Share Market Updates: સેન્સેક્સ 388 પોઈન્ટના ઘટાડા સાથે 58576 પર બંધ, બજારમાં સતત બીજા દિવસે ઘટાડો

|

Apr 12, 2022 | 4:45 PM

આજે સેન્સેક્સના ટોપ-30માં 9 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા અને 21 શેર ઘટ્યા હતા. આજના ઘટાડા બાદ BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને. 271.99 લાખ કરોડ રૂપિયા થયું છે.

Share Market Updates: સેન્સેક્સ 388 પોઈન્ટના ઘટાડા સાથે 58576 પર બંધ, બજારમાં સતત બીજા દિવસે ઘટાડો
શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ઘટાડો નોંધાયો

Follow us on

શેરબજારમાં આજે સતત બીજા દિવસે ઘટાડો (Share Market Updates) જોવા મળ્યો હતો. સેન્સેક્સ 388 પોઈન્ટ ઘટીને 58576ના સ્તરે અને નિફ્ટી 145 પોઈન્ટના ઘટાડા સાથે 17530ના સ્તરે બંધ થયા છે. આજે મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. આ સિવાય મેટલ, આઈટી, મીડિયા અને રિયલ્ટી શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. આજે સેન્સેક્સના ટોપ-30માં 9 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા અને 21 શેર ઘટ્યા હતા. એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને પાવરગ્રીડ ટોપ ગેઇનર હતા. ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, વિપ્રો, ભારતી એરટેલમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. આજના ઘટાડા બાદ BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 271.99 લાખ કરોડ થયું છે.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

આ પણ વાંચો :  GOLD : દેશના અમીરો સોનાની ખરીદીના મામલે બીજા ક્રમે!!! તો કોણ ખરીદી રહ્યું છે સૌથી વધુ સોનું? જાણો રસપ્રદ માહિતી અહેવાલ દ્વારા

Published On - 4:43 pm, Tue, 12 April 22

Next Article