AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Update : NIFTY BANK સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યો, આ સ્ટોક્સે રોકાણકારોને લાભ કરાવ્યો

બેન્ક નિફ્ટી પ્રી-ઓપનમાં રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો અને 44276 પર સેટલ થયો હતો. માર્કેટ ઓપનિંગ સમયે બેન્ક નિફ્ટી 258.80 પોઈન્ટ એટલે કે 0.59 ટકાના વધારા સાથે 44276 પર ખુલવામાં સફળ રહ્યો છે. બજાર ખુલ્યા બાદ બેંક નિફ્ટીએ શરૂઆતની મિનિટોમાં જ 320 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો.

Stock Update : NIFTY BANK સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યો, આ સ્ટોક્સે રોકાણકારોને લાભ કરાવ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 9:47 AM
Share

Stock Update :  શેરબજારે સોમવારે જોરદાર શરૂઆત કરી છે. BSE SENSEX  450 પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે 63000ની સપાટીને પાર કરી ગયો છે. નિફ્ટી પણ 120 પોઇન્ટ ચઢીને 18600ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બજારની તોફાની તેજીને કારણે બેન્ક નિફ્ટી સર્વોચ્ચ  ઊંચાઈએ પહોંચી ગયો છે જે 44300ની પાર ટ્રેડ થઈ રહ્યો છે. બજારની તેજીમાં ઓટો અને ફાઈનાન્શિયલ સેક્ટર સૌથી આગળ છે. આ પહેલા શુક્રવારે ભારતીય બજારમાં મજબૂતી જોવા મળી હતી. BSE સેન્સેક્સ 629 પોઈન્ટના ઉછાળા સાથે 62,501 પર બંધ રહ્યો હતો. BSE સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 28 શેરોમાં મજબૂત વધારો જોવા મળી રહ્યો છે. મજબૂત પરિણામોને કારણે M&Mના શેરમાં લગભગ 5 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે સન ફાર્મા દોઢ ટકા લપસી ગયો છે.

NIFTY BANK INDEX સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યો ( 29-May-2023 09:29:18 AM )

INDEX CURRENT %CHNG
NIFTY BANK 44,426.90 0.93
NIFTY AUTO 14,239.20 0.77
NIFTY FINANCIAL SERVICES 19,608.05 1.23
NIFTY FINANCIAL SERVICES 25/50 19,175.25 1.57
NIFTY FMCG 50,672.15 0.56
NIFTY IT 29,485.80 0.44
NIFTY MEDIA 1,731.05 0.06
NIFTY METAL 5,966.15 0.52
NIFTY PHARMA 12,513.05 -0.7
NIFTY PSU BANK 4,033.10 0.4
NIFTY PRIVATE BANK 22,539.85 0.8
NIFTY REALTY 471.9 -0.14
NIFTY HEALTHCARE INDEX 8,112.90 -0.45
NIFTY CONSUMER DURABLES 25,801.45 0.69
NIFTY OIL & GAS 7,538.45 -0.57

બેન્ક નિફ્ટી પ્રી-ઓપનમાં રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો અને 44276 પર સેટલ થયો હતો. માર્કેટ ઓપનિંગ સમયે બેન્ક નિફ્ટી 258.80 પોઈન્ટ એટલે કે 0.59 ટકાના વધારા સાથે 44276 પર ખુલવામાં સફળ રહ્યો છે. બજાર ખુલ્યા બાદ બેંક નિફ્ટીએ શરૂઆતની મિનિટોમાં જ 320 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો છે અને પ્રથમ વખત બેંક નિફ્ટીએ આજે ​​44300ની સપાટી વટાવી છે જે બેંક સેક્ટર માટે તેજીનો સંકેત આપે છે.

NIFTY 50 Gainer Stocks ( 29-May-2023 09:36:00 AM )

Company Name Last Price Change % Gain
M&M 1,325.65 43.8 3.42
SBI Life Insura 1,231.30 35.55 2.97
HDFC Life 587.5 10.3 1.78
IndusInd Bank 1,290.35 22.3 1.76
HDFC 2,696.95 46.35 1.75
Hindalco 419.35 5.8 1.4
HDFC Bank 1,637.55 21.75 1.35
Bajaj Finserv 1,458.30 19.15 1.33
Bajaj Finserv 1,458.30 19.15 1.33
Kotak Mahindra 1,970.70 25.65 1.32
Nestle 21,782.25 200.5 0.93
UltraTechCement 7,783.90 62.05 0.8
Apollo Hospital 4,644.40 34.5 0.75
Titan Company 2,762.75 20.6 0.75
Bharti Airtel 823.9 5.95 0.73
Adani Enterpris 2,562.00 17.65 0.69
SBI 590 4 0.68
Axis Bank 933.25 6.3 0.68
Bajaj Finance 6,948.10 43.6 0.63
JSW Steel 705.95 4.25 0.61
TCS 3,349.00 20.1 0.6
TATA Cons. Prod 794.35 4.65 0.59
ICICI Bank 956.2 5.5 0.58
ITC 446.15 2.55 0.57
Larsen 2,230.80 12.35 0.56
HUL 2,666.05 13.7 0.52
Reliance 2,519.45 12.95 0.52
Adani Ports 730.4 3.55 0.49
Bajaj Auto 4,637.75 21.8 0.47
Tata Motors 520.9 2.45 0.47
Tata Motors 520.9 2.45 0.47
NTPC 175.05 0.55 0.32
Infosys 1,321.50 4.05 0.31
Maruti Suzuki 9,426.55 26.6 0.28
Britannia 4,606.60 10.4 0.23
Tech Mahindra 1,117.30 2.55 0.23
Wipro 402.6 0.9 0.22
Asian Paints 3,135.00 6.6 0.21
Dr Reddys Labs 4,539.80 8.85 0.2
Coal India 241.7 0.2 0.08
UPL 688.6 0.5 0.07
Eicher Motors 3,691.50 1.15 0.03

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">