AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market Today : મહિનાના પહેલા કારોબારી સત્રની ફ્લેટ શરૂઆત, Sensex 66532 પર ખુલ્યો

Share Market Today : ભારતીય શેરબજારમાં આજે મંગળવારે ઓગસ્ટ મહિનાનાફેલા કારોબારી દિવસે ટ્રેડિંગની શરૂઆત ફ્લેટ થઇ છે. બન્ને ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર ખુલ્યા  પણ તેજી નહીંવત સમાન હતી. સવારે Sensex 66,532.98 જયારે Nifty 19,784.00 પર ખુલ્યો હતો. 

Share Market Today : મહિનાના પહેલા કારોબારી સત્રની ફ્લેટ શરૂઆત, Sensex 66532 પર ખુલ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 9:21 AM
Share

Share Market Today : ભારતીય શેરબજારમાં આજે મંગળવારે ઓગસ્ટ મહિનાનાફેલા કારોબારી દિવસે ટ્રેડિંગની શરૂઆત ફ્લેટ થઇ છે. બન્ને ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર ખુલ્યા  પણ તેજી નહીંવત સમાન હતી. સવારે Sensex 66,532.98 જયારે Nifty 19,784.00 પર ખુલ્યો હતો.

Stock Market Opening Bell (1 August, 2023)

  • SENSEX  : 66,532.98 +5.30 
  • NIFTY      : 19,784.00 +30.20 

છેલ્લાં સત્રનો કારોબાર

મજબૂત સંકેતો અને કંપનીઓના વધુ સારા ત્રિમાસિક પરિણામોને કારણે રોકાણકારોની ખરીદીને કારણે બજારને વેગ મળ્યો હતો  જ્યારે મિડ-કેપમાં પણ ખરીદી જોવા મળી હતી. સોમવારે કારોબારને અંતે BSE સેન્સેક્સ 367 પોઈન્ટના ઉછાળા સાથે 66,527 પર બંધ રહ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 108 પોઈન્ટના ઉછાળા સાથે 19,753 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

વૈશ્વિક બજારના સંકેત

બજારના મુખ્ય સૂચકાંકોમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી શકે છે. બજારને મજબૂત વૈશ્વિક સંકેતોથી સમર્થન મળી શકે છે. GIFT નિફ્ટી લીલા નિશાનમાં ખુલ્યો જે ફ્લેટ કારોબાર બાદ 19000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. એશિયન બજારોથી લઈને અમેરિકન વાયદા બજારોમાં જોરદાર ખરીદી નોંધાઈ રહી છે. અગાઉ સોમવારે ભારતીય બજારો સકારાત્મક બંધ થયા હતા. BSE સેન્સેક્સ 367 પોઈન્ટ વધીને 66,527 પર બંધ રહ્યો હતો.

આ શેર્સમાં 5% થી વધુનો ઉછાળો દેખાયો (1 August, 2023, 9.18am)

Company Current Price (Rs) % Change
Ushdev Internati 1.6 18.52
Martin Burn Ltd. 39.99 14.26
Navoday Enterprises 9.4 13.25
Dharmaj Crop Guard 192 12.25
Anuh Pharma Ltd 131 11.54
Trident Lifeline 180 11.18
ACCEL L 26.4 10.18
Khaitan (India) 67.58 9.99
Shalibhadra Fin. 260 9.64
Northern Spirits 346 8.75
H S India L 12.25 8.7
KIOCL 224.05 8.34
Vibrant Global Capit 63.92 8.32
Baba Arts 16.35 8.28
Rasandik Engg. 81 8
Upsurge Investme 42 7.69
Bansal Roofing Produ 100 7.62
Remsons Industri 371.15 7.35
Dynamic Cables 450 7.33
Lloyds Steels Ind. 49.4 7
Kamdhenu Ventures 191.35 6.93
Prajay Engineers 13 6.91
Cranex Ltd 39.65 6.9
Bhagyanagar India Lt 71.68 6.75
Orient Green Power C 15.21 6.74
Dr. Agarwal’s Ey 1,902.35 6.69
Best Agrolife 1,349.00 6.59
Alphalogic Industrie 137.7 6.55
Ujjivan SmallFinance 51.4 6.55
Swelect Energy Syste 588.55 6.55
Everest Organics 131.85 6.55
Sri Nachammai Co 37.85 6.26
Mallcom (India) L 1,119.85 6.23
Metroglobal 94.9 6.12
Parshva Enterprises 176 5.99
TCM Ltd. 39.8 5.99
Kimia Biosciences 37.6 5.89
Ecoboard Ind. 24.8 5.8
Kanishk Steel In 28.49 5.6
Sagarsoft (India) 147.4 5.59
Triveni Enterprises 2.68 5.51
Shaily Engineering P 1,396.95 5.47
Velan Hotels Lim 5.8 5.45
Pitti Engineering 493.9 5.29
Zenlabs Ethica 34.9 5.28
Munjal Auto Industr. 59.9 5.27
Basant Agro Tech 23.84 5.25
Alexander Stamps 16.34 5.22
Ashiana Ispat 32.39 5.03
Nettlinx Ltd. 101.26 5
BCC Fuba India 39.7 5
Simplex Papers Ltd. 1,203.10 5
SPML Infra 42.86 5
U P Hotels 649.95 5
Mena Mani Industries 35.5 5
Suraj Industries 118.65 5
Alchemist Corporatio 13.23 5
Bilcare Ltd. 81.33 5
Hemadri Cements 42.84 5
Prism Medico and Pha 26.47 5
Refex Industries 889.9 5
Lotus Chocolate 313.1 5
Dynacons Systems 612.3 5
Kinetic Trust Li 10.5 5
Jet Airways 53.34 5

ડૉલર ઇન્ડેક્સ

ડૉલર ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 0.08 ટકા વધીને 101.93 પર ટ્રેડ થયો હતો, જ્યારે એક ડૉલરનું મૂલ્ય 82.26 રૂપિયાની નજીક હતું.

FII અને DII

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ. 701.17 કરોડના શેરનું વેચાણ કર્યું હતું જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 31 જુલાઈના રોજ રૂ. 2,488.07 કરોડના શેરો ખરીદ્યા હતા.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">