Petrol – Diesel Price : ભાવમાં આજે પણ વધારો નહીં , જાણો તમારા શહેરના ભાવ

આજે પેટ્રોલ - ડીઝલની કિંમત( Petrol - Diesel Price)માં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સરકારી તેલ કંપનીઓએ છેલ્લા 10 દિવસમાં ત્રણ વખત પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો કરીને આમઆદમીને મોટી રાહત આપી છે.

Petrol - Diesel Price : ભાવમાં આજે પણ વધારો નહીં ,  જાણો તમારા શહેરના ભાવ
Today, the government oil companies have given relief to the common man by not raising petrol and diesel prices.
Follow Us:
| Updated on: Apr 02, 2021 | 8:42 AM

આજે પેટ્રોલ – ડીઝલની કિંમત( Petrol – Diesel Price)માં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સરકારી તેલ કંપનીઓએ છેલ્લા 10 દિવસમાં ત્રણ વખત પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો કરીને આમઆદમીને મોટી રાહત આપી છે. ભાવ ઘટાડા નિર્ણયથી બંને મુખ્ય ઇંધણ થોડા સસ્તા થયા છે. આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.

10 દિવસમાં ત્રણ વખત પેટ્રોલ ડીઝલ સસ્તુ થયું 24 માર્ચે પેટ્રોલની કિંમતમાં 18 પૈસા અને ડીઝલના ભાવમાં 17 પૈસાનો ઘટાડો થયો હતો. 25 માર્ચે ડીઝલ 20 પૈસા અને પેટ્રોલ 21 પૈસા સસ્તુ થયું હતું. તો 30 માર્ચ, મંગળવારે પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 23 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું હતું. આ કાપ બાદ પેટ્રોલ લીટર દીઠ 61 પૈસા સસ્તુ થયું છે.

દરરોજ કિંમતો બદલાય છે દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

City Diesel Petrol
Delhi 80.87 90.56
Mumbai 87.96 96.98
Kolkata 83.75 90.77
Chennai 85.88 92.58
Ahmedabad 87.11 87.72
Rajkot 87.48 88.04
Surat 87.39 87.94
Vadodara 87.42 88

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">