Stock Update : શેરબજારની તેજી વચ્ચે આ સ્ટોક તમને લાભ કરાવી શકે છે, જાણો આજના Gainer Stocks વિશે

સવારે ૧૦ વાગ્યાના અરસામાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 550 અંક એટલે કે 1 ટકાના વધારાની સાથે 57300 ને પાર કારોબાર કરી રહ્યા છે જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 150 અંક એટલે કે 0.90 ટકા ઉછળીને 17,072 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

Stock Update : શેરબજારની તેજી વચ્ચે આ  સ્ટોક તમને લાભ કરાવી શકે છે, જાણો આજના Gainer Stocks  વિશે
Stock Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 10:06 AM

Stock Update : ભારતીય શેરબજાર આજે રિકવરીના મૂડમાં દેખાઈ રહ્યું છે. સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ મજબૂતીની સ્થિતિ દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં પોણા ટકાથી વધુ ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.

સવારે ૧૦ વાગ્યાના અરસામાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 550 અંક એટલે કે 1 ટકાના વધારાની સાથે 57300 ને પાર કારોબાર કરી રહ્યા છે જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 150 અંક એટલે કે 0.90 ટકા ઉછળીને 17,072 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ઑટો, આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑયલ એન્ડ ગેસ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક વધારા સાથે જોવા મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 1.18 ટકા વધારાની સાથે 36,157.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પ્રારંભિક કારોબારમાં આ શેર્સ લાભ કરાવી રહ્યા છે

લાર્જકેપ હિંડાલ્કો, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, કોટક મહિન્દ્રા બેન્ક, એક્સિસ બેન્ક, અદાણી પોર્ટ્સ અને ટાટા મોર્ટ્સ

મિડકેપ ઈન્ડિય હોટલ્સ, ક્રિસિલ, એબી કેપિટલ, આદિત્ય બિરલા ફેશન અને આરબીએલ બેન્ક

સ્મૉલકેપ 63 મૂન્સ ટેક, ટેક્નોક્રાફ્ટ, એમએમટીસી, રેમ્કી ઈન્ફ્રા અને મંગલમ ઑર્ગન

આ શેર્સમાં નરમાશ જોવા મળી છે

લાર્જકેપ ડૉ.રેડ્ડીઝ, સિપ્લા, ડિવિઝ લેબ અને સન ફાર્મા

મિડકેપ રેમ્કો સિમેન્ટ, અજંતા ફાર્મા, ટોરેન્ટ પાવર, એન્ડયોરન્સ ટેક્નોલોજી અને ગ્લેન્ડ

સ્મોલકેપ કોપરન, પ્રિવિ સ્પેશલ, ગુજરાત અપોલો, હરક્યુલ્સ હોઈસ્ટ્સ અને નેક્ટડિજિટલ

Loser Stocks  નરમાશ દર્જ કરનાર શેર્સમાં લાર્સન એન્ડ ટુબ્રો, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા અને ડૉ. રેડ્ડીનો સમાવેશ થાય છે. આજે માર્કેટ કેપ રૂ. 259 લાખ કરોડની નજીક છે. નિફટીના  મિડ કેપ 50, બેન્ક ફાઇનાન્શિયલ અને નિફ્ટી નેક્સ્ટ 50 સૂચકાંકો લાભ સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

નિફ્ટીના 42 શેરમાં વૃદ્ધિ  નિફ્ટીના 50 શેરોમાંથી 42 સ્ટૉક ઉપર છે જ્યારે 7  નુકસાનમાં છે. ગેઈનર શેર્સમાં હિન્દાલ્કો, JSW સ્ટીલ, ટાટા સ્ટીલ અને કોટક બેંક છે. સિપ્લા, ટેક મહિન્દ્રા, એરટેલ અને ડિવિઝ લેબના શેરોમાં પણ ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો : Share Market : સારા વૈશ્વિક સંકેત સાથે શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 500 અંક ઉછળ્યો

આ પણ વાંચો : શેરબજારમાં ઘટાડા છતાં સરકાર ચોથા ક્વાર્ટરમાં LICનો IPO લાવશે, જાણો વિગતવાર

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">