STOCK UPDATE : શરૂઆતી કારોબારમાં ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

|

Jan 11, 2021 | 11:02 AM

ભારતીય શેરબજાર(STOCK MARKET)માં પ્રારંભિક તેજી દેખાઈ રહી છે. SENSEX અને NIFTY સારી સ્થિતિમાં કારોબાર કરી રહ્યા છે.બંને ઇન્ડેક્સ 0.8 ટકા ઉપર કારોબાર કરી રહ્યા છે.

STOCK UPDATE : શરૂઆતી કારોબારમાં ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
STOCK UPDATE

Follow us on

ભારતીય શેરબજાર( STOCK MARKET )માં પ્રારંભિક તેજી દેખાઈ રહી છે. SENSEX અને NIFTY સારી સ્થિતિમાં કારોબાર કરી રહ્યા છે.બંને ઇન્ડેક્સ 0.8 ટકા ઉપર કારોબાર કરી રહ્યા છે.બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, પીએસયુ બેન્ક, આઈટી, પ્રાઈવેટ બેન્ક અને ફાર્મા શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે. મેટલ શેરોમાં વેચવાલી જોવાને મળી છે.આજના શરૂઆતી કારોબારમાં ક્યાશેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધ્યા : ઈન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ટેક, ટાટા મોટર્સ, ટીસીએસ અને ભારતી એરટેલ
ઘટયા : ટાટા સ્ટીલ, હિંડાલ્કો, અલ્ટ્રા સિમેન્ટ, એક્સિસ બેન્ક અને સન ફાર્મા

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

મિડકેપ શેર
વધ્યા : અદાણી પાવર, એમફેસિસ, ટીવીએસ મોટર્સ, જુબિલન્ટ ફૂડ્ઝ અને એસજેવીએન
ઘટયા : અદાણી ગ્રીન, મૂથુટ ફાઈનાન્સ, શ્રીરામ ટ્રાન્સફર, એમએન્ડએમ ફાઈનાન્શિયલ અને અજંતા ફાર્મા

 

સ્મૉલકેપ શેર
વધ્યા : અંબિકા કોટન, ભણસાલી એન્જીનિયર, સ્નોમેન લોજીસ્ટિક્સ, રેલ વિકાસ અને આઈટીડી સિમેટેશન
ઘટ્યા : બીએલએસ ઈન્ટરનેશન, ત્રિભોવનદાસ, ટાટા સ્ટીલ લોંગ, ગોવા કાર્બન અને વેકિંસ

Next Article