STOCK MARKET: શરૂઆતી નરમાશ બાદ તેજી દેખાઈ SENSEX 51,519 સુધી ઉછળ્યો

શેરબજાર(Stock Market) ગુરુવારે ઘટાડા સાથે શરૂઆત બાદ સારી સ્થિતિ તરફ આગળ જતું નજરે પડી રહ્યું છે. આજના કારોબારમાં પ્રારંભિક ઉતાર - ચઢાવ નજરે પડયા બાદ તેજી છવાઈ રહી છે

STOCK MARKET: શરૂઆતી નરમાશ બાદ તેજી દેખાઈ SENSEX 51,519 સુધી ઉછળ્યો
SHARE MARKET
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 11, 2021 | 10:04 AM

શેરબજાર(Stock Market) ગુરુવારે ઘટાડા સાથે શરૂઆત બાદ સારી સ્થિતિ તરફ આગળ જતું નજરે પડી રહ્યું છે. આજના કારોબારમાં પ્રારંભિક ઉતાર – ચઢાવ નજરે પડયા બાદ તેજી છવાઈ રહી છે. બીએસઈ સેન્સેક્સ(SENSEX) 100 અંક સુધી ગગડ્યા બાદ રીકવર થયો છે સેન્સેક્સ 51,519.91 સુધી ઉછળ્યો હતો જયારે નિફ્ટી(NIFTY) 39 અંક સુધી તૂટ્યા હતા. માર્કેટમાં ઓટો સેક્ટરમાં સૌથી મોટો ઘટાડો દેખાઈ રહ્યો છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 1% ની નીચે કારોબાર કરી રહ્યો છે.

ભારતીય શેરબજારની પ્રારંભિક સ્થિતિ (સ્વરાએ ૯.૪૫ વાગે) બજાર           સૂચકઆંક                  વૃદ્ધિ સેન્સેક્સ        51,438.93    +129.54 (0.25%) નિફટી           15,141.15      +34.65 (0.23%)

બીએસઈના 1,531 શેરોમાં ટ્રેડ થાય છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ રૂ 202.88 લાખ કરોડ થઈ છે. બુધવારે તે 203 લાખ કરોડ રૂપિયા હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આજે 442 કંપનીઓના પરિણામો જાહેર થનાર છે. આઇટીસી, કોલ ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન, એસીસી, અશોક લેલેન્ડ, અતુલ ઓટો, બજાજ હિન્દુસ્તાન સુગર, બોશ, ઇન્ફીબીમ એવન્યુ, ઓઇલ ઇન્ડિયા, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, ઝી મીડિયા કોર્પોરેશન સહિત 442 કંપનીઓ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કરશે.

વૈશ્વિક બજારોમાં સતત બીજા દિવસે ફ્લેટ ટ્રેડિંગ દેખાઈ રહ્યું છે. બુધવારે બીએસઈ સેન્સેક્સ 19.69 પોઇન્ટ ઘટીને 51,309.39 અને નિફ્ટી 2.80 પોઇન્ટ તૂટીને 15,106.50 પર બંધ થયા છે.

ભારતીય શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ દેખાઈ રહ્યો છે. SENSEX Open   51,165.84 High  51,519.91 Low    51,157.31

NIFTY Open   15,073.25 High  15,167.70 Low     15,065.40

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">