STOCK UPDATE: પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

પ્રારંભિક સત્રમાં ભારતીય શેરબજાર (STOCK MARKET) આજે નરમાશ દેખાડી રહ્યા છે. SENSEX 300 અંક કરતા વધુ ગગડી ચુક્યો છે.

STOCK UPDATE: પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
STOCK UPDATE
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 15, 2021 | 10:21 AM

પ્રારંભિક સત્રમાં ભારતીય શેરબજાર (STOCK MARKET) આજે નરમાશ દેખાડી રહ્યા છે. SENSEX 300 અંક કરતા વધુ ગગડી ચુક્યો છે. બેન્કિંગ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, પીએસયુ બેન્ક, આઈટી, પ્રાઈવેટ બેન્ક અને મેટલ શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે. ફાર્મા, પ્રાઈવેટ બેન્ક અને ફાઈનાન્શિયલ સર્વિસ શેરોમાં વેચવાલી જોવાને મળી રહી છે. પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધ્યા : ભારતી એરટેલ, યુપીએલ, ટાટા સ્ટીલ, ટાઈટન, એચડીએફસી લાઈફ અને જેએસડબ્લ્યુ સ્ટીલ ઘટયા :હિરોમોટોકૉર્પ, એશિયન પેંટ્સ, શ્રી સિમેન્ટ, ગ્રાસિમ અને ડૉ.રેડ્ડીઝ

મિડકેપ શેર વધ્યા : સેલ, અદાણી ગ્રીન, શ્રીરામ ટ્રાન્સફર, અને ઈન્ફો એજ ઘટ્યા : હનીવેલ ઑટોમોટિવ, સન ટીવી નેટવર્ક, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, મુથૂટ ફાઈનાન્સ અને એસીસી

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

સ્મૉલકેપ શેર વધ્યા : ટાટા મેટાલિક્સ, ટાટા સ્ટીલ લોંગ, પ્રતાપ સ્નેક્સ, વી2 રિટેલ અને મેજેસ્કો ઘટ્યા : કાયા, ગાયત્રી પ્રોજેક્ટ્સ, સેન્ટ્રમ કેપિટલ, કેબરા ઈન્ટ અને જેકે બેન્ક

આ પણ વાંચો: આજે છે આર્મી દિવસ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીએ સૈનિકોને શુભેચ્છા પાઠવી

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">