Global Market : વૈશ્વિક બજાર તરફથી મજબૂત સંકેત, સતત બીજા દિવસે શેરબજારમાં તેજી રહી શકે છે

|

Dec 09, 2022 | 7:32 AM

Global Market : અમેરિકામાં ફુગાવાના સંદર્ભમાં ડેટા આવવાના છે. રિટેલ ફુગાવામાં રાહત અપેક્ષિત છે અને તેના કારણે યુએસ માર્કેટમાં તેજી નોંધાઈ છે. ડાઉ જોન્સ 183 પોઈન્ટ અથવા 0.55 ટકા, નાસ્ડેક 1.13 ટકા અને S&P 500 0.75 ટકા વધ્યા હતા.

Global Market : વૈશ્વિક બજાર તરફથી મજબૂત સંકેત, સતત બીજા દિવસે શેરબજારમાં તેજી રહી શકે છે
symbolic image

Follow us on

વૈશ્વિક બજાર તરફથી ભારતીય શેરબજાર માટે આજે સારા સંકેત મળ્યા છે. ભારતીય શેરબજાર આજે લીલા નિશાન ઉપર ખુલી શકે છે. અમેરિકામાં ફુગાવાના સંદર્ભમાં ડેટા આવવાના છે. રિટેલ ફુગાવામાં રાહત અપેક્ષિત છે અને તેના કારણે યુએસ માર્કેટમાં તેજી નોંધાઈ છે. ડાઉ જોન્સ 183 પોઈન્ટ અથવા 0.55 ટકા, નાસ્ડેક 1.13 ટકા અને S&P 500 0.75 ટકા વધ્યા હતા. તેની અસર એશિયન માર્કેટ પર પણ જોવા મળી હતી. જાપાનના નિક્કીમાં 1.13 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરિયાની KOSPI સપાટ છે. SGX નિફ્ટી 45 પોઈન્ટ ઉછળ્યો છે. આ બજારમાં તેજીનો સંકેત આપી રહ્યો છે.

વૈશ્વિક બજારની સ્થિતિ (સવારે 7.28 વાગે )

Name Last Chg% Chg
Nifty 50 18,609.35 0.26% 48.85
BSE Sensex 62,570.68 0.26% 160
Nifty Bank 43,596.85 1.16% 498.15
India VIX 13.3975 -4.83% -0.68
Dow Jones 33,781.48 0.55% 183.56
S&P 500 3,963.51 0.75% 29.59
Nasdaq 11,082.00 1.13% 123.45
Small Cap 2000 1,813.92 0.39% 7.02
S&P 500 VIX 22.29 -1.72% -0.39
S&P/TSX 19,969.19 -0.02% -4.03
TR Canada 50 333.65 -0.20% -0.68
Bovespa 107,249 -1.67% -1820
S&P/BMV IPC 51,078.70 0.70% 352.74
DAX 14,264.56 0.02% 3.37
FTSE 100 7,472.17 -0.23% -17.02
CAC 40 6,647.31 -0.20% -13.28
Euro Stoxx 50 3,921.27 0.01% 0.37
AEX 719.83 0.21% 1.49
IBEX 35 8,225.20 0.00% -57.2
FTSE MIB 24,207.42 -0.14% -33.93
SMI 11,004.53 -0.05% -5.42
PSI 5,745.57 -0.93% -54.1
BEL 20 3,692.60 -0.38% -14.02
ATX 3,160.38 -0.03% -1.04
OMXS30 2,091.88 0.17% 3.45
OMXC20 1,800.43 0.21% 3.8
MOEX 2,184.43 -0.39% -8.45
RTSI 1,096.63 -0.21% -2.3
WIG20 1,725.66 -0.58% -10
Budapest SE 44,614.88 -1.59% -718.75
BIST 100 4,855.92 0.60% 28.88
TA 35 1,847.23 1.11% 20.3
Tadawul All Share 10,246.61 0.60% 61.47
Nikkei 225 27,904.50 1.20% 330.07
S&P/ASX 200 7,189.90 0.20% 14.4
DJ New Zealand 305.23 -0.15% -0.46
Shanghai 3,191.86 -0.17% -5.49
SZSE Component 11,389.79 0.00% 0
China A50 13,128.82 0.22% 29.23
DJ Shanghai 458.95 -0.12% -0.53
Hang Seng 19,584.50 0.69% 134.27
Taiwan Weighted 14,685.75 0.91% 132.71
SET 1,620.49 -0.11% -1.79
KOSPI 2,385.30 0.60% 14.22
IDX Composite 6,804.23 -0.21% -14.52
PSEi Composite 6,554.85 0.46% 29.69
Karachi 100 41,651.61 -0.40% -167.68
HNX 30 352.27 -2.48% -8.96
CSE All-Share 8,891.74 0.12% 10.4

ડૉલર ઇન્ડેક્સ ફરીથી 105 ની નીચે સરક્યો

મોંઘવારીમાં રાહત મળવાની આશા વચ્ચે ડોલર ઈન્ડેક્સ 105ની નીચે આવી ગયો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 76.5 ડોલરના સ્તર પર છે. સોનું 1800 ડોલર પ્રતિ ઔંસના સ્તરે છે. 10 વર્ષની યુએસ બોન્ડ યીલ્ડ હાલમાં દબાણ હેઠળ છે અને તે 3.48 ટકા છે. સ્થાનિક બજારમાં ચાર દિવસના ઘટાડા પર બ્રેક લાગી અને ગુરુવારે સેન્સેક્સમાં 160 પોઈન્ટનો વધારો થયો હતો. નિફ્ટી 18609 પર બંધ થયો છે જ્યારે બેન્ક નિફ્ટી નવી ઊંચાઈ પર છે.

ગુરુવારે કારોબારમાં તેજી રહી

4 ટ્રેડિંગ સેશનમાં ઘટાડા પછી ગુરુવારે બજાર ફરી એકવાર તેજી તરફ પાછું ફર્યું હતું.વૈશ્વિક બજારોમાં ઘટાડા છતાં આજે સ્થાનિક સૂચકાંકોએ સવારે તેજી સાથે શરૂઆત કરી હતી અને તેજી સાથે જ કારોબાર બંધ કર્યો હતો. BSE નો સેન્સેક્સ આજે 160 પોઈન્ટ (0.26%) વધીને 62570 ના સ્તર પર બંધ થયો છે. તે જ સમયે 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 48.85 પોઈન્ટ (0.26%) ના વધારા સાથે 18609.35 ના સ્તર પર કારોબાર કરીને બંધ થયા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Published On - 7:32 am, Fri, 9 December 22

Next Article