AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : તેજી સાથે કારોબારની થઈ શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટી 0.4 ટકા વધારો દર્શાવી રહ્યા છે

મંગળવારે શેરબજાર નબળા બંધ થયા હતા. ઈન્ટ્રાડેમાં નિફ્ટીએ 18012ની પાર કરી હતી. તે જ સમયે સેન્સેક્સ પણ આજે 60421 ના સ્તરને સ્પર્શ્યો હતો પરંતુ બાદમાં બજારમાં વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સમાં આજે 109 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે અને તે 60029 ના સ્તર પર બંધ થયો છે.

Share Market : તેજી સાથે કારોબારની થઈ શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટી 0.4 ટકા વધારો દર્શાવી રહ્યા છે
Stock Market
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 9:20 AM
Share

ગઈકાલે નરમાશ સાથે કારોબાર પૂર્ણ કાર્ય બાદ આજે શેરબજારમાં પ્રારંભિક તેજી દેખાઈ રહી છે. સેન્સેક્સ આજે જીકલના બંધ સ્તર કરતા ૨૫૦ અંક કરતા ઉપર કારોબાર કરી રહ્યો છે. ઇન્ડેક્સ આજે 60275 ઉપર ખુલ્યો હતો જેનું ગઈકાલનું બંધ સ્તર 60029 હતું. નિફટીની વાત કરીએ તો ઇન્ડેક્સ 17947 ઉપર ખુલ્યો હતો. નિફટી ગઈકાલે 17888 ઉપર બંધ થયો હતો. પ્રારંભિક કારોબારમાં બંને સૂચકઆંક ૦.4 ટકાથી વધુનો વધારો દર્શાવી રહયા છે.

વૈશ્વિક સંકેત મિશ્ર શેરબજાર માટે વૈશ્વિક સંકેતો મિશ્ર જોવા મળી રહ્યા છે. આજના કારોબારમાં એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. મંગળવારે અમેરિકાના મુખ્ય બજારોમાં રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો હતો. ત્રણેય મુખ્ય સૂચકાંકો મજબૂત બંધ રહ્યા હતા. મંગળવારે ડાઉ જોન્સ 139 અંક વધીને 36,052.63 ના સ્તર પર બંધ થયો હતો. નાસ્ડેકમાં 54 પોઈન્ટનો વધારો થયો હતો જ્યારે એસએન્ડપી 500 ઈન્ડેક્સ પણ 17 પોઈન્ટ વધીને બંધ થયો હતો. સારી કોર્પોરેટ અર્નિંગને કારણે રોકાણકારો ખરીદી કરી રહ્યા છે.

એશિયન બજારોમાં મિશ્ર વલણ એશિયન બજારોની વાત કરીએ તો આજે મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. SGX નિફ્ટીમાં તેજી છે જ્યારે સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગસેંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તાઈવાન વેઈટેડ તેજીમાં છે, કોસ્પી નબળી દેખાય છે. શાંઘાઈ કમ્પોઝિટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ આજે NSE પર F&O હેઠળ 2 શેરમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ શેર પંજાબ નેશનલ બેંક અને એસ્કોર્ટ્સ છે.

FII અને DII ડેટા મંગળવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ બજારમાં ખરીદી કરી હતી. તેમણે ગઈ કાલે 244.87 કરોડનું રોકાણ કર્યું હતું બીજી તરફ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ બજારમાંથી 6 કરોડ ઉપાડયા હતા.

મંગળવારે બજારમાં નરમાશ રહી મંગળવારે શેરબજાર નબળા બંધ થયા હતા. ઈન્ટ્રાડેમાં નિફ્ટીએ 18012ની પાર કરી હતી. તે જ સમયે સેન્સેક્સ પણ આજે 60421 ના સ્તરને સ્પર્શ્યો હતો પરંતુ બાદમાં બજારમાં વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સમાં આજે 109 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે અને તે 60029 ના સ્તર પર બંધ થયો છે. નિફ્ટીમાં 41 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે અને તે 17889 ના સ્તર પર બંધ થયો છે. ઓટો, બેંક, ફાઈનાન્સિયલ અને રિયલ્ટી શેરોમાં આજે વધારો થયો હતો જ્યારે આઈટી, એફએમસીજી, મેટલ અને ફાર્મા શેરોમાં નબળાઈ જોવા મળી હતી. ટોપ લુઝર્સમાં TATASTEEL, TECHM, HCLTECH, INDUSINDBK, રિલાયન્સ અને DRREDY નો સમાવેશ થયો હતો. ટોપ ગેનર્સમાં મારુતિ, NTPC, TITAN, SBI, LT અને BHARTIARTL રહયા હતા.

આ પણ વાંચો : Gold : ધનતેરસે લોકો અધધ… સોનું ખરીદ્યું! એક જ દિવસમાં 1500000 તોલા સોનાના દાગીનાનું થયું વેચાણ, 24 કલાકમાં 75 હજાર કરોડનો થયો કારોબાર

આ પણ વાંચો : શું તમને ખબર છે તમારા ખિસ્સામાં રહેતી ચલણી નોટ કાગળની બનેલી નથી! જાણો ભારતીય ચલણ અંગેના Interesting Facts

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">