AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol-Diesel Price Today : પેટ્રોલ બાદ હવે ડીઝલની કિંમત પણ શતકને સ્પર્શી ગઈ, જાણો આજે કેટલું મોંઘુ થયું ઇંધણ

પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price Today) ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ બાદ ડીઝલના દામ પણ શતકને પાર પહોંચ્યા છે.

Petrol-Diesel Price Today : પેટ્રોલ બાદ હવે ડીઝલની કિંમત પણ શતકને સ્પર્શી ગઈ, જાણો આજે કેટલું મોંઘુ થયું ઇંધણ
પ્રતીકાત્મક તસ્વીર
| Updated on: Jun 12, 2021 | 11:56 AM
Share

પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price Today) ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ બાદ ડીઝલના દામ પણ શતકને પાર પહોંચ્યા છે. રાજસ્થાનના ગંગાનગરમાં આજે ડીઝલનો પ્રતિ લીટર ભાવ 100.29 રૂપિયા છે. જૂન મહિનાના માત્ર 12 દિવસની વાત કરવામાં આવે તો પેટ્રોલ મોંઘું થવાથી દેશના ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 105 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આજે દિલ્હીમાં પેટ્રોલનો દર પ્રતિ લિટર 27 પૈસા વધ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 23 પૈસાનો વધારો થયો છે.

જાણો કે 12 દિવસમાં કેટલો વધારો થયો દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જૂનના 12 દિવસમાં પેટ્રોલ 1.63 રૂપિયામાં મોંઘુ થઈ ગયું છે જ્યારે ડીઝલની વાત કરવામાં આવે ત્યારે 1.60 રૂપિયાનો વધારો થયો છે.

કંઈ જાણશો તારા શહેરના ભાવ તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

દરરોજ 6 વાગ્યે ભાવમાં ફેરફાર થાય છે દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની વચન કિંમત નક્કી થાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે. અલગ અલગ ખર્ચ અને સ્થિતિને જોડતા પેટ્રોલ – ડીઝલની કિંમતોમાં શહેર પ્રમાણે કિંમત અલગ અલગ હોય છે.

જાણો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલ પ્રતિ લીટર કઈ કિંમતે વેચાઈ રહ્યું છે

City Petrol Diesel
Delhi 96.12 86.98
Kolkata 96.06 89.83
Mumbai 102.3 94.39
Chennai 97.43 91.64
Ganganagar 107.48 100.29
Ahmedabad 93.39 93.99
Rajkot 92.87 93.45
Surat 93.54 94.17
Vadodara 93.07 93.67
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">