AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

STOCK MARKET: BSEમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 200 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી

નબળી શરૂઆત છતાં શેર બજાર(STOCK MARKET)આજે ચોથા દિવસે વૃદ્ધિ દર્જ કરાવી બંધ થવામાં સફળ રહ્યા હતા. બજેટ બાદથી શેરબજાર સતત વધતું રહ્યું છે. સતત ચાર દિવસમાં સેન્સેક્સ ઈન્ડેક્સ કુલ 4328.52 પોઇન્ટ ઉછળ્યો છે

STOCK MARKET: BSEમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 200 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી
STOCK MARKET
Ankit Modi
| Edited By: | Updated on: Feb 04, 2021 | 4:37 PM
Share

નબળી શરૂઆત છતાં શેર બજાર(STOCK MARKET)આજે ચોથા દિવસે વૃદ્ધિ દર્જ કરાવી બંધ થવામાં સફળ રહ્યા હતા. બજેટ બાદથી શેરબજાર સતત વધતું રહ્યું છે. સતત ચાર દિવસમાં સેન્સેક્સ ઈન્ડેક્સ કુલ 4328.52 પોઇન્ટ ઉછળ્યો છે. 29 જાન્યુઆરીએ ઈન્ડેક્સ 46,285.77 પર બંધ રહ્યો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર        સૂચકઆંક           વૃદ્ધિ સેન્સેક્સ    50,614.29   +358.54  નિફટી      14,895.65    +105.70 

બજારની શરૂઆત આજે ઘટાડા સાથે થઇ હતી. બે કલાક બાદ ખરીદી નીકળતા બજારે તેજીની વાત પકડી હતી. અંતે સેન્સેક્સ ગઈકાલના બંધથી 358 અંક વધીને 50,614.29 ના રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ પણ 50,687.51ની ઓલ ટાઇમ હાઈ સપાટીને સ્પર્શ્યો હતો. બજારમાં જબરદસ્ત ખરીદીમાં PSU બેંકોના શેરો મોખરે હતા. એ જ રીતે નિફ્ટી ઈન્ડેક્સ પણ 105 અંક વધીને 14,895.65 પર બંધ રહ્યો છે. ITC નો શેર આજે 6.21% સુધી વધીને બંધ થયા છે.

લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 200 લાખ કરોડ રૂપિયાને પાર વિશેષ બાબત એ છે કે સર્વાંગી વૃદ્ધિને કારણે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પ્રથમ વખત 200 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. તે દેશના જીડીપી કરતા વધારે છે. 2020-21 માટે દેશનો જીડીપી 194.85 લાખ કરોડ રૂપિયા છે. બોમ્બે સ્ટોક એક્સચેંજમાં 3,128 શેરો માં કારોબાર થયો હતો જે પૈકી 1,859 શેર વધ્યા અને 1,122 ઘટ્યા છે.

શેરબજારમાં આજે આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો SENSEX Open     50,212.25 High      50,687.51 Low       49,926.45 Closing 50,614.29

NIFTY Open      14,789.05 High      14,913.70 Low       14,714.75 Closing 14,895.65

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">