STOCK MARKET : તેજીના પગલે SENSEX 51600 અંક સુધી ઉછળ્યો

|

Feb 09, 2021 | 10:16 AM

સતત 7 મા દિવસે શેરબજાર(stock market )માં વૃદ્ધિ દેખાઈ છે જોકે આજે ઉતાર - ચઢાવ પણ નજરે પડી રહ્યો છે. આજે SENSEX 51,606.25 ના ઉપલા સ્તરે નોંધાયો હતો જયારે આજની NIFTY ની સર્વોચ્ચ સપાટી 15,197.80 દર્જ થઇ હતી.

STOCK MARKET : તેજીના પગલે SENSEX 51600 અંક સુધી ઉછળ્યો
STOCK MARKET

Follow us on

સતત 7 મા દિવસે શેરબજાર(stock market )માં વૃદ્ધિ દેખાઈ છે જોકે આજે ઉતાર – ચઢાવ પણ નજરે પડી રહ્યો છે. આજે SENSEX 51,606.25 ના ઉપલા સ્તરે નોંધાયો હતો જયારે આજની NIFTY ની સર્વોચ્ચ સપાટી 15,197.80 દર્જ થઇ હતી. આજની બજારની વૃદ્ધિમાં આઇટી ક્ષેત્રના શેર મોખરે છે. સેન્સેક્સમાં ઇન્ફોસીસ ટોપ ગેઈનર છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.2 ટકાની મજબૂતી જોવા મળી હતી.

ભારતીય શેરબજારની સ્થિતિ સવારે 10 વાગે
બજાર          સૂચકઆંક          વૃદ્ધિ
સેન્સેક્સ     51,477.04    +128.27 (0.25%)
નિફટી       15,160.95      +45.15 (0.30%)

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.11 ટકાની મજબૂતી જોવા મળી છે,જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.10 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.51 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.56 ટકા નબળાઈની સાથે 35,781.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ટાટા સ્ટીલ, અદાણી બંદર, બર્જર પેઇન્ટ્સ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક, રેમન્ડ, ટોરેન્ટ પાવર, લેમનટ્રી હોટલ સહીત ૨૧૮ કંપનીઓ આજે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે સોમવારે બજારની વૃદ્ધિનો સતત છઠ્ઠો દિવસ હતો. સેન્સેક્સ 617 અંક વધીને 51,348.77 પર અને નિફ્ટી 191 પોઇન્ટ વધીને 15,115.80 પર બંધ રહ્યો હતો.

ભારતીય શેરબજારના પ્રારંભિક સત્રમાં આ મુજબનો ઉતાર – ચઢાવ નજરે પડયો હતો.
SENSEX
Open  51,484.23
High  51,606.25
Low   51,377.70

NIFTY
Open  15,164.15
High  15,197.80
Low    15,133.80

 

Next Article