Share Market Opening : શેરબજારની તેજી સાથે શરૂઆત, જાણો ક્યાં શેર તેજી સાથે કારોબાર કરી રહ્યા છે?

Share Market Opening : કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર(Indian Share Market) સકારાત્મક ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 150થી વધુ પોઈન્ટના વધારા સાથે 65700ને પાર કરી ગયો છે. નિફ્ટી પણ 50થી વધુ પોઈન્ટ ઉછળીને 19600ની નજીક પહોંચી ગયો હતો. તેજીવાળા બજારમાં મેટલ શેરો ચમક્યા છે.

Share Market Opening : શેરબજારની તેજી સાથે શરૂઆત, જાણો ક્યાં શેર તેજી સાથે કારોબાર કરી રહ્યા છે?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2023 | 9:52 AM

Share Market Opening : કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર(Indian Share Market) સકારાત્મક ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 150થી વધુ પોઈન્ટના વધારા સાથે 65700ને પાર કરી ગયો છે. નિફ્ટી પણ 50થી વધુ પોઈન્ટ ઉછળીને 19600ની નજીક પહોંચી ગયો હતો. તેજીવાળા બજારમાં મેટલ શેરો ચમક્યા છે.

મેટલ સેકટરની તેજીના કારણ છે કે હિન્ડાલ્કો  અને ટાટા સ્ટીલના શેર નિફ્ટીમાં ટોપ ગેઇનર રહ્યા હતા જ્યારે ટેક મહિન્દ્રા ટોપ લૂઝર તરીકે ટ્રેડ થયા હતા. ગઈકાલે ભારતીય બજારમાં ઉપલા સ્તરોથી ઘટાડો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 610 પોઈન્ટ ઘટીને 65,508 પર બંધ રહ્યો હતો, જે ઈન્ટ્રાડે હાઈ 66,406 હતો.

Stock Market Opening Bell (29 September, 2023)

  • બજારની સકારાત્મક શરૂઆત
  • સેન્સેક્સ 65,743.93 પર ખુલ્યો
  • નિફ્ટી 19,581.20 પર ખુલ્યો
  • બેંક નિફ્ટી 44,445.35 પર ખુલ્યો
  • રૂપિયો 83.19ની બંધ સપાટી સામે 83.14 પ્રતિ ડોલર પર ખુલ્યો

આ શેર્સ 18% સુધી ઉછળ્યા (updated at 29 Sep 9:50)

Company Prev Close (Rs) Current Price (Rs) % Gain
Authum Investment 402.2 474.85 18.06
Tarini International 5.9 6.95 17.8
Athena Global Techno 56 65.9 17.68
Veer Energy & Infras 14.06 16.1 14.51
Cospower Engineering 282 320 13.48
Saianand Commercial 0.55 0.62 12.73
Premier Capital Serv 3.72 4.08 9.68
Zodiac Clothing 114.3 124.7 9.1
Eris Lifesciences 850 922.8 8.56
DCM Ltd. 89.4 96.76 8.23
Parsvnath Developers 10.98 11.73 6.83
Diligent Media Corp 3.09 3.3 6.8
Omaxe Ltd. 68.49 73.01 6.6
Narbada Gems & Jewel 52.01 55.4 6.52
GP Petroleums 51.02 54.21 6.25
Pearl Green Clubs 290 308 6.21
Enterprise Inter 21.7 22.99 5.94
Ladderup Finance 24.4 25.85 5.94
HLV L 19.09 20.22 5.92
Shree Ganesh Bio-Tec 0.86 0.91 5.81
Williamson Magor 25.84 27.32 5.73
Kitex Garments 202.6 214.1 5.68
Suraj Industries 110.65 116.7 5.47
Edvenswa Enterprises 38.78 40.9 5.47
Antony Waste Handlin 352.9 372.2 5.47
Rasandik Engg. 88.28 93 5.35
Contil India 97.8 103 5.32
Maral Overseas 71.39 75.14 5.25
Landmark Property De 6.93 7.29 5.19
Electrosteel Cas 66.41 69.84 5.16
Sonal Mercantile 87.08 91.5 5.08
Bimetal Bear. 633.05 665 5.05
Aurobindo Pharma 874 917.8 5.01
Photon Capital Advis 56.22 59.03 5
Bizotic Commercial 58.81 61.75 5
Centenial Surgic 119.47 125.44 5
Nutech Global Ltd. 38 39.9 5
Uni Abex Alloys 2,131.60 2,238.15 5
Arihants Securit 14.2 14.91 5
MFS Intercorp 15 15.75 5
Gujarat Poly Electro 53.81 56.5 5
Semac Consultants 2,094.25 2,198.95 5
Talbros Engineering 781.4 820.45 5
Modern Insulator 75.45 79.22 5
Ambalal Sarabhai 39.83 41.82 5
Espire Hospitality 31.03 32.58 5
HMT Ltd. 43.83 46.02 5
Kesar Petroprod. 7 7.35 5
Guj. Terce Labor 25.62 26.9 5
Amba Enterprises 87.46 91.83 5
Poddar Housing 114.26 119.97 5

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનોપણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">