AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samhi Hotels IPO : આજે ખુલ્યો વધુ એક IPO, રોકાણ પહેલા જાણીલો સંપૂર્ણ માહિતી

Samhi Hotels IPO :  હાલમાં IPO પૂરજોશમાં  ચાલી રહી છે. એક પછી એક નવી કંપનીઓના IPO ખુલી રહ્યા છે. આજે વધુ એક કંપની Samhi Hotelsનો IPO ખુલી રહ્યો છે.  IPO આજે એટલે કે 14મી સપ્ટેમ્બરે ખુલ્યો છે. સામહી હોટેલ્સ આઈપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. 119 થી રૂ. 126 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. 

Samhi Hotels IPO : આજે ખુલ્યો વધુ એક IPO, રોકાણ પહેલા જાણીલો સંપૂર્ણ માહિતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 8:06 AM
Share

Samhi Hotels IPO :  હાલમાં IPO પૂરજોશમાં  ચાલી રહી છે. એક પછી એક નવી કંપનીઓના IPO ખુલી રહ્યા છે. આજે વધુ એક કંપની Samhi Hotelsનો IPO ખુલી રહ્યો છે.  IPO આજે એટલે કે 14મી સપ્ટેમ્બરે ખુલ્યો છે. સામહી હોટેલ્સ આઈપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. 119 થી રૂ. 126 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

Samhi Hotels IPO નું GMP શું છે?

ટોચના શેર બ્રોકરના અહેવાલ મુજબ, આજે સમહી હોટેલ્સ ગ્રે માર્કેટમાં રૂ. 35ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહી છે. જો લિસ્ટિંગ સુધી આ ટ્રેન્ડ ચાલુ રહે તો કંપની રૂ. 161માં ડેબ્યૂ કરી શકે છે. એટલે કે રોકાણકારો પ્રથમ દિવસે 27 ટકાથી વધુ નફો મેળવી શકે છે. તમને જણાવી દઈએ કે, Samhi Hotels IPO રોકાણકારો માટે 18 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે.

આ પણ વાંચો  :  Mumbai માં સૌથી મોટી Land Deal ના કારણે Shilpa Shetty ના રેસ્ટોરન્ટને તાળા લાગ્યા, જાણીતી ટેક્સટાઇલ મિલ પર આ અસર પડશે

Samhi Hotels IPO ની વિગત

સમહી હોટેલ્સ આઈપીઓની લોટ સાઈઝ 119 શેર છે. રોકાણકારે ઓછામાં ઓછું 14,994 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કોઈપણ રોકાણકાર એક સાથે વધુમાં વધુ 7973 લોટ પર દાવ લગાવી શકે છે. સમહી હોટેલ્સ IPO ના શેરની ફાળવણી 22 સપ્ટેમ્બર 2023 ના રોજ થઈ શકે છે. જ્યારે, BSE અને NSEમાં 27મી સપ્ટેમ્બરે લિસ્ટિંગ થઈ શકે છે.

જાણો યોજના વિશે

સામહી હોટેલ્સનો IPO આજે  14 સપ્ટેમ્બરે ખુલી 18 સપ્ટેમ્બરે બંધ થશે. આ ઓફર હેઠળ રૂ. 1200 કરોડના નવા ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. વધુમાં, ત્રણ શેરધારકો દ્વારા 1.35 કરોડ ઇક્વિટી શેર ઓફર ફોર સેલ (OFS) હેઠળ વેચવામાં આવશે.

આ પણ વાંચો : Bank Holidays in September 2023 : સપ્ટેમ્બરના બીજા પખવાડિયામાં આ દિવસે બેંકો બંધ રહેશે, યાદી તપાસી કામનું પ્લાનિંગ કરો

તાજા ઇશ્યુનું કદ અગાઉના રૂ. 1000 કરોડથી વધારીને રૂ. 1200 કરોડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, OFSનું કદ પણ 90 લાખ શેરથી વધારીને 1.35 કરોડ શેર કરવામાં આવ્યું છે. ઇક્વિટી ઇન્ટરનેશનલ ફંડ Vની માલિકીની સિંગાપોર સ્થિત બ્લુ ચંદ્રા Pte લિમિટેડ OFSમાં 84.28 લાખ ઇક્વિટી શેર વેચશે. તે જ સમયે, ગોલ્ડમેન સૅશ ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ (એશિયા) 49.31 લાખ શેર્સ અને GTI કેપિટલ આલ્ફા OFS દ્વારા 1.4 લાખ શેરનું વેચાણ કરશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">