AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market Today : નબળાં વૈશ્વિક કારોબારની અસર ભારતીય શેરબજાર ઉપર દેખાઈ, સેન્સેક્સ અને નિફટી 0.3% ઘટાડા સાથે ખુલ્યા

Share Market Today : નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં કારોબારની શરૂઆત લાલ નિશાન નીચે થઈ છ. આજે બંને મુખ ઈન્ડેક્સ ઘટાડા સાથે ખુલ્યા છે. સેન્સેક્સના શરૂઆતી ડેટા જણાવે છે કે ઈન્ડેક્સ(Sensex Opening Today) 65,559.41 ઉપર ખુલ્યો છે.

Share Market Today : નબળાં વૈશ્વિક કારોબારની અસર ભારતીય શેરબજાર ઉપર દેખાઈ, સેન્સેક્સ અને નિફટી 0.3% ઘટાડા સાથે ખુલ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 10:28 AM
Share

Share Market Today : નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં કારોબારની શરૂઆત લાલ નિશાન નીચે થઈ છ. આજે બંને મુખ ઈન્ડેક્સ ઘટાડા સાથે ખુલ્યા છે. સેન્સેક્સના શરૂઆતી ડેટા જણાવે છે કે ઈન્ડેક્સ(Sensex Opening Today) 65,559.41 ઉપર ખુલ્યો છે. આ સમયે તેમાં 226.23 અંક અથવા  આ અગાઉ ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટી બંને તેમના નવા રેકોર્ડ સ્તરે બંધ થયા હતા. ગુરુવારનાના કારોબારના અંતે સેન્સેક્સ 311 પોઈન્ટના ઉછાળા સાથે 65,754 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 87 પોઈન્ટના ઉછાળા સાથે 19,585 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. અગાઉ સેન્સેક્સ 65,832 અને નિફ્ટી 19,512 પોઈન્ટની જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ નોંધાયા હતા.

Share Market Opening Bell (Jul 06, 2023)

  • SENSEX  : 65,559.41 226.23
  • NIFTY      :  

ગઈકાલે બજારે વધુ એક વિક્રમ બનાવ્યો હતો

સાપ્તાહિક એક્સપાયરીના દિવસે શેરબજારે નવો રેકોર્ડ બનાવ્યો હતો. BSE સેન્સેક્સ પ્રથમ વખત 339 પોઈન્ટ વધીને 65,785 પર બંધ થયો હતો. એ જ રીતે નિફ્ટી પણ 98 પોઈન્ટ વધીને 19,497 પર બંધ રહ્યો હતો, જે ઈન્ડેક્સનું લાઈફ હાઈ ક્લોઝિંગ લેવલ પણ છે. બજારમાં મજબૂત રેલીને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 301.70 લાખ કરોડને પાર કરી ગયું છે.

FII અને DII ના ડેટા

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ. 2,641.05 કરોડના શેર ખરીદ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 6 જુલાઈના રોજ રૂ. 2,351.66 કરોડના શેર વેચ્યા હતા એમ નેશનલ સ્ટોક એક્સચેન્જના કામચલાઉ ડેટા દર્શાવે છે.

RBI આજે 2 લાખ કરોડ રૂપિયા માટે 4-દિવસીય વેરિયેબલ રેટ રિવર્સ રેપો ઓક્શન કરશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 6 જુલાઈના રોજ જણાવ્યું હતું કે તે આજે  7 જુલાઈએ રૂ. 2 લાખ કરોડની નોટિફાઈડ રકમ માટે ચાર દિવસીય વેરિયેબલ રેટ રિવર્સ રેપો ઓક્શન કરશે. હરાજી સવારે 10:30 થી સવારે 11:00 વાગ્યાની વચ્ચે થશે અને આ ભંડોળનું રિવર્સલ 11 જુલાઈના રોજ થશે. આ સપ્તાહમાં મધ્યસ્થ બેંક દ્વારા આયોજિત આ સતત પાંચમી રિવર્સ રેપો હરાજી હશે.”વર્તમાન અને વિકસતી તરલતાની સ્થિતિની સમીક્ષા પર જુલાઈ 07 ના રોજ વેરિયેબલ રેટ રિવર્સ રેપો ઓક્શન હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે” તેમ RBIએ એક રિલીઝમાં જણાવ્યું હતું.

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">