AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

REIT IPO: બ્રુકફિલ્ડ ઇન્ડિયા રીઅલ એસ્ટેટ ટ્રસ્ટમાં આવી રોકાણની તક, જાણો શું છે REIT IPO

આજથી બ્રુકફિલ્ડ ઈન્ડિયા રીઅલ એસ્ટેટ ટ્રસ્ટ(Brookfield India Real Estate Trust)નો IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. IPO પહેલા પણ કંપનીએ 39 એન્કર રોકાણકારો પાસેથી 1710 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે.

REIT IPO: બ્રુકફિલ્ડ ઇન્ડિયા રીઅલ એસ્ટેટ ટ્રસ્ટમાં આવી રોકાણની તક, જાણો શું છે REIT IPO
Brookfield India Real Estate Trust - REIT IPO
Ankit Modi
| Edited By: | Updated on: Feb 03, 2021 | 5:20 PM
Share

આજથી બ્રુકફિલ્ડ ઈન્ડિયા રીઅલ એસ્ટેટ ટ્રસ્ટ(Brookfield India Real Estate Trust)નો IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. IPO પહેલા પણ કંપનીએ 39 એન્કર રોકાણકારો પાસેથી 1710 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. આ IPO દ્વારા કંપની આશરે 3800 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે. આઈપીઓ 5 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે. બ્રૂકફિલ્ડ ઇન્ડિયા કેનેડાની બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ ઇન્ક( Brookfield Asset Management Inc)ની માલિકીની એક કંપની છે.

ત્રીજો REIT IPO કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સને 275 રૂપિયાના ભાવે 6,21,80,800 શેર ફાળવ્યા છે. બ્રૂકફિલ્ડ ઇન્ડિયા REITનો આ IPO કોઈ પણ રીઅલ એસ્ટેટ ટ્રસ્ટ દ્વારા ભારતમાં લોન્ચ કરવામાં આવતો ત્રીજો REIT IPOછે. આ પહેલા 2020 માં માઇન્ડસ્પેસ બિઝનેસ પાર્ક REITનો IPO હતો અને તે પહેલા એમ્બેસી ઓફિસ પાર્ક પણ REITનો IPO લોન્ચ કરવામાં આવ્યો હતો.

IPO અંગેની મહત્વની માહિતી બ્રૂકફિલ્ડ ઈન્ડિયાએ આ REIT IPO ની કિંમત શેર દીઠ 274-275 રૂપિયા રાખી છે. તેનો લોટ સાઇઝ 200 શેર છે. રોકાણકારોએ ઓછામાં ઓછું 55,000 રૂપિયા રોકાણ કરવું પડશે. બ્રૂકફિલ્ડ ઇન્ડિયાએ આ IPO માટે તેના મુખ્ય મેનેજર તરીકે બેંક ઓફ અમેરિકા, સિટીગ્રુપ અને મોર્ગન સ્ટેનલીની નિમણૂક કરી છે.

REIT IPO શું છે? REIT એટલે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (Real Estate Investment Trust) એ એવી કંપની છે જે સ્થાવર મિલકત સંપત્તિમાં રોકાણ કરવાની તક આપે છે. આ રોકાણ બાદ મિલકત અથવા પ્રોજેક્ટમાંથી કોઈ આવક થાય છે ત્યારે શેરધારકોની પણ તેમાં હિસ્સો છે.

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
g clip-path="url(#clip0_868_265)">