Petrol Diesel Price Today : વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ 80 ડોલર નીચે સરક્યા, શું તમારા શહેરમાં સસ્તું થયું પેટ્રોલ – ડીઝલ?

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ 80 ડોલર નીચે સરક્યા, શું તમારા શહેરમાં સસ્તું થયું પેટ્રોલ - ડીઝલ?
Petrol-Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 8:18 AM

Petrol Diesel Price Today:છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો સસ્તી થઈ ગઈ છે. સરકારી ઓઈલ કંપનીઓ (IOCL) એ આજે રવિવાર માટે પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે. આજે પણ ભાવમાં કોઈ વધારો થયો નથી.

ગયા મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થયા બાદ આ મહિને ભાવ સ્થિર રહ્યા છે. આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

વૈશ્વિક સ્તર પર ક્રૂડ ઓઈલની કિંમત લગભગ 3 ટકા ઘટીને પ્રતિ બેરલ $78.89ની નીચે પહોંચી ગઈ છે. યુરોપમાં COVID-19ના કેસમાં વધારાને કારણે આર્થિક રિકવરીની ગતિ ધીમી પડી શકે છે. તે જ સમયે, મોટી અર્થવ્યવસ્થાઓ દ્વારા ક્રૂડ ઓઇલના ભંડારને રિલીઝ કરવાને કારણે તેલના ભાવમાં ઘટાડો થયો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે આગામી દિવસોમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે.

ચેક પર તમે શું લખો છો Lakh કે Lac,સાચું શું છે જાણો
દર મહિને SBI અભિષેક બચ્ચનને આપે છે 18 લાખ રૂપિયા
પૂર્વ પીએમ મનમોહન સિંહના પરિવારમાં કોણ કોણ છે જુઓ ફોટો
Plant Tips : શિયાળામાં છોડ સુકાઈ જાય છે ? માત્ર આ એક વસ્તુ નાખો પ્લાન્ટ રહેશે લીલોછમ
મીઠા કરતા વધારે ફાયદાકારક છે સંચળ ! મોટી મોટી સમસ્યાઓ કરશે દૂર
5 ટુકડાઓમાં વિભાજિત થશે આ શેર, જાણી લો રેકોર્ડ ડેટ

સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ રવિવારે સતત 17મા દિવસે તેલની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. અગાઉ 4 નવેમ્બરે, સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો જેથી ભાવ રેકોર્ડ-ઉચ્ચ સ્તરથી નીચે લાવી શકાય.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 103.97 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો :  નિવૃત્ત કર્મચારીઓ માટે રાહતના સમાચાર : હવે જીવનસાથી પેન્શન માટે જોઈન્ટ બેંક એકાઉન્ટની જરૂર રહેશે નહીં

આ પણ વાંચો : શું પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ રાહત મળશે? OPEC PLUS તરફથી ક્રૂડના ઉત્પાદનમાં અપેક્ષિત વધારો ન થતા ચિંતાનો માહોલ સર્જાયો

રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત
Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત
Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ
ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ
પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના
પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના
g clip-path="url(#clip0_868_265)">