Share Market Today : શેરબજારની તેજી ઉપર લાગી બ્રેક, Sensex 592 અને Nifty 187 અંક તૂટ્યા
Closing Bell : આજે જુલાઈ મહિનાના પહેલા સપ્તાહના છેલ્લા કારોબારી સત્રના અંતે ભારતીય શેરબજાર પોતા ઘટાડા સાથે બંધ થયું હતું.ઇન્ટ્રાડે દરમિયાન સેન્સેક્સ(SENSEX ALL TIME HIGH) 65,898 અને નિફ્ટી(NIFTY ALL TIME HIGH) 19,523ની સપાટીને સ્પર્શ્યો હતો જે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી છે.
Closing Bell : આજે જુલાઈ મહિનાના પહેલા સપ્તાહના છેલ્લા કારોબારી સત્રના અંતે ભારતીય શેરબજાર પોતા ઘટાડા સાથે બંધ થયું હતું. આજે ભારતીય શૅરબજારે શુક્રવાર તારીખ 7 જુલાઈ 2023ના રોજ નવી સર્વોચ્ચ સપાટી બનાવી હતી. ઇન્ટ્રાડે દરમિયાન સેન્સેક્સ(SENSEX ALL TIME HIGH) 65,898 અને નિફ્ટી(NIFTY ALL TIME HIGH) 19,523ની સપાટીને સ્પર્શ્યો હતો જે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી છે.આ સિદ્ધિ હાંસલ કાર્ય બાદ બજાર મોટા નુકસાન તરફ ધસી ગયું હતું. કારોબારના પુર્ણાહુતી તરફની મિનિટોમાં તો મોટો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ નીચલી સપાટીએ 65,175.21 સુધી સરકી ગયો હતો તો નિફટી પણ 19,310 સુધી ગગડ્યો હતો.
Share Market Opening Bell (Jul 06, 2023)
- SENSEX : 65,280.45 −505.19
- NIFTY : 19,331.80−165.50
ટાઇટનનો શેર 52 સપ્તાહની ઉપલી સપાટીએ પહોંચ્યો
જ્વેલરી અને ઘડિયાળ નિર્માતા કંપની ટાઇટન કંપનીના શેરમાં શુક્રવારે 3% થી વધુનો ઉછાળો આવ્યો હતો જ્યારે કંપનીએ નાણાકીય વર્ષ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મજબૂત ઓલરાઉન્ડ કામગીરીના આધારે 20% ની આવક વૃદ્ધિ નોંધાવી હતી. ટાઇટનના શેરનો ભાવ BSE પર ₹3,211.10ની નવી 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
NIFTY 50 Loser Stocks (Jul 06, 2023 – 3:31 pm)
Company Name | Last Price | Change | % Loss | Prev Close |
Adani Ports | 718.7 | -21.35 | -2.88 | 740.05 |
Power Grid Corp | 255.45 | -7.25 | -2.76 | 262.7 |
Apollo Hospital | 5,146.25 | -136.8 | -2.59 | 5,283.05 |
IndusInd Bank | 1,357.10 | -33.1 | -2.38 | 1,390.20 |
Britannia | 5,054.50 | -119.05 | -2.3 | 5,173.55 |
HUL | 2,698.10 | -59 | -2.14 | 2,757.10 |
NTPC | 192.6 | -4.15 | -2.11 | 196.75 |
Tech Mahindra | 1,156.00 | -23.25 | -1.97 | 1,179.25 |
HCL Tech | 1,157.60 | -23.05 | -1.95 | 1,180.65 |
Bajaj Finance | 7,622.35 | -143.9 | -1.85 | 7,766.25 |
Divis Labs | 3,668.65 | -68.2 | -1.83 | 3,736.85 |
Bajaj Auto | 4,834.00 | -83.7 | -1.7 | 4,917.70 |
Asian Paints | 3,343.70 | -55.7 | -1.64 | 3,399.40 |
Larsen | 2,449.35 | -39.25 | -1.58 | 2,488.60 |
