AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Demand : કોરોનાની નવી લહેરથી પેટ્રોલ-ડીઝલની માંગમાં ઘટાડો થયો, શું ફરી કિંમતો ઘટશે ?

કોરોનાની નવી લહેર વચ્ચે એપ્રિલમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ અને પરિવહન સેવાઓને ભારે અસર થઈ છે જેના પગલે પેટ્રોલ-ડીઝલ(petrol diesel)ની માંગમાં ઘટાડો થયો છે.

Petrol Diesel Demand : કોરોનાની નવી લહેરથી પેટ્રોલ-ડીઝલની માંગમાં ઘટાડો થયો, શું ફરી કિંમતો ઘટશે ?
Today, the government oil companies have given relief to the common man by not raising petrol and diesel prices.
| Updated on: May 02, 2021 | 3:18 PM
Share

કોરોનાની નવી લહેર વચ્ચે એપ્રિલમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ અને પરિવહન સેવાઓને ભારે અસર થઈ છે જેના પગલે પેટ્રોલ-ડીઝલ(petrol diesel)ની માંગમાં ઘટાડો થયો છે. એપ્રિલમાં ડીઝલનો વપરાશ 10 ટકાનો અને પેટ્રોલમાં 4 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડાની તુલના કોરોના પહેલા એટલે કે એપ્રિલ 2019 પહેલાના વર્ષ સાથે કરવામાં આવી છે.

વર્ષ 2019 ના ડેટાનું તુલનાત્મક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. માર્ચ 2020 માં લોકડાઉનની જાહેરાત પછી એપ્રિલ 2020 માં માંગમાં 70 ટકાનો ઘટાડો થયો હતો. માર્ચ ૨૦૨૧માં માસિક ધોરણે એપ્રિલમાં ડીઝલના વેચાણમાં 2 ટકાનો ઘટાડો થયો છે. એપ્રિલમાં વપરાશમાં 10 ટકાનો વધારો થયો છે. રોગચાળા અગાઉના સ્તરની તુલનામાં એપ્રિલમાં વપરાશ 95 ટકા હતો. માર્ચની તુલનામાં એપ્રિલમાં પેટ્રોલ વપરાશમાં 6 ટકાનો ઘટાડો થયો છે.

એપ્રિલ 2019 ના સરખામણીમાં એપ્રિલ 2021 માં જેટ ફ્યુલના વેચાણમાં 39 ટકા ઘટાડો દાખલ થયો છે. જો કે માર્ચ 2021 ના તુલનામાં ૧૧ ટકા તેજી દેખાઈ છે. ભારત એલપીજી ગેસનો ખૂબ જ મોટો જથ્થો આયાત કરે છે. મહિનાના આધાર પર એપ્રિલમાં 4 ઘટાડો દર્જ થયો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ 66.66 ડોલર પ્રતિ બેરલ સ્તર પર આ અઠવાડિયે બંધ થયું છે.

g clip-path="url(#clip0_868_265)">