Share Market : આજે હિન્દૂ નૂતન વર્ષે શેરબજાર બંધ રહેશે, દિવાળી મુહૂર્તમાં મજબૂત સ્થિતિ દેખાઈ હતી

ગુરુવારે દિવાળીના શુભ અવસર પર મુહૂર્ત ટ્રેડિંગના દિવસે બજાર વધારો નોંધાવી બંધ રહ્યું હતું. સેન્સેક્સ 306 પોઈન્ટ એટલે કે અડધા ટકાના ઉછાળા સાથે 60 હજારને પાર 60,078 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટી 87 પોઈન્ટના વધારા સાથે 17916 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

Share Market : આજે હિન્દૂ નૂતન વર્ષે શેરબજાર બંધ રહેશે, દિવાળી મુહૂર્તમાં મજબૂત સ્થિતિ દેખાઈ હતી
Dalal Street
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 7:55 AM

ભારતીય શેરબજારો BSE અને NSE આજે ‘હિન્દૂ નૂતનવર્ષ’ નિમિત્તે બંધ રહેશે. હિન્દુ સંવત વર્ષ 2078 ની શરૂઆત માટે એક કલાકના વિશેષ મુહૂર્ત ટ્રેડિંગ સત્રમાં સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી ગુરુવારે મજબૂત સ્થિતિમાં બંધ થયા હતા. સકારાત્મક વૈશ્વિક સંકેતો અને પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાથી સેન્ટિમેન્ટ મજબૂત બન્યું છે.

ગુરુવારે દિવાળીના શુભ અવસર પર મુહૂર્ત ટ્રેડિંગના દિવસે બજાર વધારો નોંધાવી બંધ રહ્યું હતું. સેન્સેક્સ 306 પોઈન્ટ એટલે કે અડધા ટકાના ઉછાળા સાથે 60 હજારને પાર 60,078 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટી 87 પોઈન્ટના વધારા સાથે 17916 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

સંવત 2077માં નિફ્ટીએ 40 ટકા રિટર્ન આપ્યું હતું સંવત 2077માં નિફ્ટીએ અત્યાર સુધીમાં 40 ટકાથી વધુ વળતર આપ્યું છે જ્યારે મિડકેપ અને સ્મોલકેપ અનુક્રમે 70 ટકા અને 80 ટકાથી વધુ વળતર સાથે આઉટપરફોર્મ કર્યું છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સંવત 2078માં તેજી આવશે સંવત 2078માં આર્થિક ચક્રમાં વેગ આવવાથી કોર્પોરેટ આવકમાં પણ વધારો થશે. બજારો હંમેશા કમાણીની વૃદ્ધિ સાથે આગળ વધ્યા છે. જો કે, સમયાંતરે ઉતાર-ચઢાવ આવશે. સંવત 2078માં પણ બજારનો એકંદર ટ્રેન્ડ સકારાત્મક રહેશે.

આ ક્ષેત્રોમાં તેજીના સંકેત  બ્રોકિંગ ફર્મ મોતીલાલ ઓસ્વાલના અહેવાલ મુજબ, સંવત 2078 દરમિયાન કેટલાક એવા સેગમેન્ટ્સ છે કે જેમાં આપણે ટેક્નોલોજી, ટ્રાવેલ, ટૂરિઝમ, લેઝર અને QSR સેગમેન્ટમાં કંપનીઓને લાભ આપવા માટે ખર્ચમાં વધારો કરીને અર્થતંત્રમાં સુધારો જોઈ શકીએ છીએ.

રિયલ એસ્ટેટ અને પેટાકંપનીઓ જેમ કે સિમેન્ટ અને અન્ય કન્સ્ટ્રક્શન મટિરિયલ્સ કંપનીઓ પાસેથી પણ માંગ વધવાની ધારણા છે. છેલ્લે, સ્ટોક સિલેક્શનમાં સંવત 2077 દરમિયાન મિડકેપ સ્પેસમાં વળતર જનરેટ કરવાની ક્ષમતા હતી. અમે માનીએ છીએ કે તે ચાલુ રહી શકે છે.

ગયા વર્ષે મુહૂર્ત ટ્રેડિંગની શું હતી સ્થિતિ? દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ 2020 વિશે વાત કરીએ તો, સેન્સેક્સ 43638 ના સ્તરે બંધ થયો હતો અને તે દિવસે 195 પોઇન્ટનો વધારો નોંધાયો હતો. નિફ્ટી 51 પોઈન્ટના વધારા સાથે 12771 ના સ્તર પર બંધ રહ્યો હતો. મુહૂર્ત ટ્રેડિંગની સૌથી મોટી તેજી 2008માં દિવાળીના દિવસે આવી હતી. તે દિવસે સેન્સેક્સમાં 5.86 ટકાનો વધારો નોંધાયો હતો.

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : હજુ સસ્તું થઈ શકે છે પેટ્રોલ ડીઝલ! આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં 2 દિવસમાં 5 ટકાનો ઘટાડો,જાણો આજના રેટ થયો

આ પણ વાંચો : દિવાળીની રજાઓમાં વિદેશયાત્રા કરવાની ઈચ્છા છે પણ બજેટ ઓછું છે? જાણો આ 10 દેશ વિશે જ્યાં તમે પ્રવાસની મોજ સાથે 1 રૂપિયામાં ઘણી ચીજો પણ ખરીદી શકો છો

Latest News Updates

PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">