ભારતીય ક્રિકેટર શુભમન ગિલ એવું તો શું કર્યુ કે Swiggy અને Elon Muskના નામ સાથે થઇ રહ્યો છે ટ્રેન્ડ, જાણો સમગ્ર અહેવાલ

ટીમ ઈન્ડિયાનો ઓપનર શુભમન ગિલ (Shubman Gill) આ દિવસોમાં IPLમાં ગુજરાત ટાઈટન્સ ટીમ તરફથી રમી રહ્યો છે. શુભમને એલોન મસ્કને સ્વિગી કંપની ખરીદવા કહ્યું.

ભારતીય ક્રિકેટર શુભમન ગિલ એવું તો શું કર્યુ કે Swiggy અને Elon Muskના નામ સાથે થઇ રહ્યો છે ટ્રેન્ડ, જાણો સમગ્ર અહેવાલ
Shubman Gill, Elon Musk (File image)
Follow Us:
| Updated on: Apr 30, 2022 | 4:33 PM

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે (Elon Musk) તાજેતરમાં જ ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું છે. આ ડીલ 25 એપ્રિલે ફાઈનલ થઈ હતી. દરમિયાન, ઘણા લોકોએ એલોન મસ્કને કેટલીક વધુ કંપનીઓ ખરીદવાની સલાહ આપી. આ એપિસોડમાં ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનર શુભમન ગિલ (Shubman Gill)નું નામ પણ જોડાયું છે. શુભમન ગિલે ટ્વીટમાં લખ્યું, ‘એલોન મસ્ક, કૃપા કરીને સ્વિગી ખરીદો જેથી તેની સમયસર ડિલિવરી મળી શકે.’ શુભમને આ ટ્વીટમાં ઈલોન મસ્કને પણ ટેગ કર્યા છે. જો કે, એલોન મસ્કે આના પર ભલે કોઈ પ્રતિક્રિયા ન આપી હોય, પરંતુ ચાહકોએ તરત જ તેને પકડી લીધો અને શુભમનની ક્લાસ લગાડી દીધી.

ચાહકોએ શુભમનને આ રીતે ટ્રોલ કર્યો

એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘તે (swingy) હજુ પણ તમારી T20 બેટિંગ કરતા ઝડપી છે.’ અન્ય એક યુઝરે લખ્યું – આ સિઝનમાં શુભમનનો સ્ટ્રાઈક રેટ કહેવાતા કિંગ કોહલી (વિરાટ કોહલી) કરતા વધુ સારો નથી. એક મહિલા પ્રશંસકે લખ્યું – તમારે સ્વિગીની શું જરૂર છે? હું તમારા માટે રસોઇ કરી શકું છું.

આજનું રાશિફળ તારીખ : 04-10-2024
5 કારણોથી બગડે છે સ્માર્ટફોન, ભૂલથી પણ ન કરો ભૂલ
અનુષ્કા શર્માની જેમ માધુરી દીક્ષિત પણ હોત ક્રિકેટરની દુલ્હન ! આ કારણે થયું હતું બ્રેકઅપ
તમારા ઘરમાં રખડતાં ઉંદર કેટલા વર્ષ જીવે છે?
ધોનીને મળવા 1200 કિલોમીટર સાઈકલ ચલાવી દિલ્હીથી રાંચી પહોંચ્યો સુપર ફેન
જીલ જોશી એક્ટિંગની સાથે એક સિંગર પણ છે, જુઓ ફોટો

સ્વિગીએ પણ શુભમનને જવાબ આપ્યો

ચાહકો સિવાય, શુભમનની પોસ્ટને સ્વિગી કંપનીએ પણ જોઈ અને જવાબ આપ્યો. સ્વિગીએ લખ્યું- હાય શુભમન ગિલ, ટ્વિટર હોય ટ્વિટર ન હોય, અમે ઈચ્છીએ છીએ કે તમારા ઑર્ડર સાથે બધુ સારું રહે. તમારા ઓર્ડરની તમામ વિગતો સાથે અમને DM માં મળો. અમે તેના પર ઝડપથી કામ કરીશું. આ પછી સ્વિગીએ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે તેને શુભમનનો મેસેજ મળ્યો છે. ટૂંક સમયમાં કામ કરશે.

શુભમન IPLમાં ગુજરાતની ટીમ તરફથી રમી રહ્યો છે

શુભમન ગિલ આ દિવસોમાં IPLમાં ગુજરાત ટાઇટન્સ (GT) ટીમ તરફથી રમી રહ્યો છે. શુભમન વર્તમાન સિઝનમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે પંજાબ કિંગ્સ સામે 96 રન અને દિલ્હી કેપિટલ્સ સામે 84 રન બનાવ્યા છે. જો કે આ સિઝનમાં શુભમન બે વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો છે. શુભમને આ સિઝનમાં અત્યાર સુધી 8 મેચ રમી છે, જેમાં તેણે 229 રન બનાવ્યા છે. શુભમન ગત સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમતા જોવા મળ્યો હતો. ચાલુ સિઝનમાં તેને ગુજરાતની ટીમે મેગા ઓક્શનમાં શુભમનને 8 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો છે.

આ પણ વાંચો :Surat: ખાતરની સબસિડીમાં વધારો થતાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 200 કરોડનો ફાયદો થશે, ખેડૂતોમાં ખુશીની લહેર

આ પણ વાંચો :Uttar Pradesh: ઇટાવાના ભરથાણા રેલવે સ્ટેશન નજીક કોલસાથી ભરેલી માલગાડી ટ્રેન પલટી, દિલ્હી-હાવડા રેલ માર્ગ પર ટ્રેનોની અવર-જવર ખોરવાઈ

અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
g clip-path="url(#clip0_868_265)">