PAN CARD: શું તમારે પાનકાર્ડમાં ફોટો બદલવો છે ? જાણો સંપૂર્ણ પ્રક્રિયા

ભારતમાં હાલ પાન કાર્ડ (PAN Card) એ ખુબ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો તમારે લોન લેવી હોય, તો તમારે પાન કાર્ડની જરૂર પડે છે.

PAN CARD:  શું તમારે પાનકાર્ડમાં ફોટો બદલવો છે ? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 06, 2021 | 6:14 PM

ભારતમાં હાલ પાન કાર્ડ (PAN Card) એ ખુબ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો તમારે લોન લેવી હોય, ક્રેડિટ કાર્ડ અથવા આર્થિક વ્યવહાર કરો તો તમારે પાન કાર્ડની જરૂર પડે છે. પરમેનન્ટ એકાઉન્ટ નંબર (Permanent Account number)એ 10-અંકનો આલ્ફાન્યુમેરિક કોડ છે જે વ્યક્તિના નાણાકીય ઇતિહાસનો સંપૂર્ણ રેકોર્ડ રાખે છે. આ કાર્ડ આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. તે ઓળખ દસ્તાવેજ તરીકે પણ ઉપયોગી છે. આવી સ્થિતિમાં, જો તમારા પાનકાર્ડ પરના ફોટામાં કોઈ ખામી હોય અથવા અન્ય કારણોસર તમે ફોટો બદલી શકો છો.

પાનકાર્ડમાં ફોટો બદલવા માટે આ પદ્ધતિને અનુસરો

>> પ્રથમ NSDLની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. >> Changes or correction in existing PAN Data માટે Application Type પર ક્લિક કરો. >> હવે કેટેગરી મેનૂમાંથી Individual વિકલ્પ પસંદ કરો >> બધી જરૂરી માહિતી ભરો અને સબમિટ પર ક્લિક કરો. >> હવે પાન એપ્લિકેશનમાં જ આગળ વધો અને KYCનો વિકલ્પ પસંદ કરો. >> તે પછી Photo Mismatch અને Signature Mismatch નો વિકલ્પ દેખાશે. >> અહીં તમે ફોટો બદલવા માટે Photo Mismatch વિકલ્પ પર ક્લિક કરી શકો છો. >> હવે માતા-પિતાની માહિતી ભર્યા પછી, નેક્સ્ટ બટન પર ક્લિક કરો. >> બધી માહિતી ભર્યા પછી, અરજદાર ઓળખ પ્રમાણપત્ર, સરનામાંના પુરાવા અને જન્મના પુરાવાના આપો >> Declaration ટિક કરો અને સબમિટ બટન પર ક્લિક કરો. >> ફોટોગ્રાફ અને સહીમાં ફેરફાર કરવા માટેની અરજી ફી ભારત માટે 101 રૂપિયા (GST સહિત) અને ભારત બહારના સરનામાં માટે 1011 રૂપિયા (GST સહિત) છે. >> સમગ્ર પ્રક્રિયા પછી 15-અંકની રિસીપટ પ્રાપ્ત થશે. >> એપ્લિકેશનનું પ્રિંટઆઉટ ઇનકમ ટેક્સ પાન સર્વિસ યુનિટને મોકલો. >> અરજીના રિસીપટ નંબર દ્વારા તેને ટ્રેક કરી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ઇન્સ્ટન્ટ પાન કાર્ડ મળી શકે છે આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, ઇન્સ્ટન્ટ પાન સુવિધા હેઠળ આધારકાર્ડ દ્વારા ઇ-પાન કાર્ડ ઇસ્યુ કરવામાં લગભગ 10 મિનિટનો સમય લાગે છે. આ સુવિધા અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 7 લાખ પાનકાર્ડ્સ આપવામાં આવ્યા છે.

પાનકાર્ડ મેળવવા માટે આ દસ્તાવેજોની જરૂર પડશે પાનકાર્ડ મેળવવા માટે વ્યક્તિ પાસે ઓળખ, પુરાવા અને જન્મ તારીખના પુરાવા હોવા જોઈએ. આ ઓળખકાર્ડમાં તમને ઘણા વિકલ્પો આપવામાં આવશે. તમે આ પુરાવા માટે કોઈની પણ પસંદ કરી શકો છો.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">