STOCK UPDATE: બજારની તેજી વચ્ચે ક્યા શેર દોડયા અને ક્યા શેર પછડાયા? જાણો અહેવાલમાં

આજે શેરબજાર (STOCK MARKET)માં પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, મેટલ, ઑટો, આઈટી, ફાર્મા અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં ખરીદારી જોવા મળી હતી.

STOCK UPDATE: બજારની તેજી વચ્ચે ક્યા શેર દોડયા અને ક્યા શેર પછડાયા? જાણો અહેવાલમાં
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 03, 2021 | 4:45 PM

આજે શેરબજાર (STOCK MARKET)માં પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, મેટલ, ઑટો, આઈટી, ફાર્મા અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં ખરીદારી જોવા મળી હતી. જ્યારે એફએમસીજી અને રિયલ્ટી શેરોમાં દબાણ જોવા મળ્યુ હતું. સતત ત્રીજા દિવસની તેજી બાદ આજે બજારે સર્વોચ્ચ સપાટીનું નવું રેકોર્ડ સ્તર દર્જ કર્યું છે.

આજના બજારની હાઈલાઈટસ આ મુજબ રહી હતી >> સ્ટોક માર્કેટમાં 3,141 શેરોનો વેપાર થયો હતો. >> 1,783 શેર વધ્યા અને 1,202 ઘટ્યા છે. >> લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ રૂ 198.47 લાખ કરોડ થઈ છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આજના કારોબાર દરમ્યાન ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધ્યા: ઈન્ડસઈન્ડ બેન્ક, પાવર ગ્રિડ, ડિવિઝ લેબ, કોલ ઈન્ડિયા, ડૉ.રેડ્ડીઝ અને સિપ્લા ઘટયા: શ્રી સિમેન્ટ, યુપીએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, મારૂતી સુઝુકી, ગ્રાસિમ અને આઈટીસી

મિડકેપ શેર વધ્યા: પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, શ્રીરામ ટ્રાન્સફર, એમએન્ડએમ ફાઈનાન્શિયલ, એલએન્ડટી ઈન્ફોટેક અને આરબીએલ બેન્ક ઘટ્યા: ફ્યુચર રિટેલ, ભારત ફોર્જ, એસીસી, ન્યુ ઈન્ડિયા એસ્યોર અને રેમ્કો સિમેન્ટ્સ

સ્મૉલકેપ શેર

વધ્યા: શ્રીરામ સીટી, બજાજ કંઝ્યુમર, એનસીસી, એચએસઆઈએલ અને એચજી ઈન્ફ્રા ઘટયા: એશિયન ગ્રેનિટો, ઈપીએલ, એસો.આલ્કોહોલ, મંગલમ સિમેન્ટ અને ફ્યુચર લાઈફ

આ પણ વાંચો: STOCK MARKET : સતત ત્રીજા દિવસે બજારમાં તેજી, SENSEX 458 અંક વધીને 50,255 પર બંધ થયો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">