STOCK UPDATE: બજારની તેજી વચ્ચે ક્યા શેર દોડ્યા અને કયા ગબડ્યા, તેની ઉપર કરો એક નજર

|

Mar 03, 2021 | 5:12 PM

STOCK UPDATE: ભારતીય શેરબજાર આજે મજબૂત સ્થિતિમાં બંધ થયું છે. સેન્સેક્સ અને નિફટી બંને ઈન્ડેક્સ 2 ટકા ઉપર વૃદ્ધિ દર્જ કરવામાં સફળ રહ્યા છે.

STOCK UPDATE: બજારની તેજી વચ્ચે ક્યા શેર દોડ્યા અને કયા ગબડ્યા, તેની ઉપર કરો એક નજર
Stock Update

Follow us on

STOCK UPDATE: ભારતીય શેરબજાર આજે મજબૂત સ્થિતિમાં બંધ થયું છે. સેન્સેક્સ અને નિફટી બંને ઈન્ડેક્સ 2 ટકા ઉપર વૃદ્ધિ દર્જ કરવામાં સફળ રહ્યા છે. આજે ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, એફએમસીજી, મેટલ, રિયલ્ટી અને આઈટી શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે, જ્યારે ઑટોના શેરોમાં વેચવાલીનું દબાણ જોવાને મળ્યુ છે. બજારની તેજી વચ્ચે ક્યા શેર દોડ્યા અને કયા ગબડ્યા તેની ઉપર કરો એક નજર

 

દિગ્ગજ શેર
વધ્યા: ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, યુપીએલ અને હિંડાલ્કો
ઘટ્યા: હિરો મોટોકૉર્પ, મારૂતિ સુઝુકી, બજાજ ઑટો, એમએન્ડએમ અને બીપીસીએલ

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

મિડકેપ શેર
વધ્યા: આઈડીબીઆઈ બેન્ક, ક્યુમિન્સ, ફેડરલ બેન્ક, એયુ સ્મૉલ ફાઈનાન્સ અને અદાણી પાવર
ઘટ્યા: જેએસડબ્લ્યુ એનર્જી, આલ્કેમલ લેબ્સ, કેસ્ટ્રોલ, એન્ડ્યોરન્સ ટેક્નોલોજી અને બીએચઈએલ

 

સ્મૉલકેપ શેર
વધ્યા: અદાણી ટોટલ ગેસ, જિંદાલ પોલિ ફિલ્મ, આલોક ઈન્ડસ્ટ્રીઝ, એસ્ટ્રા માઈક્રોવેવ અને વેલસ્પન એન્ટરપ્રાઈઝ
ઘટ્યા: ઈરકોન ઈન્ટરનેશનલ, જસ્ટ ડાયલ, એમએમટીસી, વિશ્વરાજ શુગર અને ગ્રેવિટા ઈન્ડિયા

 

આ પણ વાંચો: SHARE MARKET: બજારમાં સતત ત્રીજા દિવસે તેજીના પગલે SENSEXમાં 1,147 અને NIFTYમાં 326 અંકનો ઉછાળો

Next Article