Petrol-Diesel Price Today : ઇંધણની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ સ્થિર થઇ, જાણો તમારા શહેરમાં શું છે પેટ્રોલ – ડીઝલની કિંમત

દેશની રાજધાની દિલ્લીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 101.84 રૂપિયા થઈ ગયો છે જયારે ગુજરાત(Petrol Price In Gujarat)માં અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર 98.59 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળી રહ્યું છે.

Petrol-Diesel Price Today : ઇંધણની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ સ્થિર થઇ, જાણો તમારા શહેરમાં શું છે પેટ્રોલ - ડીઝલની કિંમત
Today, the government oil companies have given relief to the common man by not raising petrol and diesel prices.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 7:22 AM

પેટ્રોલ-ડીઝલના ભાવ(Petrol-Diesel Price Today)ની સર્વોચ્ચ સપાટીના નવા રેકોર્ડ સ્થાપ્યા બાદ આજે ઇંધણની કિંમત સ્થિર છે. સરકારી તેલ કંપનીઓએ રવિવારે પણ પેટ્રોલ-ડીઝ ના ભાવમાં વધારો કર્યો ન હતો. છેલ્લા બે દિવસથી કિંમતોમાં વધારો ન કરી સરકારી તેલ કંપનીઓ આમ આદમીને રાહત આપી રહી છે. દેશમાં શનિવારે પેટ્રોલ 30 પૈસા પ્રતિ લિટર મોંઘુ કરાયું હતું. ભાવ વધારા બાદ દેશની રાજધાની દિલ્લીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 101.84 રૂપિયા થઈ ગયો છે જયારે ગુજરાત(Petrol Price In Gujarat)માં અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર 98.59 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળી રહ્યું છે.

જુલાઈ મહિનાની વાત કરીએ તો અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 9 વખત વધારો થયો છે. જૂન અને મેમાં પણ લગભગ 16-16 પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો. સતત વધારાને કારણે દેશના ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમતો 100 રૂપિયાને વટાવી ગઈ છે અને ઘણા શહેરોમાં ટૂંક સમયમાં ભાવ 110 રૂપિયાના આંકડાને પણ સ્પર્શી શકે છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે 

Skin care tips : શિયાળામાં હાથ કાળા પડી ગયા છે? આ રહ્યા કાળાશ દૂર કરવાના ઉપાયો
આજનું રાશિફળ તારીખ : 29-12-2024
નીતિશ કુમાર રેડ્ડીએ કેટલી કમાણી કરી?
500 રૂપિયાની નોટ અહીં જતાં જ બની જાય છે 1.5 લાખ રૂપિયા ! જાણો કઈ છે જગ્યા ?
નીમ કરોલી બાબાએ જણાવી ધનવાન બનવાની 3 રીતો, તમારું ખિસ્સું પૈસાથી ભરાઈ જશે
કોઈ પણ સંજોગોમાં સવારે આટલા વાગ્યા સુધીમાં પથારી છોડી દેવી, જયા કિશોરીએ જણાવ્યું કારણ
City Petrol Diesel
Delhi 101.84 89.87
Mumbai 107.83 97.45
Chennai 102.49 93.63
Kolkata 102.08 93.02

દેશના મુખ્ય શહેરહોરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

અહીં મળે છે સૌથી મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના ગંગાનગર અને મધ્યપ્રદેશના અનુપુરમાં સૌથી મોંઘુ પેટ્રોલ મળે છે. ગંગાનગરમાં આજે પેટ્રોલનો ભાવ 113.21 રૂપિયા છે અને ડીઝલ 103.15 રૂપિયાના દરે ઉપલબ્ધ છે. બીજીતરફ અનુપપુરમાં આજે પેટ્રોલનો ભાવ 112.78 રૂપિયા છે અને ડીઝલનો ભાવ લિટર દીઠ 101.15 છે.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

આજનું હવામાન : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે
આજનું હવામાન : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે
આ 6 રાશિના જાતકોને નોકરીમાં લાભ થશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આ 6 રાશિના જાતકોને નોકરીમાં લાભ થશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત
Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત
Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">