Stock Update : આજના કારોબારમાં ક્યા શેર ઉછળ્યા અને ક્યા શેર પટકાયા ? જાણો અહેવાલમાં

Stock Update : આજે શેરબજારમાં મિશ્ર કારોબાર નજરે પડ્યો હતો. કારોબારના અંતે સેન્સેક્સ 63.84 અંક મુજબ 0.13 ટકાના ઘટાડાની સાથે 48718.52 ના સ્તર પર કારોબાર બંધ કર્યો છે

Stock Update : આજના કારોબારમાં ક્યા શેર ઉછળ્યા અને ક્યા શેર પટકાયા ? જાણો અહેવાલમાં
STOCK UPDATES
Follow Us:
| Updated on: May 03, 2021 | 5:41 PM

Stock Update : આજે શેરબજારમાં મિશ્ર કારોબાર નજરે પડ્યો હતો. કારોબારના અંતે સેન્સેક્સ 63.84 અંક મુજબ 0.13 ટકાના ઘટાડાની સાથે 48718.52 ના સ્તર પર કારોબાર બંધ કર્યો છે જ્યારે નિફ્ટી 3.10 અંક એટલે કે 0.02 ટકા વધીને 14634.20 ના સ્તર પર કારોબાર પૂર્ણ કર્યો છે. આજે બેન્કિંગ, પીએસયુ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરોમાં વેચવાલી રહી હતી જયારે ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ અને ફાર્મા શેરોમાં રોકાણકારોએ રસ લીધો હતો. આજના કારોબારમાં ક્યા શેર ઉછળ્યા અને ક્યા શેર પટકાયા ? જાણો અહેવાલમાં

દિગ્ગજ શેર ઘટયા : ટાઈટન, ઈન્ડસઈન્ડ બેન્ક, રિલાયન્સ, એક્સિસ બેન્ક, બીપીસીએલ અને વિપ્રો વધ્યા : એસબીઆઈ લાઈફ, ભારતી એરટેલ, એદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, મારૂતિ સુઝુકી અને એશિયન પેંટ્સ

મિડકેપ શેર ઘટાડો : એયુ સ્મૉલ ફાઈનાન્શિયલ, સન ટીવી નેટવર્ક, ગોદરેજ પ્રોપર્ટીઝ, અમારા રાજા અને શ્રીરામ ટ્રાન્સફર ૩ વધારો : બીએચઈએલ, અદાણી એન્ટરપ્રાઈઝ, સેલ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ અને નેટકો ફાર્મા

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સ્મૉલોકપ શેર ઘટાડો : એસટેક લાઈફ, કેન ફાઈનાન્સ હોમ્સ, રાણે મદ્રાસ, આઈઆઈએફએલ ફાઈનાન્સ અને અતુલ ઑટો વધારો : ટાટા સ્ટીલ બીએસએલ, ધામપુર શુગર, દ્વારકેશ શુગર, ઉત્તમ શુગર અને ટાટા મેટાલિક્સ

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">