STOCK MARKET : એક સપ્તાહમાં SENSEX 4445.86 અને NIFTY 1289.65 પોઇન્ટ ઉછળ્યો

શેરબજાર(STOCK MARKET) બજેટ બાદ સતત એક સપ્તાહ સુધી વૃદ્ધિ દર્જ કરાવવામાં સફળ રહ્યું છે . આ અઠવાડિયે સેન્સેક્સ(SENSEX)માં 4445.86 પોઇન્ટ અને નિફ્ટી(NIFTY)માં 1289.65 પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે

STOCK MARKET : એક સપ્તાહમાં SENSEX 4445.86 અને NIFTY 1289.65 પોઇન્ટ ઉછળ્યો
STOCK MARKET
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 05, 2021 | 4:56 PM

શેરબજાર(STOCK MARKET) બજેટ બાદ સતત એક સપ્તાહ સુધી વૃદ્ધિ દર્જ કરાવવામાં સફળ રહ્યું છે . આ અઠવાડિયે સેન્સેક્સ(SENSEX)માં 4445.86 પોઇન્ટ અને નિફ્ટી(NIFTY)માં 1289.65 પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે. આજે સેન્સેક્સ 117.34 પોઇન્ટ વધીને 50,731.63 પર અને નિફ્ટી 28.60 પોઇન્ટ વધીને 14,924.25 પર બંધ થયા છે. આજે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ પ્રથમ વખત રેકોર્ડ સ્તર 51 હજાર અને નિફ્ટીએ 15 હજારને પાર કર્યો હતો. રિઝર્વ બેંકે રેપો રેટ યથાવત રાખવા અને રિવર્સ રેપો રેટને નિયત રાખવાના નિર્ણય સાથે બજાર ઉપલા સ્તરેથી નીચે સરક્યું હતું.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ આ મુજબ રહી હતી 

બજાર  સૂચકઆંક     વૃદ્ધિ 
સેન્સેક્સ 50,731.63 +117.34 (0.23%)
નિફટી 14,924.25 +28.60 (0.19%)

રેપો રેટ અને રિવર્સ રેપો રેટ સ્થિર રાખીને બેન્કિંગ અને રિયલ્ટી શેરોમાં વધારો થયો છે. RBI ની નાણાકીય નીતિ સમિતિએ રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% યથવત રાખવાનો નિર્ણય લીધો છે. નિર્ણયની સીધી અસર બેંકિંગ, રિયલ્ટી અને ઓટો શેરો પર પડી છે. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 0.88%, પીએસયુ ઈન્ડેક્સ 3.60% અને રિયલ્ટી ઈન્ડેક્સ 0.68% સુધી વધીને બંધ થયા છે. બીજી તરફ ઓટો ઇન્ડેક્સ 1.32% સુધી ઘટાડા બાદ બંધ થયો છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

આજના કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો.

SENSEX
Open 51,031.39
High 51,073.27
Low 50,565.29
Closing 50,731.63
NIFTY
Open 14,952.60
High 15,014.65
Low 14,864.75
Closing 14,924.25

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">