AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Price : તેલ કંપનીઓ તરફથી મળ્યા રાહતનાં સમાચાર, જાણો શું છે તમારા શહેરમાં આજે પેટ્રોલ – ડીઝલનો ભાવ

સરકારી તેલ કંપનીઓએ આજે ​​સતત 9 માં દિવસે પેટ્રોલ ડીઝલ (Petrol Diesel Price) ના ભાવમાં વધારો કર્યો નથી જેથી સામાન્ય લોકોને રાહત મળી છે.

Petrol Diesel Price : તેલ કંપનીઓ તરફથી મળ્યા રાહતનાં સમાચાર, જાણો શું છે તમારા શહેરમાં આજે પેટ્રોલ – ડીઝલનો ભાવ
PETROL - DIESEL PRICE TODAY
| Updated on: Apr 08, 2021 | 10:53 AM
Share

સરકારી તેલ કંપનીઓએ આજે ​​સતત 9 માં દિવસે પેટ્રોલ ડીઝલ (Petrol Diesel Price) ના ભાવમાં વધારો કર્યો નથી જેથી સામાન્ય લોકોને રાહત મળી છે. દેશની રાજધાનીમાં આજે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 90.56 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.87 રૂપિયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આ સ્થિતિમાં પેટ્રોલ ડીઝલ સ્થાનિક બજારમાં સસ્તુ થઈ શકે છે.

માર્ચમાં પેટ્રોલ 61 પૈસા સસ્તુ થયું હતું માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ વખત ઘટાડો કરાયો હતો. આ કાપ બાદ પેટ્રોલ માત્ર 61 પૈસા અને ડીઝલ 60 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે. ફેબ્રુઆરી મહિના દરમિયાન પેટ્રોલના ભાવમાં 16 હપ્તા દ્વારા વધારો કરવામાં આવ્યો હતો. 4.74 રૂપિયામાં તો ડીઝલની 4.52 રૂપિયા મોંઘુ થયું હતું.

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

City Diesel Petrol
Delhi 80.87 90.56
Mumbai 87.96 96.98
Kolkata 83.75 90.77
Chennai 85.88 92.58
Ahmedabad 87.11 87.72
Rajkot 87.48 88.04
Surat 87.39 87.94
Vadodara 87.42 88

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Follow Us
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
g clip-path="url(#clip0_868_265)">