Sabka Sapna Money Money : SIPમાં એક મહિનામાં 7 હજાર રુપિયાનું રોકાણ કરો, થોડા જ વર્ષોમાં બની જશો કરોડપતિ !

અત્યારથી જ રોકાણ (investment) કરીને જીંદગીના અંતિમ સમય સુધીમાં તમે તમારા માટે કરોડો રુપિયાની પુંજી એકઠી કરી શકો છો. જેના માટે રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ SIP (Systematic Investment Plan) છે. તમે મહિને 7 હજાર રુપિયાનું રોકાણ કરીને થોડા જ વર્ષોમાં કરોડો રુપિયાનું વળતર મેળવી શકો છો.

Sabka Sapna Money Money : SIPમાં એક મહિનામાં 7 હજાર રુપિયાનું રોકાણ કરો, થોડા જ વર્ષોમાં બની જશો કરોડપતિ !
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 4:17 PM

Mutual Funds : મધ્યમ વર્ગનો માણસ આખી જીંદગી કામ કરે છે. જો કે જીવનના અંતિમ સમયમાં પણ આરામથી જીવવા માટે સરખી બચત કરી શકતો નથી. ત્યારે અત્યારથી જ રોકાણ (investment) કરીને જીંદગીના અંતિમ સમય સુધીમાં તમે તમારા માટે કરોડો રુપિયાની પુંજી એકઠી કરી શકો છો. જેના માટે રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ SIP (Systematic Investment Plan) છે. તમે મહિને 7 હજાર રુપિયાનું રોકાણ કરીને થોડા જ વર્ષોમાં કરોડો રુપિયાનું વળતર મેળવી શકો છો.

આ પણ વાંચો- Surat : વિધર્મી યુવકે ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ, પોલીસે ધરપકડ કરી

નિષ્ણાતો મતે પુંજી બનાવવા માટે નાણાંની બચત કરવી જરુરી નથી, પરંતુ નાણાંનુ યોગ્ય જગ્યાએ રોકાણ કરવું જરૂરી છે. યોગ્ય નાણાકીય આયોજન અને યોગ્ય રોકાણ કરવાથી સમયાંતરે તમે સારુ વળતર પ્રાપ્ત કરી શકો છો. જો કે બચત અને રોકાણ બાબતે તમારે શિસ્તબદ્ધ રહેવું જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડ SIP સારી પુંજી એકઠી કરવા માટે સારી શરૂઆત બની શકે છે. મીડિયા અહેવાલ મુજબ યોગ્ય આયોજન અને શિસ્ત સાથે તમે મહિનામાં 7000 રૂપિયાનું રોકાણ કરીને પણ એક કરોડની સંપત્તિ બનાવી શકો છો.

'બદો બદી'ના ચાહત ફતેહ અલી ખાન પાકિસ્તાની ટીમને સુધારશે
રોજ દૂધની ચા પીવી શરીર માટે કેટલી જોખમી, નિષ્ણાતોએ જણાવ્યું
એકથી વધુ Bank Account રાખવાના જાણી લો ફાયદા અને ગેરફાયદા
મોહમ્મદ શમીની 'ફાધર્સ ડે' પર ખાસ પોસ્ટ, હસીન જહાંએ કર્યા આકરા પ્રહારો
થાઈરોઈડ વધારે છે આ 3 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાતા
30 લાખની હોમ લોન લેવા માટે તમારો પગાર કેટલો હોવો જોઈએ? જાણો EMIની વિગત

7000 ના રોકાણ સાથે કરોડપતિ કેવી રીતે બનશો?

જો તમે આજે SIPમાં દર મહિને 7,000 રુપિયાનું રોકાણ કરવાનું શરૂ કરો છો, તો પછીના 30 વર્ષમાં તમે 25.2 લાખ રુપિયાનું રોકાણ કરશો. જો તમારો પોર્ટફોલિયો દર વર્ષે 8 ટકાના દરે વધે છે, તો 30 વર્ષમાં તમારું ફંડ 1 કરોડનું થઈ જશે. ટ્રુ-વર્થ ફિન્સલ્ટન્ટ્સના તિવેશ શાહના જણાવ્યા અનુસાર જો તમારો પોર્ટફોલિયો 10 ટકાના દરે વધે છે, તો તમે મહિનામાં માત્ર 4,800 રૂપિયાનું રોકાણ કરીને 30 વર્ષમાં 1 કરોડ રૂપિયા મેળવી શકો છો.

જો તમને 8 ટકા વળતરની આશા છે તો 35 વર્ષની ઉંમરે જો તમે દર મહિને 10,930 રૂપિયાનું રોકાણ કરવાનું શરૂ કરો છો, તો પણ નિવૃત્તિની ઉંમર સુધીમાં તમે 1 કરોડની સંપત્તિ બનાવી શકો છો. જ્યારે 10 ટકાના વૃદ્ધિ દર અનુસાર તમે દર મહિને માત્ર 8,040 રુપિયા રોકાણ કરીને 1 કરોડ એકઠા કરી શકો છો.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

અરવલ્લીઃ LCB એ 59 મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર 2 શખ્શોને ઝડપાયા
અરવલ્લીઃ LCB એ 59 મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર 2 શખ્શોને ઝડપાયા
હિંમતનગરમાં બેફામ દોડતા ડમ્પરે બાઈક અને TRB જવાનને અડફેટે લીધા, જુઓ
હિંમતનગરમાં બેફામ દોડતા ડમ્પરે બાઈક અને TRB જવાનને અડફેટે લીધા, જુઓ
રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદ, લોકોને ભારે ઉકળાટથી મળશે રાહત
રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદ, લોકોને ભારે ઉકળાટથી મળશે રાહત
ઉંઘતુ ઝડપાયુ વનવિભાગ, 10 સિંહો ટ્રેક પર આવી જતા માલગાડી રોકી બચાવાયા
ઉંઘતુ ઝડપાયુ વનવિભાગ, 10 સિંહો ટ્રેક પર આવી જતા માલગાડી રોકી બચાવાયા
સૌરાષ્ટ્ર-કચ્છ દરિયાઇ પટ્ટીમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત
સૌરાષ્ટ્ર-કચ્છ દરિયાઇ પટ્ટીમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત
સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમાં વાતાવરણમાં પલટો, સતત ત્રીજા દિવસે વરસાદ
સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમાં વાતાવરણમાં પલટો, સતત ત્રીજા દિવસે વરસાદ
જેને મત નથી આપ્યા તેના કામો નહીં કરવાના : વડોદરા શહેર ભાજપ પ્રમુખ
જેને મત નથી આપ્યા તેના કામો નહીં કરવાના : વડોદરા શહેર ભાજપ પ્રમુખ
કોંગ્રેસે તેમના સત્તાકાળ દરમિયાન કેમ પ્લોટની હરાજી ના કરી ?
કોંગ્રેસે તેમના સત્તાકાળ દરમિયાન કેમ પ્લોટની હરાજી ના કરી ?
TRP ગેમઝોન અગ્નિકાંડમાં વિભાગીય તપાસ માટે 3 IAS અધિકારીની બનાવાઈ કમિટી
TRP ગેમઝોન અગ્નિકાંડમાં વિભાગીય તપાસ માટે 3 IAS અધિકારીની બનાવાઈ કમિટી
Rajkot : રૈયા નજીક બિલ્ડિંગના સ્વિમિંગ પુલમાં ડુબી જતા 2 બાળકીના મોત
Rajkot : રૈયા નજીક બિલ્ડિંગના સ્વિમિંગ પુલમાં ડુબી જતા 2 બાળકીના મોત
g clip-path="url(#clip0_868_265)">