં 1,000 પોઈન્ટથી વધુનો 2.54 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કારોબારના અંતે BSE સેન્સેક્સ 774 પોઈન્ટ્સ અથવા 1.27 ટકા ઘટીને 60,205 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 226 પોઈન્ટ્સ અથવા 1.25 ટકા ઘટીને 18000ની નીચે 17,891 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. બેન્કિંગ, આઈટી, ફાર્મા, મેટલ્સ, એનર્જી, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઈન્ફ્રા જેવા તમામ સેક્ટરના શેરો બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Published On - 7:44 am, Fri, 27 January 23

Next Article