Pandora Papers Leak : પોતાને દેવાદાર કહેનાર Anil Ambaniની વિદેશમાં 18 કંપનીઓ, 9647 કરોડ રૂપિયાના રોકાણનો ખુલાસો

Pandora Papers Leak : એક અખબારી અહેવાલ અનુસાર અનિલ અંબાણીની સંપત્તિ(Anil Ambani Property) પાન્ડોરા પેપર્સ (Pandora Papers)માં ખુલાસો કરવામાં આવી છે.

Pandora Papers Leak : પોતાને દેવાદાર કહેનાર Anil Ambaniની વિદેશમાં 18 કંપનીઓ, 9647 કરોડ રૂપિયાના રોકાણનો ખુલાસો
Anil Ambani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 9:48 PM

Pandora Papers Leak: ચીનની સરકાર દ્વારા નિયંત્રિત ત્રણ બેંકો સાથેના વિવાદ બાદ અનિલ અંબાણી(Anil Ambani)એ ફેબ્રુઆરી 2020 માં લંડનની કોર્ટમાં જણાવ્યું હતું કે તેમની નેટવર્થ શૂન્ય છે. જોકે, હવે ઓફશોર કંપનીઓમાં કરોડો રૂપિયાની સંપત્તિ સામે આવી છે. અનિલ અંબાણી અને તેમના સહયોગીઓ જર્સી, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ (BVI) અને સાયપ્રસમાં 18 ઓફશોર કંપનીઓ ધરાવે છે.

પાન્ડોરા પેપર્સમાંથી સંપત્તિનો ખુલાસો એક અખબારી અહેવાલ અનુસાર અનિલ અંબાણીની સંપત્તિ(Anil Ambani Property) પાન્ડોરા પેપર્સ (Pandora Papers)માં ખુલાસો કરવામાં આવી છે. 2007 અને 2010 ની વચ્ચે સ્થપાયેલી આ 18 કંપનીઓમાંથી સાત કંપનીઓએ ઓછામાં ઓછા 1.3 અબજ ડોલર એટલે કે લગભગ 9647.3 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

18 ઓફશોર કંપનીઓ અનિલ અંબાણી સાથે જોડાયેલી છે

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

Jersey 1. Batiste Unlimited 2. Radium Unlimited 3. Huey Investment Unlimited 4. Summerhill Limited 5. Dulwich Limited 6. Lawrence Mutual (formerly Divertimento Limited) 7. Richard Equity Ltd. 8. German Equity Ltd.

British Virgin Islands (BVI) 9. Reindeer Holdings Limited 10. Northern Atlantic Consultancy Services Group Unlimited 11. Northern Atlantic Trading Unlimited 12. Trans Pacific Holdings Private Limited 13. Trans Atlantic Holdings Private Limited 14. Trans Americas Holdings Private Limited 15. Trans Americas Holdings Private Limited

Cyprus 16. AAA Enterprises & Ventures Private Limited 17. AAA Telecom Holdings Private Limited 18. AAA Infrastructure Investments Pvt Ltd

પેન્ડોરા પેપર લીક શું છે? પાન્ડોરા પેપર્સ લીક (Pandora Papers Leak) લગભગ 12 મિલિયન (1.20 કરોડ) દસ્તાવેજો દિવસ -રાત તપાસ્યા પછી તે વિશ્વભરમાં ચાલી રહેલા નાણાંકીય વ્યવહારો અને ગેરરીતિ વિશે મોટો ખુલાસો કરે છે. આ એક લીક છે જે છુપાયેલી સંપત્તિ, કરચોરી પદ્ધતિઓ, વિશ્વના કેટલાક સમૃદ્ધ અને શક્તિશાળી લોકો દ્વારા મની લોન્ડરિંગને સામે લાવે છે. 117 દેશોના 600 થી વધુ પત્રકારો અને 140 મીડિયા સંગઠનોએ કેટલાક મહિનાઓ સુધી સતત કામ કર્યું અને 14 જુદા જુદા સ્રોતોમાંથી દસ્તાવેજોની તપાસ કરતી વખતે તમામ ખુલાસા કર્યા. પાન્ડોરા પેપર્સ લીકમાં વિશ્વના ઘણા દેશોની મોટી હસ્તીઓના નામ છે જેમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના નામ પણ સામે આવ્યા છે.

કંપનીઓ અલગ અલગ લોકોના નામ પર છે રેકોર્ડ્સ એ પણ દર્શાવે છે કે જાન્યુઆરી 2008 માં જર્સીમાં સમાવિષ્ટ બે કંપનીઓ – સમરહિલ લિમિટેડ અને ડુલવિચ લિમિટેડ – અનિલ અંબાણીના પ્રતિનિધિ અનુપ દલાલની માલિકીની છે. અનૂપ દલાલ પાસે BVI કંપની રેન્ડિયર હોલ્ડિંગ્સ લિમિટેડ પણ હતી જેનો ઉપયોગ રોકાણ વ્યવસ્થાપન માટે કરવામાં આવતો હતો. અનિલ અંબાણી, લોરેન્સ મ્યુચ્યુઅલ, રિચાર્ડ ઇક્વિટી લિમિટેડ અને જર્મન ઇક્વિટી લિમિટેડ સાથે સંકળાયેલી અન્ય ત્રણ જર્સી કંપનીઓ પણ છે જેની માલિકી જીનીવા સ્થિત વકીલની છે.

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">