STOCK UPDATE : શરૂઆતી કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તેના ઉપર કરો એક નજર

બજેટ(BUDGET 2021) બાદ સતત તેજી સાથે આગળ વધનાર ભારતીય શેરબજાર(STOCK MARKET) આજે નરમાશ સાથે કારોબાર કરી રહ્યા છે. આજના પ્રારંભિક કારોબારમાં બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી છે જ્યારે મેટલ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ફાર્મા, એફએમસીજી અને ઑટો શેરોમાં ખરીદારીનું વલણ છે.

STOCK UPDATE : શરૂઆતી કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તેના ઉપર કરો એક નજર
STOCK UPDATE
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 04, 2021 | 10:06 AM

બજેટ(BUDGET 2021) બાદ સતત તેજી સાથે આગળ વધનાર ભારતીય શેરબજાર(STOCK MARKET) આજે નરમાશ સાથે કારોબાર કરી રહ્યા છે. આજના પ્રારંભિક કારોબારમાં બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી છે જ્યારે મેટલ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ફાર્મા, એફએમસીજી અને ઑટો શેરોમાં ખરીદારીનું વલણ છે. શરૂઆતી કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર ઘટ્યા : ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, એશિયન પેંટ્સ અને વિપ્રો વધ્યા : એમએન્ડએમ, હિરો મોટોકૉર્પ, ઓએનજીસી, હિંડાલ્કો, બજાજ ઑટો અને આઈઓસી

મિડકેપ શેર ઘટ્યા : ફ્યુચર રિટેલ, ઈન્ડિયન હોટલ્સ, શ્રીરામ ટ્રાન્સફર, એમએન્ડએમ ફાઈનાન્શિયલ અને ભારત ઈલેક્ટ્રોનિક્સ વધ્યા : પીએન્ડજી, અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ, જુબિલન્ટ ફુડ્ઝ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ અને એસજેવીએન

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

સ્મૉલકેપ શેર ઘટ્યા : ક્વિક હિલ ટેક, ફ્યુચર સપ્લાય, ફ્યુચર લાઈફ, ઉજ્જીવન સ્મૉલ અને એનઆર અગ્રવાલ વધ્યા : પ્રિન્સ પાઈપ્સ, હિંદ કૉપર, બટરફ્લાય, અપોલો ટાયર્સ અને બજાજ ઈલેક્ટ્રિક

Latest News Updates

અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">