STOCK UPDATE : પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

|

Feb 16, 2021 | 10:59 AM

ભારતીય શેરબજાર(STOCK MARKET)ની તેજી આજે પણ યથાવત રહી હતી. આજના કારોબારમાં બેન્કિંગ, ઑટો, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે જ્યારે આઈટી અને ફાર્મા શેરોમાં દબાણ જોવા મળી રહ્યુ છે.

STOCK UPDATE : પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
STOCK UPDATE

Follow us on

ભારતીય શેરબજાર(STOCK MARKET)ની તેજી આજે પણ યથાવત રહી હતી. આજના કારોબારમાં બેન્કિંગ, ઑટો, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે જ્યારે આઈટી અને ફાર્મા શેરોમાં દબાણ જોવા મળી રહ્યુ છે. પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર.

દિગ્ગજ શેર
વધ્યા : હિંડાલ્કો, ઓએનજીસી, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, કોટક મહિન્દ્રા બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્ક
ઘટ્યા : એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ, હિરો મોટોકૉર્પ, બજાજ ફિનસર્વ, ડિવિઝ લેબ અને સન ફાર્મા

મિડકેપ શેર
વધ્યા : બેન્ક ઑફ ઈન્ડિયા, યુનિયન બેન્ક, એયુ સ્મૉલ ફાઈનાન્સ, મોતિલાલ ઓસવાલ અને એબી કેપિટલ
ઘટ્યા : ટોરેન્ટ પાવર, ઈન્ફો એજ, એમએન્ડએમ ફાઈનાન્શિયલ, કંટેનર કૉર્પ અને ફ્યુચર રિટેલ

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સ્મૉલકેપ શેર
વધ્યા : ગોલ્ડિયમ ઈન્ટર, એસ્ટ્રાઝેનકા, એસઆઈએસ, સફારી ઈન્ડસ્ટ્રીઝ અને લ્યુમેક્સ ઈન્ડસ્ટ્રીઝ
ઘટ્યા : ઈલેક્ટ્રોસ્ટીલ, મ્યુઝિક બ્રોડકાસ્ટ, મેટ્રોપોલિસ, એએફએલ અને અરવિંદ

Next Article