શેરબજારમાં આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી જોઈએ

|

Dec 09, 2020 | 9:55 AM

વૈશ્વિક બજારોમાં જબરદસ્ત તેજીની અસર ભારતીય શેરબજારમાં પણ દેખાઈ રહી છે. સતત ૬ દિવસ સુધી બજારમાં વૃદ્ધિ અને રેકોડ ઊંચાઈ પ્રાપ્ત કરતા બજારમાં સારી સ્થિતિ દેખાઈ રહી છે. આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી જોઈએ .. ICICI SECURITIES આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝના આજે નોન રિટેઇલ OFS ખુલશે. આઈસીઆઈસીઆઈ બેંક 2.21% હિસ્સો વેચશે જેની ફ્લોર પ્રાઈસ […]

શેરબજારમાં આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી જોઈએ
Share Market

Follow us on

વૈશ્વિક બજારોમાં જબરદસ્ત તેજીની અસર ભારતીય શેરબજારમાં પણ દેખાઈ રહી છે. સતત ૬ દિવસ સુધી બજારમાં વૃદ્ધિ અને રેકોડ ઊંચાઈ પ્રાપ્ત કરતા બજારમાં સારી સ્થિતિ દેખાઈ રહી છે. આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી જોઈએ ..

ICICI SECURITIES
આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝના આજે નોન રિટેઇલ OFS ખુલશે. આઈસીઆઈસીઆઈ બેંક 2.21% હિસ્સો વેચશે જેની ફ્લોર પ્રાઈસ 4% ડિસ્કાઉન્ટ પર 440 રૂપિયા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ICICI BANK
આઈસીઆઈસીઆઈ બેંકના બોર્ડે 2.21 ટકા સુધીના હિસ્સાના વેચાણને મંજૂરી આપી દીધી છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝમાં શેરના વેચાણને મંજૂરી આપવામાં આવી છે. OFS દ્વારા 2.21 ટકા સુધીના હિસ્સાના વેચાણને મંજૂરી આપવામાં આવી છે. 4% ડિસ્કાઉન્ટ પર ફ્લોરની કિંમત 440 રૂપિયા છે.

HAL
કંપનીની બોર્ડ મીટીંગ આજે છે. વચગાળાના ડિવિડન્ડ પર નિર્ણય થઈ શકે છે.

TCS
ટીસીએસએ ડિઝિટલ પ્લેટફોર્મ માટે ઇઝરાયલીની મોટી બેંક Hapoalim સાથે કરાર કર્યો છે.

JSW STEEL
નવેમ્બરમાં ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 3 ટકા વધીને 13.32 લાખ ટન થયું છે. નવેમ્બરમાં આ પ્લાન્ટમાં 89 ટકાની ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફ્લેટ પ્રોડક્ટ સેગમેન્ટ 6 ટકા વધીને 9.61 લાખ ટન થયો છે. લાંબા ઉત્પાદન ક્ષેત્રમાં 1 ટકાની નબળાઇરહી હતી .

TATA STEEL
એસ એન્ડ પીએ કંપનીના દેખાવને નકારાત્મકથી હટાવી સ્થિર કર્યો છે, B+ રેટિંગ જાળવ્યું છે.

PRESTIGE ESTATE
સીસીઆઈએ બ્લેકસ્ટોન સાથેના સોદાને મંજૂરી આપી દીધી છે. કંપનીને સીસીઆઈ પાસેથી 11000 કરોડ રૂપિયાના સોદાને મંજૂરી મળી છે.

APOLLO HOSPITALS
એપોલો ફાર્મસીમાં એમેઝોન 737 કરોડનું રોકાણ કરી શકે છે.

YES BANK
બ્રિકવર્થે ડેબ્ટ રેટિંગ D થી વધારી BB + કરી દીધી છે.

CANARA BANK
ફ્યુચર્સ માર્કેટમાં શેરો પર પ્રતિબંધ લાગ્યો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article