Petrol-Diesel Price Today : આજે ઇંધણના દરમાં કોઈ ફેરફાર ન કરાયો, જાણો તમારા શહેર લેટેસ્ટ ભાવ

તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ ડીઝલ ( Petrol – Diesel Price) ના નવા દર જાહેર કરવામાં આવ્યા છે. આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Petrol-Diesel Price Today : આજે ઇંધણના દરમાં કોઈ ફેરફાર ન કરાયો, જાણો તમારા શહેર લેટેસ્ટ ભાવ
File picture of petrol pump
Follow Us:
| Updated on: Jun 10, 2021 | 8:54 AM

તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ ડીઝલ ( Petrol – Diesel Price) ના નવા દર જાહેર કરવામાં આવ્યા છે. સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (HPCL) સવારે 6 વાગ્યા પછીથી નવા દરો લાગુ કરે છે.આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશના મહામાનગરોમાં મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ 101.76 રૂપિયા છે.

કંઈ જાણશો તારા શહેરના ભાવ તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

દરરોજ 6 વાગ્યે ભાવમાં ફેરફાર થાય છે દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની વચન કિંમત નક્કી થાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે. અલગ અલગ ખર્ચ અને સ્થિતિને જોડતા પેટ્રોલ – ડીઝલની કિંમતોમાં શહેર પ્રમાણે કિંમત અલગ અલગ હોય છે. રાજસ્થાનના ગંગાનગરમાં બળતણની કિંમત ઉભી રહે છે જ્યાં આજે પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 106.77 રૂપિયા છે જયારે  ડીઝલ 99.63 રૂપિયા પ્રતિ લિટરના દામે વેચાઈ રહ્યું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જાણો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલ પ્રતિ લીટર કઈ કિંમતે વેચાઈ રહ્યું છે

City Petrol Diesel
Delhi 95.56 86.47
Kolkata 95.52 89.32
Mumbai 101.76 93.85
Chennai 96.94 91.15
Ganganagar 106.77 99.63
Ahmedabad 92.52 93.11
Rajkot 93.38 93.96
Surat 92.84 93.45
Vadodara 92.13 92.73
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

પેટ્રોલ ઘણા શહેરોમાં 100 ને પાર  પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મેં મહિનાથી સમયાંતરે વધારો થઇ રહ્યો છે. સતત થતા ભાવ વધારાના કારણે ઘણા શહરોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા કરતા પણ વધુ છે. મુંબઈમાં એક લીટર પેટ્રોલની કિંમત 101.76 રૂપિયા છે. રાજસ્થાનના ગંગાનગરમાં આ કિંમત ચિંતાજનક સ્તરે છે. અહીં એક લીટર પેટ્રોલ 106.77 રૂપિયા ભાવે વેચાઈ રહ્યું છે. દેશની રાજધાની દિલ્લીમાં પેટ્રોલની કિંમત આજે 95.56 પ્રતિ લીટર છે.  

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">