STOCK MARKET : શેરબજારની તેજીની રફ્તાર પર લાગી બ્રેક, SENSEX 51,329 અંક ઉપર બંધ થયો

|

Feb 09, 2021 | 5:45 PM

આખરે ભારતીય શેરબજાર(STOCK MARKET)ની વૃદ્ધિ ની રફ્તાર ઉપર આજે બ્રેક લાગી છે. કારોબારી સત્રના અંતે બજાર નબળાઈ દર્જ કરી બંધ થયા છે.

STOCK MARKET : શેરબજારની તેજીની રફ્તાર પર લાગી બ્રેક, SENSEX 51,329 અંક ઉપર બંધ થયો
STOCK MARKET INVESTOR FILE PIC.

Follow us on

આખરે ભારતીય શેરબજાર(STOCK MARKET)ની વૃદ્ધિની રફ્તાર ઉપર આજે બ્રેક લાગી છે. કારોબારી સત્રના અંતે બજાર નબળાઈ દર્જ કરી બંધ થયા છે. કારોબારના અંતે ૬ અંકના ઘટાડા સાથે 15110 ની નીચે બંધ થયા છે.અને સેન્સેક્સ ૧૯ અંક નીચે 51329.08 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 19.69 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 6.50 અંકોનો ઘટાડો જોવાને મળ્યો છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર        સૂચકઆંક          ઘટાડો
સેન્સેક્સ    51,329.08   −19.69 
નિફટી     15,109.30    −6.50 

જો કે આજે બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.18 ટકા સુધી ઘટીને બંધ થયા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.46 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.26 ટકા ઘટાડાની સાથે બંધ થયા છે. બેન્ક નિફ્ટી 0.20 ટકાના વધારાની સાથે 36,056.50 ના સ્તર પર બંધ થયા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ઓટો અને ફાર્મા શેરો બજારના ઘટાડા તરફ દોરવામાં મોખરે રહયા હતા. નિફ્ટી ઓટો અને ફાર્મા સૂચકાંકો 1% કરતા વધુ નીચે બંધ રહ્યા હતા. નિફ્ટીમાં સૌથી વધુ નુકશાનમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો સ્ટોક રહ્યો છે જે 3% નીચે બંધ રહ્યો છે.

આજના કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ જોવા મળ્યો હતો.
SENSEX
Open      51,484.23
High       51,835.86
Low        51,193.93
Closing  51,329.08

NIFTY
Open       15,164.15
High        15,257.10
Low         15,064.30
Closing  15,109.30

 

Published On - 5:37 pm, Tue, 9 February 21

Next Article