UPL | 663 | -9.75 | -1.45 | 672.75 |
Grasim | 1,743.30 | -24.75 | -1.4 | 1,768.05 |
TATA Cons. Prod | 833.25 | -11.8 | -1.4 | 845.05 |
ICICI Bank | 946.4 | -13 | -1.36 | 959.4 |
Kotak Mahindra | 1,853.50 | -23.8 | -1.27 | 1,877.30 |
Eicher Motors | 3,184.80 | -37.4 | -1.16 | 3,222.20 |
ITC | 468.4 | -5.5 | -1.16 | 473.9 |
ONGC | 163.5 | -1.9 | -1.15 | 165.4 |
Infosys | 1,330.20 | -13.7 | -1.02 | 1,343.90 |
Adani Enterpris | 2,379.60 | -23.3 | -0.97 | 2,402.90 |
HDFC | 2,769.45 | -26.45 | -0.95 | 2,795.90 |
Dr Reddys Labs | 5,182.50 | -49.3 | -0.94 | 5,231.80 |
Tata Steel | 111.6 | -1.05 | -0.93 | 112.65 |
Tata Steel | 111.6 | -1.05 | -0.93 | 112.65 |
JSW Steel | 788.4 | -7.15 | -0.9 | 795.55 |
UltraTechCement | 8,336.45 | -73.75 | -0.88 | 8,410.20 |
Hindalco | 422.7 | -3.7 | -0.87 | 426.4 |
HDFC Bank | 1,660.40 | -14.6 | -0.87 | 1,675.00 |
Nestle | 22,906.20 | -193.25 | -0.84 | 23,099.45 |
Hero Motocorp | 3,148.20 | -23.9 | -0.75 | 3,172.10 |
Sun Pharma | 1,035.70 | -6.8 | -0.65 | 1,042.50 |
HDFC Life | 658.1 | -3.05 | -0.46 | 661.15 |
Axis Bank | 976.7 | -4.25 | -0.43 | 980.95 |
BPCL | 391.65 | -1.65 | -0.42 | 393.3 |
Bajaj Finserv | 1,614.90 | -5 | -0.31 | 1,619.90 |
Bajaj Finserv | 1,614.90 | -5 | -0.31 | 1,619.90 |
Coal India | 234 | -0.6 | -0.26 | 234.6 |
Reliance | 2,633.60 | -5.15 | -0.2 | 2,638.75 |
Maruti Suzuki | 9,850.25 | -9.15 | -0.09 | 9,859.40 |
Wipro | 395.85 | -0.35 | -0.09 | 396.2 |
Cipla | 1,020.65 | -0.6 | -0.06 | 1,021.25 |
અદાણી ગ્રુપના તમામ શેર લાલ નિશાન નીચે બંધ થયા હતા. સૌથી વધુ નુકસાન અંબુજા સિમેન્ટ 3.14% સહન કર્યું હતું. આ ઉપરાંત અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસનો શેર BSE ઉપર 0.98% નુકસાન સાથે 2,379.90 ઉપર બંધ થયો હતો.
અદાણી ગ્રુપની કંપનીઓના શેરની છેલ્લી સ્થિતિ (July 7, 2023 03:31:00 PM)
Company | BSE PRICE(Rs) | NSE PRICE(Rs) |
ACC | 1,789.15 -1.70% | 1,787.30 -1.82% |
ADANI ENTERPRISES | 2,379.90 -0.98% | 2,380.00 -0.95% |
ADANI GREEN ENERGY | 950.60 -1.11% | 950.00 -1.27% |
ADANI PORTS & SEZ | 719.00 -2.84% | 719.45 -2.78% |
ADANI POWER | 243.60 -1.16% | 243.60 -1.16% |
ADANI TOTAL GAS | 644.00 -0.71% | 643.65 -0.79% |
ADANI TRANSMISSION | 761.55 -1.05% | 761.40 -1.03% |
ADANI WILMAR | 405.00 -0.52% | 404.90 -0.52% |
AMBUJA CEMENT | 418.00 -3.14% | 418.00 -3.13% |
NDTV | 225.00 -0.90% | 224.80 -0.97% |