શેરબજારમાં આજના કારોબારના ટોપ-5 ગેઈનર્સ અને લોસર્સ ઉપર એક નજર

|

Dec 11, 2020 | 4:43 PM

આજે ફરી એકવાર શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી દેખાડી છે. આજે બજાર વૃદ્ધિ સાથે બંધ થયા છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1%ની મજબૂતી સાથે 3,146 પર અને નિફ્ટી બેંક ઈન્ડેક્સ પણ 95 અંકના વધારા સાથે 30,604 પર બંધ થયો છે. આજે સરકારી બેંકોમાં રોકાણકારોએ સારો રસ દેખાડ્યો છે. પંજાબ નેશનલ બેન્કના શેર 5% સુધી ઉપર બંધ થયા […]

શેરબજારમાં આજના કારોબારના ટોપ-5 ગેઈનર્સ અને લોસર્સ ઉપર એક નજર

Follow us on

આજે ફરી એકવાર શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી દેખાડી છે. આજે બજાર વૃદ્ધિ સાથે બંધ થયા છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1%ની મજબૂતી સાથે 3,146 પર અને નિફ્ટી બેંક ઈન્ડેક્સ પણ 95 અંકના વધારા સાથે 30,604 પર બંધ થયો છે. આજે સરકારી બેંકોમાં રોકાણકારોએ સારો રસ દેખાડ્યો છે. પંજાબ નેશનલ બેન્કના શેર 5% સુધી ઉપર બંધ થયા છે. માર્કેટની તેજીને કારણે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ રૂ .182.77 લાખ કરોડને વટાવી ગઈ છે.

આજના ટોપ ગેઈનર્સ અને ટોપ લોસર્સ આ મુજબ રહ્યા હતા

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આજના કારોબારની હાઈલાઈટસ આ મુજબ રહી હતી.

  • BSE માં 56% કંપનીઓના શેર વધ્યા છે.
  • BSEની માર્કેટ કેપ 182.76 લાખ કરોડ રૂપિયા નોંધાઈ હતી.
  • 3,118 કંપનીઓના શેરોમાં વેપાર થયો હતો.
  • 1,750 કંપનીઓના શેરોમાં વધારો અને 1,220 કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે.
  • 275 કંપનીઓના શેર 1 વર્ષના ઉચ્ચતમ સ્તરે અને 46 કંપનીઓના શેર એક વર્ષના નીચા સ્તરે નોંધાયા હતા.
  • 449 કંપનીઓએ અપર સર્કિટ અને 169 કંપનીઓ લોઅર સર્કિટ નોંધાવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: શેરબજારમાં ઉતાર-ચઢાવ છતાં બંને ઈન્ડેકસે સર્વોચ્ચ સપાટી દર્જ કરી

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article