STOCK MARKET: શરૂઆતી કારોબારમાં નરમાશના પગલે SENSEX 229 અને NIFTY 66 અંક ગગડ્યા

|

Jan 15, 2021 | 10:56 AM

ભારતીય શેરબજાર(STOCK MARKET)માં સેન્સેક્સ(SENSEX) અને નિફ્ટી(NIFTY) પ્રારંભિક વૃદ્ધિ બાદ ગગડ્યા છે.

STOCK MARKET: શરૂઆતી કારોબારમાં નરમાશના પગલે SENSEX 229 અને NIFTY 66 અંક ગગડ્યા
Stock Market

Follow us on

ભારતીય શેરબજાર(STOCK MARKET)માં સેન્સેક્સ(SENSEX) અને નિફ્ટી(NIFTY) પ્રારંભિક વૃદ્ધિ બાદ ગગડ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 49,656.71 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 14,617.45 સુધી ઉછાળ્યા હતા. ઇન્ડેક્સમાં મજબૂતી ટકી નહિ અને તે લાલ નિશાન નીચે જોવામળી રહ્યા છે. ઘટાડા તરફ દોરાયાંએ બજારમાં સેન્સેક્સે 49,308 અને નિફટીએ 14,517 સુધી નીચલું સ્તર દર્જ કર્યું હતું.

 

ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ ( સવારે ૯.૪૦ વાગે)
બજાર            સૂચકઆંક       સ્થિતિ
સેન્સેક્સ      49,354.46    −229.70 
નિફટી         14,529.15     −66.45 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

પ્રારંભિક સત્રમાં સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યું હતું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 19,159.12 ની સપાટી પાર દેખાઈ રહ્યો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં ૩ અંક નીચે ટ્રેડ કરી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ ૧૬ અંક વધીને કારોબાર થઈ રહ્યો છે.

આજે બજાર સપાટ શરૂ થયું હતું. ભારતી એરટેલનો શેર 4.88.% વધીને ટ્રેડ કરી રહ્યો છે જ્યારે એશિયન પેઇન્ટ્સનો સ્ટોક 1% ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. આજે એચસીએલ ટેક, પીવીઆર, શોપર્સ સ્ટોપ, ભક્તિ જેમ્સ એન્ડ જ્વેલરી, આદિત્ય બિરલા મની, બાથવે કેબલ અને ડેટાકોમ, ઇન્ડો એશિયન ફાઇનાન્સ સહિતની કંપનીઓ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો રજૂ કરશે.

 

શેરબજારમાં શરૂઆતી કારોબારમાં આ મુજબનો ઉતાર ચઢાવ નજરે પડ્યો હતો.

SENSEX
Open  49,656.71
High   49,656.71
Low   49,308.૦૭

NIFTY
Open   14,594.35
High    14,617.45
Low     14,517.50

 

આ પણ વાંચો: STOCK UPDATE: પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

 

Next Article